ચૂંટણી પરિણામો વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષે ‘INDIA’ ગઠબંધનની બેઠક બોલાવી, 6 ડિસેમ્બરે દિલ્હીમાં યોજાશે
આજે પાંચ રાજ્યોમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાંથી ચાર રાજ્યોના પરિણામ માટે મતગણતરી ચાલી રહી છે જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણાના શરુઆતના ટ્રેન્ડ સામે આવી રહ્યા છે. જેમાં ?...
આજે ચાર રાજ્યોની ચૂંટણીના પરિણામો થશે જાહેર, ઉમેદવારોના ભાગ્યનો થશે ફેંસલો
આજે આખા દેશમાં ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણાની ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે. શરૂઆતી વલણો સામે આવી રહ્યા છે. મિઝોરમની વિધાનસભા ચૂંટણી...
સંસદના શિયાળુ સત્રમાં ત્રણ બિલ પર રહેશે સૌની નજર
સોમવારથી સંસદના શિયાળુ સત્રની શરૂઆત થઇ રહી છે. એ દરમ્યાન કેન્દ્ર સરકાર નવા 7 અને 11 મોટા પેન્ડીંગ બિલને મંજુર કરાવવા માટે રજુ કરશે. આ શિયાળુ સત્રમાં દરેક બિલ પર ચર્ચા કરીને તેને મંજુર કરવાની કા?...
દેશમાં કોરોનાનો ફરી પગપેસારો, કોવિડ-19ના 88 નવા કેસ નોંધાયા
વિશ્વભરમાં તબાહી મચાવનાર કોરોના મહામારી હજુ પણ ચિંતાનો વિષય છે. શિયાળાની શરૂઆત થતાંની સાથે જ ભારતમાં કોરોના સંક્રમણના 88 નવા કેસ નોંધાયા છે. ત્યારે હવે સંક્રમણના વધતા કેસોએ ફરી એક વખત ચિંતા ?...
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીને મળ્યા નવા અધ્યક્ષ, ગૌહર અલી ખાન લેશે ઈમરાન ખાનનું સ્થાન
પાકિસ્તાનમાં મોટી રાજકીય ઉથલપાથલ થઈ છે. જેલમાં બંધ ઈમરાન ખાનના સ્થાને બેરિસ્ટર ગૌહર અલી ખાનને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના નવા અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે. એક અહેવાલ પ્રમાણે તેઓ આ પદ પર ?...
પક્ષી સાથે ટક્કર થઈ અને 750 કરોડનું F-35 ફાઈટર જેટ બની ગયું ભંગાર, રિપેરિંગ ખર્ચ 900 કરોડ
દુનિયામાં સૌથી મોંઘુ અને આધુનિક ફાઈટર પ્લેનમાંથી એક ગણાતુ એવું F-35A સ્ટીલ્થ ફાઈટર જેટને માત્ર પક્ષીના ટકરાવાથી આજે ભંગાર બની ગયુ છે. જેના કારણે સમગ્ર દુનિયામાં ડિફેન્સ એક્સપર્ટ હેરાન થઈ ગયા ?...
ધમાકેદાર… જબરદસ્ત… ધાકડ…, આવી ગયું પ્રભાસની ‘સલાર’નું ટ્રેલર, મિત્રો બન્યા દુશ્મન
જેની આપ સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે આવી ગયુ છે, કારણ કે હવે પ્રભાસની ફિલ્મ 'સલાર'નું ટ્રેલર રિલિઝ થઈ ગયુ છે. લાંબા સમય બાદ પ્રંશાત નીલના ડાયરેક્શનમાં બનેલ ફિલ્મ 'સલાર' નું ટ્રેલર આવી ગયુ છે. ...
યુદ્ધવિરામ પછી, ઇઝરાયેલે ગાઝામાં ફરી તબાહી મચાવી, 178 પેલેસ્ટાઇનના મોત
સાત દિવસના યુદ્ધવિરામ બાદ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ફરી એકવાર યુદ્ધ શરૂ થયું છે. ગાઝામાં ઈઝરાયેલ સેનાના બોમ્બમારાથી અત્યાર સુધીમાં 178થી વધુ પેલેસ્ટાઈનના મોત થયા છે. બંને પક્ષો ફરીથી યુદ્ધ શરૂ ?...
AAP સાંસદ સંજય સિંહ વિરુદ્ધ EDએ ચાર્જશીટ દાખલ કરી
દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે EDએ આજે સંજય સિંહ વિરુદ્ધ રાઉઝ એવેન્યુ કોર્ટ માં ચાર્જશીટ દાખલ કરી છે. EDની આ ચાર્જશીટ 60 પાનાની છે. EDની ચાર્જશીટમાં સંજય સિંહને આરોપી બનાવવામાં આવ્યા છે. આમ આદમી પા?...
‘Aditya L1 Mission’ એ સોલર વિન્ડને ઓબઝર્વ કરવાનું શરૂ કર્યું, ISROએ શેર કરી પ્રથમ તસવીર
સૂર્યના અભ્યાસ કરવા સાથે સબંધિત ભારતનું મહત્વાકાંક્ષી મિશન 'Aditya L1' અંગે એક મોટું અપડેટ સામે આવ્યુ છે. હવે આદિત્ય-L1 એ સોલર વિન્ડને ઓબઝર્વ કરવાનું શરૂ કરી દીધુ છે. ISROએ આ ડેવલપમેન્ટની માહિતી આપી છે....