પિરિયડ વિકલાંગતા નથી, એટલે પેઇડ લીવ જરૂરી નથી: સ્મૃતિ
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ બુધવારે સંસદમાં જણાવ્યું હતું કે માસિક ધર્મ દરમિયાન મહિલાઓને રજા મળવી જરૂરી નથી. કારણ કે માસિક ધર્મ કોઈ વિકલાંગતા નથી. રાજ્યસભામાં આરજેડીના સાંસદ મનોજ ઝાના સવાલના જવાબમાં ઈરાનીએ આ નિવેદન આપ્યું હતું.…










