One Nation, One Electionથી કોને ફાયદો થશે ? જાણો કયા દેશોમાં આ મોડલ લાગુ છે
કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકારે તેના ત્રીજા કાર્યકાળના 100 દિવસ પૂર્ણ કરી લીધા છે. અને આ સાથે મોદી કેબિનેટની બેઠકમાં વન નેશન-વન ઇલેક્શન પ્રસ્તાવને મંજૂરી આપવામ?...
વાલોડમાં ભાવિક ભક્તો ની અશ્રુભીની આંખે ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવ્યું
વાલોડ ગામનું વાતાવરણ "ગણપતિ બાપ્પા મોરિયા" , "આવતા વર્ષે લોકરીયા" ના નારાથી ગુંજી ઉઠ્યું હતું, વાલોડ ગામમાં વિસર્જન યાત્રા દરમિયાન સૌ કોઈનું ધ્યાન વાલોડના બજાર ફળિયા ગણેશ મંડળના બજારના રાજા...
શું તમે વધતી ચરબીથી પરેશાન છો? આ રીતે હીંગનો કરો ઉપયોગ, વજન ઘટાડવામાં કરશે મદદ
ઘણા લોકો પોતાની વધતી ચરબીના કારણે પરેશાન રહે છે. જો તમે પણ તેને કંટ્રોલ નથી કરી શકતા તો હીંગ તેના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. હીંગમાં એવા બાયોએક્ટિવ ગુણ હોય છે જે ડાયજેશન ઝડપી કરવાની સાથ?...
ખરાબ કામ કરનારાઓને સિસ્ટમમાંથી કાઢી મુકવામાં આવશે’, નીતિન ગડકરી
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીઃ કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરી અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે, પરંતુ આ વખતે તેઓ એટલા માટે સમાચારમાં છે કારણ કે તેમ?...
વન નેશન વન ઈલેક્શન અંગે મોટા સમાચાર, મોદી સરકારની કેબિનેટે પ્રસ્તાવને મંજૂરી આપી દીધી
વન નેશન વન ઈલેક્શનને લઈને દેશમાં ઘણાં લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે ત્યારે મોદી સરકારની કેબિનેટે આ અંગે એક મોટો નિર્ણય લેતાં પ્રસ્તાવને મંજૂરી આપી સૌને ચોંકાવી દીધા છે. આ અંગે મોદી સરકાર હવ?...
એરફોર્સની સ્ક્વોડ્રન લીડર મોહના સિંહે કર્યો કમાલ, તેજસ વિમાન ઉડાવનાર પ્રથમ મહિલા પાઈલટ બની
ભારતીય વાયુસેનાની સ્ક્વોડ્રન લીડર મોહના સિંહે ઈતિહાસ રચી દીધો છે. મોહના સિંહ સ્વદેશી ફ્લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસમાં ઉડાન ભરનારી ભારતની પહેલી મહિલા ફાઇટર પાઇલટ બની ગઈ છે. તે એલસીએ તેજસન?...
ઓડિશામાં PM મોદીની મોટી જાહેરાત, 5 વર્ષ સુધી મહિલાઓને આપશે ₹10,000ની સહાય
17 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓડિશા પ્રવાસ પર હતા. આ દરમિયાન તેઓ રાજ્યના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને મળ્યા હતા. આ સિવાય ઓડિશાની મહિલાઓ માટે સુભદ્રા યોજનાની શરૂઆત કરી...
દિલ્હીમાં 3 માળનું મકાન ધરાશાયી, 15થી વધુ લોકો દટાયાની આશંકા, રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરાયું
દેશની રાજધાની દિલ્હીમાં ભારે વરસાદના કારણે જનજીવન ભારે હાલાકીનો સામનો કરી રહ્યું છે, ત્યારે કરોલ બાગ વિસ્તારમાં એક ત્રણ માળનું મકાન ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. ઇમારતનો અમુક હિસ્?...
શામળાજી : ખેરંચા ગામ નજીક બાઈક સવારને નડ્યો અકસ્માત
ભિલોડા તાલુકાના ખેરંચા ગામની નજીકમાં રાત્રીના સમયે અજાણ્યા વાહને ટક્કર મારતાં બાઈક સવાર ત્રણ યુવાનોને અકસ્માત નડ્યો છે. આ ત્રણ યુવાનો પૈકી એકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. બાકી બે યુવાનો ?...
લેબેનોનમાં એક પછી એક હજારો બ્લાસ્ટ મામલે પેજર કંપનીએ કર્યો મોટો ધડાકો, ઈઝરાયલ ટેન્શનમાં!
લેબેનોન અને સીરિયાના અમુક ભાગમાં ક્રમબદ્ધ રીતે થઈ રહેલા પેજર બ્લાસ્ટથી દરેક લોકો ચોંકી ગયાં છે. આ હુમલો એટલો સુનિયોજીત હતો કે, લેબેનોનમાં સતત એક બાદ એક પેજર બ્લાસ્ટથી દરેક જગ્યાએ ડરનો માહો?...