Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 31°C

newschannelinindia

3,892 stories

10 હજાર કિમીનું અંતર કાપી કુંજ પક્ષી થોળ અભ્યારણ ફરી પહોંચ્યા, પાક સહિત 3 દેશોનો પ્રવાસ ખેડ્યો, આ ટેકનિકનો થયો ઉપયોગ

કડી તાલુકાના થોળ પક્ષી અભ્યારણ સમગ્ર ગુજરાતમાં આગવું સ્થાન ધરાવે છે. જ્યાં દર વર્ષે હજારોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ થોળ પક્ષી અભ્યારણની મુલાકાતે આવી પહોંચતા હોય છે. હજારો કિલોમીટરથી દૂરનો રસ્તો ખેડી ગુજરાતના થોળ અભ્યારણમાં મહેમાન બન્યા છે. વિદેશી પક્ષીઓના આગમનથી…

· 2 min read

સિક્કિમમાં હિમવર્ષા વચ્ચે ફસાયા 800 પ્રવાસીઓ, ભારતીય સેનાએ કર્યા રેસ્ક્યુ, જુઓ ફોટોઝ

ભારતીય સેનાના જવાનોએ બુધવારે પૂર્વ સિક્કિમમાં ઊંચાઈવાળા વિસ્તારોમાં ફસાયેલા 800 થી વધુ પ્રવાસીઓને બચાવ્યા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, વૃદ્ધ લોકો, મહિલાઓ અને બાળકો સહિત આ પ્રવાસીઓ હિમવર્ષા અને ખરાબ હવામાનને કારણે પૂર્વ સિક્કિમના વિવિધ વિસ્તારોમાં ફસાયેલા હતા. તેમણે કહ્યું કે ભારતીય…

· 2 min read

એર ઈન્ડિયાની સ્થાપનાના 6 દાયકા બાદ બદલાયો સ્ટાફનો યુનિફોર્મ, ભારતના જાણીતા ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ કર્યો તૈયાર

એર ઈન્ડિયાએ કેબિન અને કોકપિટ ક્રૂ માટે નવો યુનિફોર્મ તૈયાર કર્યો છે જેને મંગળવારે ડિસ્પલે કરવામાં આવ્યો હતો. આ નવા યુનિફોર્મને ફેમસ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કરી છે. એરલાઈન્સની સ્થાપના થયાના છ દશકામાં પહેલીવાર પોતાના યુનિફોર્મમાં ફેરફાર કર્યા એરલાઈન્સની…

· 2 min read

લોકસભામાં સ્મોક એટેક કરનારાઓને આતંકવાદી પન્નૂ રૂપિયા 10 લાખની કરશે મદદ, સંસદ પર હુમલાની આપી હતી ધમકી

રાજધાની નવી દિલ્હીમાં 22 વર્ષ પહેલાં 13 ડિસેમ્બરના રોજ પાંચ આતંકવાદીઓએ સંસદ પર હુમલો કર્યો હતો જેમાં દિલ્હી પોલીસના પાંચ જવાન સહિત 9 લોકોનાં મોત થઈ ગયા હતા. આ ઘટનાને બે દાયકા વીતી ગયા છે ત્યારે હવે આ આતંકવાદી હુમલાની…

· 2 min read

રાજ્યસભામાં બ્રિટિશ યુગના 76 કાયદાઓને રદ્દ કરતું બિલ પસાર

સંસદના શિયાળુ સત્રના આઠમા દિવસે રાજ્યસભામાં રિપેલિંગ એન્ડ એમેન્ડિંગ બિલ, ૨૦૨૩ પસાર કરવામાં આવ્યું હતું.આ બિલ ૭૬ જૂના અને અપ્રચલિત કાયદાઓને નિરસ્ત કરવા માટે પસાર કરવામાં આવ્યું છે. આ દરમિયાન સરકારે જણાવ્યું છે કે આ પગલું ઇઝ ઓફ લિવિંગ અને…

· 2 min read

સંસદની સુરક્ષામાં ચૂક બાદ સંસદનો સુરક્ષા પ્રોટોકોલ બદલાયો… હવે પહેલાની જેમ નહીં થાય એન્ટ્રી, જાણો શું આવ્યો ફેરફાર

બુધવારે નવા સંસદ ભવનમાં સુરક્ષા ચુક બાદ વિપક્ષ દ્વારા સરકાર પર સતત આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે. નવી ઈમારત ઉતાવળમાં બનાવવામાં આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે અને નવી સંસદમાં સુરક્ષા એટલી ચુસ્ત નથી જેટલી જૂની સંસદની ઈમારતમાં હતી.…

· 2 min read

લોકસભામાં ઘૂસણખોરોનો સ્મોક એટેક,સંસદની અંદર અને બહાર પ્રતિકાત્મક દેખાવોનું ૬ લોકોનું કાવતરું, પાંચની ધરપકડ

રાજધાની નવી દિલ્હીમાં ૨૨ વર્ષ પહેલાં ૧૩ ડિસેમ્બરના દિવસે પાંચ આતંકીઓએ સંસદ પર હુમલો કર્યો હતો, જેમાં દિલ્હી પોલીસના પાંચ જવાન સહિત ૯ લોકોનાં મોત થયા હતા. આ ઘટનાને બે દાયકા વીતી જવા છતાં બુધવારે સંસદની સુરક્ષામાં મોટી ચૂક થઈ…

· 5 min read

એપિક ગેમ્સ કેસનો નિર્ણય Google માટે શા માટે મોટો ફટકો?

'ફોર્ટનાઈટ'ના નિર્માતા એપિક ગેમ્સે સોમવારે આલ્ફાબેટના ગૂગલ સામે એન્ટિ-ટ્રસ્ટ ટ્રાયલમાં મોટી કાનૂની જીત મેળવી હતી. કોર્ટમાં એપિક ગેમ્સ દ્વારા ગૂગલનો પરાજય થયો છે. લાંબી સુનાવણી બાદ આખરે અમેરિકન કોર્ટનો નિર્ણય આવી ગયો છે અને કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે…

· 4 min read

અમને હંમેશા ભારત તરફથી સમર્થન મળતુ રહ્યુ છે, પેલેસ્ટાઈને ભારતનો આભાર માન્યો

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુધ્ધ વિરામ માટે યુએનમાં ફરી જંગી બહુમતીથી પ્રસ્તાવ પસાર કરાયો છે. જેમાં ભારતે પણ યુધ્ધ વિરામના પ્રસ્તાવના સમર્થનમાં વોટિંગ કર્યુ છે. એ પછી પેલેસ્ટાઈન દ્વારા ભારતનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. ભારત સ્થિત પેલેસ્ટાઈનની એમ્બેસીના કાઉન્સિલર…

· 2 min read

યુધ્ધ વિરામ ઈચ્છતા હોય તો હમાસના કાર્યાલય પર કોલ કરો, યુએનમાં ઈઝરાયેલી રાજદૂતે દેખાડ્યુ પોસ્ટર

યુએનની મહાસભામાં મંગળવારે ગાઝામાં યુધ્ધ વિરામની માંગ કરતો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો અને 153 દેશોએ તેનુ સમર્થન કર્યુ હતુ. જેમાં ભારતનો પણ સમાવેશ થતો હતો. જોકે આ પ્રસ્તાવ પરની ચર્ચા દરમિયાન ઈઝરાયેલના યુએનના રાજદૂતના આક્રમક તેવર પણ જોવા મળ્યા…

· 2 min read