‘હું દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ છું…’ નવસારીની સભામાં વડાપ્રધાન મોદીએ આવું કેમ કહ્યું?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતની મુલાકાતે છે. અહીં તેમણે નવસારીમાં લખપતિ દીદીઓ સાથે વાત કરી. નવસારીમાં આયોજિત કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં PM મોદીએ કહ્યું કે, મારા જીવનમાં કરોડો માતા?...
ઈ એમ આર આઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ 108 ઇમરજન્સી સેવા તેમજ ઈ.એમ.આર.આઇ ગ્રીન હેલ્થ સર્વિસીસના તમામ પ્રોજેક્ટ સાથે મળીને મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી
આજે જ્યારે સમાજની અંદર જેટલા પુરુષો દેશના નિર્માણ અને પ્રગતિ માટે કાર્ય કરતા હોય છે તેટલું જ કામ મહિલાઓ પણ આજે મોખરે રહીને કરી રહી છે મહિલાઓ દ્વારા રાજ્યના તેમજ દેશના અનેક ક્ષેત્રોમાં આગળ પ?...
આ યોજના હેઠળ કઇ મહિલાને મળશે 2500 રૂપિયાનો લાભ, જાણો શું છે લાભાર્થીના માપદંડ
દિલ્હીની રેખા ગુપ્તા સરકારની કેબિનેટ બેઠકમાં મહિલા સમૃદ્ધિ યોજનાને મંજૂરી મળી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શનિવારે (8 માર્ચ) મળનારી બેઠકમાં આ યોજનાના માપદંડો નક્કી કરવામાં આવી શકે છે. દર?...
આજે આંતર રાષ્ટ્રીય મહિલા દિને નર્મદા જિલ્લા મહિલા મોરચા દ્વારા નર્મદા જિલ્લાની ૧૦૦ થી વધુ મહિલાઓ નું પ્રમાણપત્ર આપી સંન્માન કરવામાં આવ્યું
આજે આંતર રાષ્ટ્રીય મહિલા દિને નર્મદા જિલ્લા મહિલા મોરચા દ્વારા નર્મદા જિલ્લાની ૧૦૦ થી. વધુ મહિલાઓ નું પ્રમાણપત્ર આપી સંન્માન કરવામાં આવ્યું હતું.આ એ બહેનો છે જેમને રાજ્ય અને કેન્દ્ર સરકાર ?...
સિહોરમાં આંગણવાડી વિભાગ દ્વારા મહિલા દિવસની થઈ ઉજવણી
સંકલિત બાળવિકાસ યોજના કચેરી સિહોરમાં મહિલા દિવસની ઉજવણી થઈ. આંગણવાડી વિભાગ કાર્યકર્તા બહેનોએ મોજ સાથે પોતાનું કૌશલ્ય વ્યક્ત કરેલ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પ્રસંગે સિહોરમાં આંગણવાડી વિ?...
મહાકુંભમાં મા ગંગાના અને આજે માતૃશક્તિના મહાકુંભમાં મને આશીવાર્દ મળ્યાઃ પીએમ મોદી
પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસે છે. મહિલા દિવસના અવસરે તેમણે નવસારીમાં સંમેલનને સંબોધન કર્યું હતું. આ પહેલા તેઓ રોડ શો કરીને પહોંચ્યા હતા. પીએમ મોદીએ કહ્યું. મહાકુંભમાં મા ગંગાના ...
આત્મનિર્ભર અને મહિલા સશકિતકરણ માટે ભાજપનાં પરિણામલક્ષી આયોજનો રહ્યાં – દિગ્વિજયસિંહ ગોહિલ
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પ્રસંગે ભાવનગર જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા નારી ગામે યોજાયેલ કાર્યક્રમમાં નમો પુરસ્કાર સન્માન સાથે બહેનોને રોજગારી નિમણૂકો મળી. આ પ્રસંગે જિલ્લા ભાજપ અઘ્યક્?...
મહિલા દિવસની પુર્વ સંધ્યાએ મહિલાએ કર્યુ મહાદાન : અંગદાન
સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધી ૧૮૦ અંગદાન થકી ૫૬૯ જરુરિયાતમંદોને નવજીવન પત્ની બબલીદેવીએ બ્રેઇન ડેડ પતિ મોહનલાલના અંગોનું દાન કરવાનો સંવેદનશીલ નિર્ણય કર્યો હ્યદય,એક લીવર, બંને કીડની મળી ?...
રોડ પર કચરો ફેંકતા કે થૂંકતા અમદાવાદીઓ સુધરી જજો, આસપાસના લોકો જ ફોટો પાડીને મોકલી દેશે…
શહેરમાં સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે એપ્રિલ મહિનામાં અમદાવાદ કેમ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવશે. જેમાં રોડ પર કચરો ફેંકતા કે થૂંકતા લોકોનો ફોટો પાડીને મ્યુનિસિપલ કોર્પોરેશનની એપ પર અપલ?...
ભારતીય વાયુસેનાનું બીજું વિમાન ક્રેશ, પ.બંગાળમાં ઈમરજન્સી લેન્ડિંગ વખતે સર્જાઈ દુર્ઘટના
પ.બંગાળના બાગડોરાથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહીં ભારતીય વાયુસેનાનું એએન-32 વિમાન ઈમરજન્સી લેન્ડિંગ કરવા જતાં ક્રેશ થઇ ગયું છે. અધિકારીઓના અહેવાલ અનુસાર તમામ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિ...