Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 35°C

newschannelinindia

3,892 stories

દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ટીમ ઈન્ડિયા ક્યારે, ક્યાં, કઈ મેચ રમશે, જાણો સંપૂર્ણ શેડ્યૂલ

ભારતીય ક્રિકેટ ટીમ ODI વર્લ્ડ કપની હારથી આગળ વધવાનો પ્રયાસ કરી રહી છે. આ ક્રમમાં હવે તેમની સામે દક્ષિણ આફ્રિકાનો પડકાર છે. ટીમ ઈન્ડિયા ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જવાની છે. આ ભારતીય ટીમનો ફૂલ ફ્લેજ પ્રવાસ હશે, એટલે કે આ…

· 3 min read

જાણો શાહરૂખ ખાનની ફિલ્મના નામનો અર્થ અને તે નામ ક્યાંથી આવ્યું?

શાહરુખ ખાનની નવી ફિલ્મનું સાચું નામ આખરે છે શું. ફિલ્મની જાહેરાતથી પોસ્ટર અને ટ્રેલર સુધી ડંકી લોકો કહી રહ્યા છે. પોસ્ટરમાં સ્પષ્ટ લખ્યું છે કે, ડંકી શબ્દ, ત્યારે હવે સવાલ એ છે કે, ફિલ્મનું સાચું નામ શું છે ચાલો જાણીએ…

· 3 min read

ભાજપના 21માંથી 11 સાંસદ જીત્યા, લોકસભામાંથી રાજીનામું આપીને પણ બની શકે છે મંત્રી

પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. જેમાંથી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપે મોટી જીત મેળવી છે. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તેના ઘણા સાંસદો અને કેન્દ્રીય મંત્રીઓને ટિકિટ આપી હતી. આવા કુલ 21 સાંસદોમાંથી 11 ચૂંટણી જીત્યા…

· 2 min read

આંધ્રપ્રદેશના દરિયા કિનારે ટકરાયું મિચોંગ વાવાઝોડું, 90-110ની ઝડપે ફૂંકાયો પવન, ભારે વરસાદને લઈને રેડ અલર્ટ

આંધ્ર પ્રદેશના બાપલટામાં ચક્રવાત મિચોંગના લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને વિનાશક વાવાઝોડાને લઈને પૂર્વ કિનારાના 5 રાજ્યો એલર્ટ મોડ પર છે. વાવાઝોડાની અસરને કારણે ચેન્નઈમાં ભારે વરસાદની પડી રહ્યો છે તેમજ આંધ પ્રદેશમાં પણ ભારે પવન ફૂંકાવા લાગ્યો…

· 2 min read

બાયજૂસના માલિકે પગાર ચૂકવવા 1.20 કરોડ ડોલરની લોન લીધી, બે આલીશાન ઘર ગિરવે મૂક્યા

દેશમાં સૌથી મોટા એડટેક પ્લેટફોર્મ બાયજૂસ માં પરિસ્થિતિ દિવસેને દિવસે વિકટ બનતી જઈ રહી છે અને કંપનીનું આર્થિક સંકટ સતત વધી રહ્યું છે. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે, બાયજૂસની પાસે પોતાના કર્મચારીઓને આપવા માટે પગાર આપવાના પણ રૂપિયા નથી બચ્યા…

· 4 min read

અમદાવાદ ટુ અયોધ્યા, રામ મંદિર માટે તૈયાર કરાયો 5500 કિલોનો ભવ્ય ધ્વજ દંડ

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. 22 જાન્યુઆરી, 2024 ના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે. ત્યારે આ મંદિરમાં અમદાવાદનુ મોટું યોગદાન છે. અયોધ્યામાં નિર્માણાધીન મંદિરના ધ્વજ દંડનું નિર્માણ અમદાવાદમાં થઈ રહ્યું છે. અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલ એક…

· 3 min read

સુરતના રાંદેરમાં MD ડ્રગ્સ વેચતા વધુ એક ‘મિયાં-બીવી’ ઝડપાયા: અયુબખાન પઠાણ અને ફરઝાના પઠાણની ધરપકડ

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ઠેક-ઠેકાણેથી ડ્રગ્સનો વેપલો કરતા લોકો ઝડપાઈ રહ્યા છે. પોતાના જીવનને સુખ-સાહેબીમાં વ્યતીત કરવા માટે થઈને અન્યોના જીવતર સાથે ચેડાં કરતા આવા લોકોને ડામવા સુરત પોલીસ પણ કમર કસી રહી છે. તેવામાં ફરી એક વાર સુરતના રાંદેરમાં…

· 3 min read

CID ફેમ દિનેશ ફડનીસનું 57 વર્ષની વયે થયું નિધન, કો-સ્ટાર દયાએ અવસાનની કરી પુષ્ટિ

CID ફેમ દિનેશ ફડનીસનું નિધન થયું છે. તેમને રવિવારે જ હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી તેની હાલત નાજુક હતી. ચાહકો તેના સાજા થવા માટે ખૂબ પ્રાર્થના કરી રહ્યા હતા, પરંતુ કોઈની પ્રાર્થના કામ ન કરી…

· 2 min read

અનેક સાંસદો નકામાં, છતાં 2024માં પોતાનો જ રેકોર્ડ તોડી શકે છે ભાજપ: જાણો કેવી રીતે દેશના દરેક ખૂણામાં સતત વધી રહ્યો છે ‘મોદી મેજિક’

બિહારનો એક લોકસભા વિસ્તાર છે- મધુબાની. ભાજપના અશોક યાદવ અહીંના લોકસભાના સાંસદ છે. આ પહેલા તેમના પિતા હુકુમદેવ નારાયણ યાદવ સાંસદ હતા. તેમના સમગ્ર જીવન દરમિયાન હુકુમદેવે તેમની ગરીબ પૃષ્ઠભૂમિનું માર્કેટિંગ કરતા રહ્યા અને તેમનો પરિવાર સમૃદ્ધ થતો ગયો. પરંતુ…

· 8 min read

એકાએક કમલનાથ શિવરાજસિંહને મળવા પહોંચતા મધ્યપ્રદેશના રાજકારણમાં ગરમાવો

મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમતી સાથે જીત મેળવી છે. રાજ્યની જનતાએ ફરી એકવાર શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ વખતે ભાજપે ભલે શિવરાજ સિંહ ચૌહાણને સીએમ પદના ઉમેદવાર તરીકે ઉતાર્યા ન હોય પરંતુ રાજકીય પંડિતોનું માનીએ…

· 2 min read