Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 31°C

newschannelinindia

3,892 stories

વિષ્ણુદેવ સાય બન્યા છત્તીસગઢના નવા મુખ્યમંત્રી, રાજ્યને બીજી વાર મળ્યાં આદિવાસી CM, મોદી-શાહ રહ્યા શપથમાં હાજર

PM મોદીની હાજરીમાં વિષ્ણુદેવ સાયએ છત્તીસગઢનાં CM તરીકે શપથ લીધાં. અજિત જોગી બાદ રાજ્યને બીજી વાર આદિવાસી સીએમ મળ્યાં છે. શપથવિધિ બાદ CM વિષ્ણુદેવ સાય મંત્રાલય પહોંચશે. https://twitter.com/ANI/status/1734883317621854477 PM મોદીની હાજરીમાં લીધા શપથ વિષ્ણુદેવ સાયએ રાજ્યપાલની હાજરીમાં રાયપુરનાં સાયન્સ કોલેજમાં…

· 2 min read

સંસદ પર હુમલાની આજે 22મી વરસી, પ્રધાનમંત્રી મોદીએ શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ

ભારતીય લોકશાહીના મંદિર સંસદ ભવન પર 13 ડિસેમ્બર, 2001ના દિવસે પાંચ આતંકવાદીઓએ સંસદ ભવન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં નવ જવાનો શહીદ થયા હતા, જ્યારે હુમલો કરનાર પાંચેય આતંકીઓ પણ માર્યા ગયા હતા. આજે આ હુમલાની 22મી વરસી છે.…

· 2 min read

મહાદેવ ગેમિંગ એપના માલિક રવિ ઉપ્પલની દુબઈથી ધરપકડ, અન્ય બે સાગરિત પણ ઝડપાયા

મહાદેવ ગેમિંગ એપના માલિક રવિ ઉપ્પલની દુબઈમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેની સાથે તેના અન્ય બે સાગરિતોની પણ ધરપકડ કરવામાં આવી છે.ભારત દ્વારા રવિ ઉપ્પલ સામે રેડકોર્નર નોટિસ જાહેર કરવામાં આવી હતી. ભારતીય તપાસ એજન્સી હાલ દુબઈની સુરક્ષા એજન્સી સાથે…

· 3 min read

21મી સદીમાં AI વિકાસ અને વિનાશ બંનેનું સાધન બની શકે છે, GPAI સમિટમાં PM મોદીનું નિવેદન

દિલ્હીમાં આયોજિત ગ્લોબલ પાર્ટનરશિપ ઓન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)માં ભારતના ટેક્નોલોજીકલ લેન્ડસ્કેપમાં ક્રાંતિ લાવવાની ક્ષમતા છે. તેમણે કહ્યું કે, AIની અસર માત્ર વર્તમાન પેઢીઓ પર જ નહીં પરંતુ ભવિષ્ય પર પણ દેખાઈ રહી…

· 3 min read

‘કોંગ્રેસ છે તો મની હાઈસ્ટ જેવી ફિક્શન વેબ સિરીઝની જરૂર જ નથી’ ધીરજ સાહૂ મામલે PM મોદીનો કટાક્ષ

કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહૂ ના ઠેકાણાઓ પર દરોડામાં 351 કરોડથી વધુની રકમ જપ્ત કરાઈ છે. આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. પીએમ મોદીએ ભાજપના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વીડિયો રિટ્વીટ કર્યો…

· 2 min read

iPhone 16 લોન્ચ પહેલા ચીનને ઝટકો, ભારતને ફાયદો

Apple દરેક મોરચે ભારતને ચીનના વિકલ્પ તરીકે સ્થાન આપી રહ્યું છે. ચીન અને અમેરિકા વચ્ચેનો વિવાદ એટલો વકર્યો છે કે Appleને ચીનથી હવે મોહભંગ થઈ ગયો છે. આ કારણે હવે Apple દરેક બાબતમાં ભારતને ચીન કરતા વધુ મહત્વ આપી રહ્યું…

· 3 min read

ભાજપે ફરી ચોંકાવ્યા, રાજસ્થાનમાં ભજનલાલ શર્માને બનાવ્યા CM, 2 નાયબ CM અને વિધાનસભા અધ્યક્ષના નામ પણ જાહેર

છત્તીસગઢ, મધ્યપ્રદેશ બાદ રાજસ્થાનમાં પણ ભાજપે મુખ્યમંત્રી તરીકે નવા ચહેરાને તક આપી ફરી સૌને ચોંકાવ્યા છે. રાજસ્થાનમાં ભજનલાલ શર્માને બનાવ્યા મુખ્યમંત્રી બનાવ્યા છે. આ સાથે જ ત્રણે રાજ્યોમાં મુખ્યમંત્રી જાહેર કરવાની સસ્પેન્સનનો અંત થયો છે. ભાજપે રાજસ્થાનમાં પણ નાયબ મુખ્યમંત્રી…

· 4 min read

કોંગ્રેસ અને તેની સહયોગી પાર્ટીઓ ભ્રષ્ટાચારની બીમારી ફેલાવી રહી છે: કિરેન રિજિજુ

ભાજપે મંગળવારે કોંગ્રેસ અને તેની સહયોગી પાર્ટીઓ પર ભ્રષ્ટાચાર ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને તેના સહયોગીઓએ એટલો ભ્રષ્ટાચાર ફેલાવ્યો છે કે માત્ર સરકાર જ નહીં પરંતુ લોકોએ પણ આ માટે આંદોલન શરૂ કરવું પડ્યું છે. કિરેન…

· 2 min read

આવતીકાલે 13 ડિસેમ્બરે અમદાવાદ પૂર્વમાં મેટ્રો ટ્રેન 3 કલાક બંધ રાખવાનો નિર્ણય, જાણો શું છે કારણ

અમદાવાદ મેટ્રો હવે પૂર્વ અને પશ્ચિમને જોડનારી જીવાદોરી બની ગઈ છે. ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ મેટ્રો રેલ સેવા શરુ કરવામાં આવી હતી. અમદાવાદ મેટ્રો, અમદાવાદના નાગરિકો માટે એક સારી સુવિધા પુરી પાડે છે. લોકોએ ટુ-વ્હીલર, રીક્ષા, કાર જેવા વાહનોની સામે…

· 2 min read

ખેડા જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની કપડવંજ તાલુકાના ગામ વાઘાવતની મુલાકાત કરી

વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત જિલ્લા પ્રભારી અને આરોગ્ય મંત્રી ઋષીકેશ પટેલે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના છેવાડાના ગામ એવા વાઘાવતની મુલાકાત લીધી હતી. ખેડા જિલ્લાના વાઘાવત ગામે કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો જરૂરિયાતમંદ નાગરિકો સુધી તેમના ઘર આંગણે…

· 3 min read