Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 33°C

newschannelinindia

3,892 stories

IPL Auction 2024માં હરાજી માટે 1166 ખેલાડીઓએ કર્યું રજીસ્ટ્રેશન, જાણો કયા ખેલાડીએ કેટલી બેઝ પ્રાઈઝ કરી નક્કી

IPL 2024 માટે ઓક્શનનું આયોજન 19 ડિસેમ્બરના રોજ દુબઈમાં થશે. આ વખતે ઓક્શન માટે કુલ 1166 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં લાખોથી કરોડ સુધીની બેઝ પ્રાઈઝ ધરાવતા ખેલાડીઓનો સમાવેશ થાય છે. હવે પ્રશ્ન એ થાય છે કે આ બેઝ પ્રાઈઝ…

· 3 min read

નર્મદા ભાજપે લોકસભા પેહલા 4 રાજ્યોની ચૂંટણીમાં 3 માં ભાજપના ભવ્ય વિજયના કર્યા વધામણાં

ચાર રાજ્યોની ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામોમાં મધ્યપ્રદેશ સાથે રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપનો ભવ્ય વિજય થતા નર્મદામાં ઉજવણીનો માહોલ છવાઇ ગયો હતો. સફેદ ટાવર ચોક ખાતે મહા મંત્રી નીલ રાવ સાથે,પાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ, આગેવાનો, પદાધિકારીઓ, કાર્યકરો અને સંગઠનના હોદેદારોએ…

· 1 min read

સિંઘમ અગેઈનની શૂટિંગ દરમિયાન અજય દેવગન થયો ઘાયલ, કોમ્બેટ સિક્વન્સ દરમિયાન આંખમાં થઇ ઈજા

અજય દેવગન હાલ તેની અપકમિંગ ફિલ્મ 'સિંઘમ અગેઈન;ની શૂટિંગમાં વ્યસ્ત છે. હાલમાં જ તેણે ફિલ્મનું પોસ્ટર સોશ્યલ મીડિયા પર શેર કરી ફેન્સને તેના એક્શનથી ભરપૂર લુકની એક ઝલક આપી હતી. હવે અજયને લઈને એક સમાચાર આમે આવ્યા છે જેનાથી તેના…

· 2 min read

મિચોંગ વાવાઝોડું ત્રાટકે તે પહેલાં હાહાકાર, તમિલનાડુમાં પાણી જ પાણી, રન-વે ડૂબતાં ફ્લાઈટો રદ

મિચોંગ વાવાઝોડું તમિલનાડુના કિનારે અથડાય તે પહેલાં જ તેણે તબાહી મચાવવાની શરૂઆત કરી દીધી છે. દક્ષિણ આંધ્રપ્રદેશમાં દસ્તક દેતા પહેલાં મિચોંગ વાવાઝોડું ઉત્તર તમિલનાડુના કિનારે તબાહી મચાવી શકે છે. જોકે તેના આગમનની અસર છેલ્લા બે ત્રણ દિવસથી જોવા મળી રહી…

· 2 min read

આજે ભારતીય નેવી દિવસ, જાણો ટ્રાઇડેન્ટ ઓપરેશનનો ઈતિહાસ અને મહત્વ

દર વર્ષે 4 ડિસેમ્બરે ભારતીય નેવી દિવસ ઉજવવામાં આવે છે. ભારતીય નેવી દિવસની ઉજવણીની તૈયારી વહેલી જ શરુ થઇ જાય છે. ભારતીય નેવી આ દિવસે ગર્વથી તેની તાકાત અને પ્રતિબદ્ધતા દર્શાવે છે. નેવી આ દિવસને "ઓપરેશન ટ્રાઇડેન્ટ" તરીકે ઉજવે છે.…

· 3 min read

‘જીતેલી ચૂંટણી હારી ગઈ, લાડલી બહેના યોજના ભારે પડી’, હાર જોઈને કોંગ્રેસના દિગ્ગજ નેતા ભડક્યાં

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના વલણોમાં ફરી ભાજપની સરકાર બનતી જોવા મળી રહી છે. તો હવે કોંગ્રેસમાં બળવો શરૂ થઈ ગયો છે. પક્ષના નેતા સંદીપ દીક્ષિતે  મધ્યપ્રદેશ કોંગ્રેસના 2 મુખ્ય નેતાઓ કમલનાથઅને દિગ્વિજય સિંહ  પર સવાલો ઉઠાવ્યા છે. દિક્ષિતે કહ્યું કે, અમારી…

· 2 min read

અમિત શાહની વ્યૂહરચના અને પીએમ મોદીની ગેરંટીના જાદુ એ મધ્યપ્રદેશમાં ભાજપે ફરી જીતનો પાયો નાખ્યો

મધ્યપ્રદેશમાં ફરી એકવાર ભાજપની સરકાર આગળ છે. શરૂઆતના વલણોમાં ભાજપ કોંગ્રેસ કરતા ઘણો આગળ છે. જો શરૂઆતના વલણોને પરિણામોમાં પરિવર્તિત કરવામાં આવે તો મધ્યપ્રદેશમાં ફરી એકવાર ભાજપનું શાસન આવશે. 2003થી ભાજપ સતત સત્તામાં છે, 2018માં કોંગ્રેસ ચોક્કસપણે પાછી આવી હતી.…

· 3 min read

વડાપ્રધાન મોદીએ કતારના શાસક સાથે કરી મુલાકાત, શા માટે ખૂબ મહત્વની છે આ બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે (2 ડિસેમ્બર) કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ-થાની સાથે મુલાકાત કરીને દ્વિપક્ષીય સંબંધોને લઈને ચર્ચા કરી. તેલ સમૃદ્ધ દેશમાં ભારતીય સમુદાયના કલ્યાણ પર વાત થઈ. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા 'X' પર શનિવારે લખ્યું, 'દુબઈમાં COP28…

· 2 min read

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલના આંકડા શું હતા અને પરિણામ શું આવી રહ્યા છે ?

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલના પરિણામો સામે આવ્યા હતા જેમાં 4 રાજ્યોમાં કોણ સરકાર બનાવશે તેને લઈ એક્ઝિટ પોલ આપવામાં આવ્યા હતા. ઘણી એજન્સીઓ એક્ઝિટ પોલ રજૂ કર્યા હતા અને ચૂંટણી પરિણામોનો અંદાજ લગાવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે…

· 2 min read

“શુભ યાત્રા સ્વચ્છ યાત્રા” કેમ્પેઇન હેઠળ કપડવંજ ના ધારાસભ્ય રાજેશ ઝાલાએ એસ.ટી. સ્ટેન્ડમાં સફાઈ કરી

“શુભ યાત્રા સ્વચ્છ યાત્રા” કેમ્પેઇન-2023 હેઠળ એસ. ટી. નિગમમાં રાજ્યવ્યાપી સ્વચ્છતા ઝુંબેશ હેઠળ કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલાએ એસટી મથકે સફાઈ અભિયાન હાથ ધરી ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો હતો. ખેડા જિલ્લામાં નડિયાદ, કપડવંજ, માતર, મહુધા, ડાકોર અને ખેડા ખાતે વિવિધ મહાનુભાવોની અધ્યક્ષતામાં…

· 2 min read