મિનરલ વોટરને શુદ્ધ ગણીને પીવા વાળા ચેતી જાજો, FSSAI પેકેજ્ડ ડ્રિંકિંગ બોટલને હાઇ રિસ્ક કેટેગરીમાં મુક્યું
આપણે ઘણીવાર મિનરલ વોટર અથવા પેકેજ્ડ પીવાનું પાણી પીતા હોઈએ છીએ. અમે માનીએ છીએ કે આ પાણી ચોખ્ખું છે અને આપણને કોઈ નુકસાન નહીં પહોંચાડે, પરંતુ એવું નથી. આ પાણી તમારા સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે...
બાંગ્લાદેશમાં થઈ રહેલ હિન્દુ ધાર્મિક સ્થળો અને હિન્દુઓ ઉપર અત્યાચારના વિરુદ્ધમાં તાપી જિલ્લા હિન્દુ રક્ષક સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.
તાપી જિલ્લામાં હિન્દુ રક્ષક સમિતિએ વ્યારા ખાતે રેલી યોજી રાષ્ટ્રપતિને સંબોધી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું.. ભારત સરકાર જોડે માંગ કરાઇ કે ત્યાંના હિન્દુની સુરક્ષા પૂરી પાડવામાં આવે... ...
બનાસકાંઠા પાલનપુર માવજત હોસ્પિટલ ખાતે ઓર્ગન ડોનેશન અવેરનેસ સેમિનારનું આયોજન કરાયું હતું
માવજત હોસ્પિટલ,IMA (ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન પાલનપુર) અને અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી ઓર્ગન ડોનેશન અવેરનેસ સેમિનારનું આયોજન કરાયું હતું. આ સેમિનારનો મુખ્ય ઉદેશ્ય આઝાદીના અમૃત કાળમા અ...
ઓનલાઇન પેમેન્ટમાં વધારો થતા ATMની માંગમાં પાંચ વર્ષમાં પ્રથમ વખત ઘટાડો
યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઈ) જેવા ડિજિટલ પેમેન્ટ ટૂલ્સના વધતા ઉપયોગને કારણે એટીએમની માંગમાં ઘટાડો થયો છે. લોકો હવે રોજબરોજની ખરીદીથી લઈને મોટા વ્યવહારો માટે યુપીઆઈનો એટલે કે ઓનલા?...
હવે દુબઇ જવું સરળ નથી રહ્યું! બદલાઇ ગયા વિઝા એપ્લાય માટેના નિયમ, જાણી લેજો
દુબઈ એ સૌથી પ્રખ્યાત પર્યટન સ્થળોમાંનું એક છે. વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા પણ અહીં છે. દર વર્ષે ભારત અને વિદેશમાંથી લાખો પ્રવાસીઓ તેને જોવા માટે આવે છે. જો તમે પણ દુબઈ જવાનું વિચારી રહ...
PF ક્લેમ કરતી વખતની મોટી અડચણ દૂર, આધાર ફરજિયાત નહીં, હવેથી આ ડોક્યુમેન્ટ જરૂરી
ઈપીએફઓએ પીએફ ક્લેમ મુદ્દે ફરી નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે પીએફ ક્લેમ કરવા માટે આધાર કાર્ડની જરૂર રહેશે નહીં. પરંતુ આ નિયમ તમામ કર્મચારીઓ માટે લાગુ નહીં થાય, અમુક ખાસ કેટેગરીના સભ્યો માટે જ ?...
મુંબઈ ભૂગર્ભ બુલેટ ટ્રેન સ્ટેશનનો પ્રથમ બેઝ સ્લેબ નાખવામાં આવ્યો, જુઓ સ્લેબની ખાસિયતો
મુંબઈ બુલેટ ટ્રેન સ્ટેશનનું બાંધકામ બોટમ અપ પદ્ધતિથી કરવામાં આવી રહ્યું છે, એટલે કે ગ્રાઉન્ડ લેવલથી ખોદકામની કામગીરી શરૂ કરવામાં આવી છે અને પાયાથી કોંક્રીટનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યુ?...
ડિએક્ટિવ થયેલા બેન્ક એકાઉન્ટને કરો એક્ટિવ, આ છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
ભારતીય રિઝર્વ બેંકે તમામ બેંકોના ડિએક્ટિવ ખાતાઓને ફરીથી એક્ટિવ કરવા સૂચના આપી છે. RBIએ 2 ડિસેમ્બરે એક નોટિફિકેશન બહાર પાડીને જણાવ્યું હતું કે, કેટલાક ખાતાધારકોના ખાતા KYC પૂર્ણ ન થવાને કારણે અન?...
ફડણવીસ જ મહારાષ્ટ્રના CM, તો શિંદે અને અજીત પવાર બનશે ડેપ્યુટી સીએમ, આવતીકાલે શપથ
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રિપદના પ્રશ્નને લઈને છેલ્લા 12 દિવસથી ચાલતી રાજકીય ઉથલપાથલ આજે સમાપ્ત થઈ છે. મહાયુતિ મહાગઠબંધન, જેમાં ભાજપ, એનસીપી (અજિત પવાર સમર્થક જૂથ), અને શિવસેના (શિંદે જૂથ) સામેલ ...
નડિયાદ નજીક એક્સપ્રેસ હાઇવે પર ગંભીર અકસ્માત : કારનું ટાયર ફાટતાં ટ્રકમાં ભટકાઈ, ત્રણના મોત
ખેડા જિલ્લાના નડિયાદ નજીક એક્સપ્રેસ હાઇવે ઉપર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં આ અકસ્માતમાં ૩ લોકોના મોત નીપજ્યા છે, અને અન્ય બે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નડિયાદ સિવિલ ?...