મહાકુંભ ટેન્ટ સિટીમાં યાત્રીઓ માટે 5 સ્ટાર હોટલ જેવી સુવિધાઓ, 24 કલાક મળશે આ સર્વિસ
જો તમે પ્રયાગરાજ મહાકુંભમાં જવાનું વિચારી રહ્યા છો અને હોટલ કે રહેવાની ચિંતામાં છો, તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. પ્રયાગરાજમાં મહાકુંભમાં પહોંચનારા લાખો લોકો માટે IRCTC દ્વારા એક ખાસ ટેન...
બનાસકાંઠા જિલ્લાના સુઈગામ ખાતે SSIP 2.0 અંતર્ગત પ્રાકૃતિક ખેતી પર વર્કશોપ યોજાયો હતો…
બનાસકાંઠાના સુઈગામ ખાતે આવેલી સરકારી વિનયન કોલેજમાં Student Start-up Innovation Policy (SSIP) 2.0 અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓ માટે વર્કશોપનું આયોજન પદ્મ સન્માનિત ગેનાભાઈ પટેલની અધ્યક્ષતામાં આયોજન કરાયું હતું. કા?...
2025માં દુનિયા જોશે ISROની તાકાત, 6 મોટા મિશન સહિત અમેરિકન સેટેલાઈટ પણ લોન્ચ કરશે
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) માટે વર્ષ 2025 ખૂબ જ રોમાંચક રહેવાનું છે. ઈસરોએ આ વર્ષની શરૂઆતમાં જ તેના મિશનની જાહેરાત કરી છે. મંગળવારે અવકાશ મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે, 'વર્ષ 2025ના પ...
PM મોદીએ દેશવાસીઓને પાઠવી નવા વર્ષની શુભેચ્છા, કાવ્યાત્મક અંદાજમાં આપ્યો ખાસ સંદેશ
દેશભરમાં નવા વર્ષની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી નવા વર્ષનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઝારખંડથી લઈને દક્ષિણ ભારતના આસામ અ?...
ITR નહીં ફાઈલ કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન
જો તમે સમયસર ITR ફાઇલ ન કરી હોય, તો આ સમાચારો તમારા માટે મહત્વના છે. આવકવેરા વિભાગે 31 ડિસેમ્બર પછી પણ વિલંબિત ITR ફાઇલ કરવા માટે મુદત લંબાવી છે, જે 15 જાન્યુઆરી સુધી માન્ય છે. આ નિર્ણય કરદાતાઓને રાહત આ...
નર્મદા જિલ્લામાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે તા.૧૦ મીથી તા.૨૦ મી જાન્યુઆરી-૨૦૨૫ સુધી “કરૂણા અભિયાન” ચલાવાશે
ઈજાગ્રસ્ત પશુ-પક્ષીઓની સારવાર માટે વાઈલ્ડલાઈફ હેલ્પલાઇન નંબર:- ૮૩૨૦૦૦૨૦૦૦ છે જે સ્વયં સંચાલિત ઓનલાઈન મેપની લિંક વોટ્સ એપ મેસેજમાં Karuna મેસેજથી મળી શકશે. ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ દોરી દ્વ?...
આ રાજ્યમાં સમુદ્ર પર બનેલો દેશનો પહેલો ‘ગ્લાસ બ્રિજ’, 37 કરોડ રૂપિયાનો ખર્ચ
કન્યાકુમારીમાં દેશના પ્રથમ કાચના પુલનું ઉદ્ઘાટન ખૂબ જ આકર્ષક અને મહત્વપૂર્ણ ઘટનાનું પ્રતિનિધિત્વ કરે છે, જે પ્રવાસન અને પ્રાદેશિક વિકાસ માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે. આ પુલ વિશેના મુખ્ય ત?...
થર્ટી ફસ્ટને લઈને પોલીસ એક્શનમાં : એન્ટ્રી-એક્ઝીટ પોઈન્ટ પર પોલીસ દ્વારા વાહન ચેકીંગ સઘન
આજે થર્ટી ફસ્ટ છે નવા વર્ષ 2025ને વેલકમ કરાશે. મોડીરાત્રે 12ના ટકોરે 2024ને વિદાય આપવામાં આવશે અને હરખભેર આવતા 2025ને આવકાર આપવામાં આવશે. ત્યારે સમગ્ર ખેડા જિલ્લામાં પોલીસ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે ...
ગળતેશ્વરના થર્મલ પાવર સ્ટેશન નજીક આખરે બીજો દીપડો પણ પાંજરે પુરાયો
ગળતેશ્વરના થર્મલ પાવર સ્ટેશન નજીક દિપડાએ દેખા દીધી હતી, જેને લીધે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો, જે બાદ ફોરેસ્ટ વિભાગ દ્વારા પાંજરૂ મૂકવામાં આવ્યો હતો, જેમાં દિપડો આવી જતા સૌએ ?...
૩૧ ડિસેમ્બર પહેલા પ્રોહીબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી નડીયાદ પશ્ચિમ સર્વેલન્સ ટીમ
ખેડા જીલ્લામા દારૂ તથા જુગારની બંદી ઉપર અંકુશમાં રાખવા સારૂ મહે, પોલીસ અધિક્ષક ખેડા- નડીયાદ તથા નાયબ પોલીસ અધિક્ષક નડિયાદ વિભાગ, નડિયાદ નાઓ દ્વારા ખેડા જીલ્લાના લીસ્ટેડ બુટલેગરો ઉપર વારંવા...