24 કલાકની વીજ લાઈન કેવી રીતે અચાનક 8 કલાકમાં પરિવર્તિત થઇ ગઈ
ઉમરેઠની જી.આઈ.ડી.સી પાસે નારાયણ ફાર્મ પાછળ ખેતરમાં રહેતા રહીશો થોડા દિવસથી વિચિત્ર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ રહીશોનાં ઘરે MGVCL દ્વારા 24 કલાકનું વીજ જોડાણ આપેલ છે પરંતુ થોડા દિવસથી અચાનક 8 કલાક...
શ્રી શ્યામસુંદર લાલજી મંદિર ઉમરેઠમાં ઉજવાયો શ્રી કૃષ્ણ જન્મોત્સવ
ઉમરેઠના પંચવટી વિસ્તારમાં પૌરાણિક શ્રી શ્યામસુંદર લાલજી મહારાજનું મંદિર આવેલ છે. આ મંદિર ખુબ જૂનું અને જર્જરિત થઇ જવાથી બે મહિના પહેલા જ નવું બનાવવામાં આવેલ છે. શ્રાવણ વદ આઠમ એટલે શ્રી કૃષ્?...
ઉમરેઠમાં સોસાયટી વિસ્તારમાં વીજ કરંટ લાગતા સંજયભાઈનું કરુણ મોત
ઉમરેઠ બસ સ્ટેશન પાસે મંગલમ રેસીડેન્સી સોસાયટીમાં ફેબ્રીકેશનનું કામ કરી રહેલા બેચરી ગામના સંજય ભાઈ નામના કામદારનું આજે કરંટ લાગતા ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. મૃતક સંજયભાઈની ઉંમર આશર?...
ઉમરગામમાં ત્રણ વર્ષની બાળકી સાથે મુસ્લિમ યુવક દ્વારા દુષ્કર્મની ઘટના
પશ્ચિમ બંગાળની આર. જી. કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેઈની ડોક્ટર સાથે થયેલી હેવાનિયતની ગુંજ હજી શમી ન હતી કે, મહિલાઓ માટે સુરક્ષિત ગણાતા ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લામાં 3 વર્ષની બાળકી સા...
કપડવંજ તાલુકાના સિંહોરા ગામમાં પપૈયાની ખેતીને ભારે નુકસાન
અતિ ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ઘૂસી જતાં પપૈયાનો ઉભો પાક જમીન દોસ્ત થયો ખેતરમાં દોઢ બે ફૂટ પાણી ઘૂસી જતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ રિપોર્ટર સુરેશ પારેખ(કપડવંજ ) [video width="848" height="478" mp4...
પાટણમાં જન્માષ્ટમીના દિવસે સામાજિક સમરસતા સાથે શ્રીકૃષ્ણ જન્મ મહોત્સવ મનાવવા માં આવ્યો
પવિત્ર જન્માષ્ટમીના તહેવારના દિવસે પાટણમાં શૈલેષભાઈ ઠક્કર ના ઘરે આજે વાલ્મિકી સમાજના પરિવાર અને સામાજિક સમરસતાના સભ્યો એ બધાએ ભેગા થઈને આજે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ મહોત્સવ નો ઉત્સવ સાથે પ...
અમદાવાદમાં ઇસ્કોન મંદિર ખાતે જન્માષ્ટમી મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ભાવપૂર્ણ ઉપસ્થિતિ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જન્માષ્ટમી નિમિત્તે અમદાવાદમાં આવેલા ઇસ્કોન મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવના મહોત્સવમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રીશ્રીએ શ્રી કૃષ્ણના ભાવપૂર્ણ વધામણાં કરી આરત...
ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટના (ફેમા) નિયમોમાં ફેરફાર કરવામાં આવશે
સરકાર ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા) નિયમોમાં કાયદાકીય ફેરફારોની યોજના બનાવી રહી છે. આ પછી, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (એફપીઆઈ) ૧૦ ટકા માલિકી મેળવ્યા પછી સરળતાથી ફોરેન ડાયરેક્ટ ?...
ભાજપ સદસ્યતા અભિયાનમાં ભાવનગર જિલ્લો સૌથી મોખરે રાખવાની નેમ
ભારતીય જનતા પક્ષ દ્વારા શરૂ થનાર સદસ્યતા અભિયાનમાં ભાવનગર જિલ્લો સૌથી મોખરે રાખવાની નેમ વ્યક્ત થઈ છે. પ્રદેશ અગ્રણી વાઘજીભાઈ ચૌહાણ તથા કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાની વિશેષ ઉપસ્થિતિ?...
અસમ સરકારનો મહત્વનો નિર્ણય, મુસ્લિમ લગ્નની નોંધણી કાઝી નહી રાજ્ય સરકાર કરશે
આસામ માં મુસ્લિમો ના લગ્ન અને છૂટાછેડા ને લઈને ટૂંક સમયમાં ઘણું બદલાવા જઈ રહ્યું છે. આસામની ભાજપ સરકાર આ અંગે વિધાનસભામાં બિલ રજૂ કરશે. આ બિલની રજૂઆત સાથે, મુસ્લિમ લગ્નની નોંધણી કાઝીઓ દ્વાર?...