નડિયાદમાં ડાહીલક્ષ્મી લાઈબ્રેરીમાં યોજાશે ‘મિથ્યાભિમાન’ પુસ્તકના રસાસ્વાદનો કાર્યક્રમ
નડિયાદમાં પેટ પકડીને હસાવતા ગુજરાતી ભાષાના સૌ પ્રથમ હાસ્યનાટકની અનોખી રજુઆત થવા જઈ રહી છે, દોઢસો વર્ષ પહેલા લખાયુ હોવા છતા આજે પણ તરોતાજા લગતા આ નાટક વિશે ગુજરાતના જાણીતા નાટ્યવિદ્ મહેન્દ્...
જેમ જેમ ચૂંટણી નજીક આવે છે તેમ તેમ કોર્ટ રાજકીય કેસોનું કેન્દ્ર બની જાય છે : CJI
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે બંધારણ દિવસ નિમિતે યોજાયેલા એક કાર્યક્રમમાં ચૂંટણી સંબંધિત ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, જેમ જેમ ચૂંટણી નજીક આવે છે તેમ તેમ કોર્ટમાં છેતરપિં?...
અમેરિકામાં શિખ આતંકીની હત્યાના પ્રયાસ અંગે ભારતે ઉચ્ચ સ્તરિય તપાસ સમિતિ રચી છે : બાગચી
શિખ આતંકીની અમેરિકામાં હત્યા કરવાનું ષડયંત્ર રચવાના અમેરિકાના સત્તાધીશોએ કરેલા આક્ષેપો અંગે તપાસ કરવા ભારતે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે તેમ વિદેશ મંત્રાલયના પ્રવકતા અરવિંદમ બાગચીએ ?...
RSS ના સર્વેસર્વા મોહન ભાગવત પણ આ મહાત્માના પગમાં પડી ગયા, જાણો શું હતી વાત વીડિયોમાં
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે પ્રેમાનંદ મહારાજ સાથે મુલાકાત કરી આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન બંને વચ્ચે વાતચીત પણ થઈ હતી. વાતચીત દરમિયાન મોહન ભાગવતે પ્રેમાનંદ મહારાજને કહ્યું ?...
અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી કિસિન્જરનુ નિધન, ભારત સાથે રહી હતી કટ્ટર દુશ્મનાવટ
અમેરિકાની વિદેશ નીતિ પર સૌથી વધારે પ્રભાવ પાડનારા દેશના પૂર્વ વિદેશ મંત્રી હેનરી કિસિન્જરનુ 100 વર્ષની વયે બુધવારે નિધન થયુ છે. કિસિન્જરે અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સન તેમજ ...
ખેડા જિલ્લા કક્ષાએ ઉત્તરસંડા ખાતેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાયો
કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુંસિંહ ચૌહાણના હસ્તે નડિયાદના ઉત્તરસંડા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો. વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધ?...
નાંદોદ તાલુકાના સિસોદરા ગામે ઉચ્ચ શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો
વિકસિત ભારત સંકલ્પ યાત્રા નર્મદા જિલ્લામાં છેલ્લા ૧૫ દિવસથી પરિભ્રમણ કરી રહી છે. આ યાત્રા ગુરૂવારે નાંદોદ તાલુકાના સિસોદરા ગામે ગુજરાત સરકારના સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શ?...
વધુ 97 તેજસ એરક્રાફ્ટ ખરીદવાની ડીલને લીલી ઝંડી, 156 પ્રચંડ હેલિકોપ્ટરને પણ મંજૂરી
ભારતના સૈન્ય તાકાતમાં વધારો કરવા માટે સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભારતમાં સૈન્ય અને સંરક્ષણ ઉત્પાદનને મોટા પ્રોત્સાહનરૂપે, DACની બેઠકે 97 તેજસ એરક્રાફ્ટ અને 156 પ્રચંડ એટે?...
યુક્રેનની જાસૂસી સંસ્થાના પ્રમુખની પત્નીને ખોરાકમાં ઝેર અપાયુ, રશિયા પર શંકાની સોય
યુક્રેનની જાસૂસી સંસ્થાના પ્રમુખની પત્નીને ઝેર આપવામાં આવ્યુ હોવાના અહેવાલોએ ચકચાર જગાવી છે. યુક્રેનના સંખ્યાબંધ મીડિયા દ્વારા આ પ્રકારના અહેવાલો પ્રકાશિત કરાયા છે. આંતરરાષ્ટ્રીય ન્યૂ...
તાલિબાન ભારત સાથે સબંધો સુધારવા આતુર, બંધ પડેલુ અફઘાની દૂતાવાસ ફરી શરૂ કરશે
પાકિસ્તાન સાથે બગડેલા સબંધો વચ્ચે અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર ભારત સાથે નિકટતા કેળવવાના મૂડમાં હોય તેમ લાગે છે. તાલિબાન સરકારના ડેપ્યુટી ફોરેન મિનિસ્ટર શેર મહોમ્મદ અબ્બાસે કહ્યુ છે કે, ?...