ખેડા જિલ્લા સહકારી સંઘ ની ચૂંટણી માં કઠલાલ માં ટાઇ પડતા ચિઠ્ઠી માં ભાજપ ના ગોપાલભાઈ સોલંકી જીત્યા
ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં કઠલાલ તાલુકામાં બંને પક્ષો વચ્ચે ટાઈ પડતા તેમાં ચિઠ્ઠી ઉછાળવામાં આવી અને તે ચિઠ્ઠીમાં ભાજપના ઉમેદવાર ગોપાલભાઈ સોલંકી ની જીત થઈ. ચૂંટણીમાં સમાન મત મળતા ?...
એપલનાં સહ સ્થાપક સ્ટિવ જૉબ્સનાં પત્ની લૌરેન પોવેલ મહાકુંભમાં કલ્પવાસમાંરહેશે
પોષ સુદ પૂનમને ૧૩મી જાન્યુઆરીથી ઉત્તર પ્રદેશનાં પ્રયાગરાજમાં ગંગા. યમુના અને સરસ્વતી નદીઓનાં ત્રિવેણી સંગમ ખાતે દર ૧૨ વર્ષે યોજવામાં આવતા મહાકુંભનો પ્રારંભ થઈ રહ્યો છે. મહાકુંભ યાત્રા ભ?...
વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રસાર આયામ દ્વારા 51 પરિવારોને હિન્દુ ધર્મમાં ઘર વાપસી કરાઇ
ખેડા જિલ્લાના ઠાસરા પાસે આવેલ વિશ્રામપુરા ગામ ખાતે તારીખ 04 જાન્યુઆરી 2025ના રોજ ખૂબ મોટો સનાતની આદિવાસી લોકમેળો યોજાયો. બીજા દિવસે તારીખ 05 જાન્યુઆરી 2025 ને રવિવાર સવારે 10:00 કલાકે વિશ્વ હિન્દુ પરિ...
નબળા વૈશ્વિક સંકેતો છતાં શેરબજારની મજબૂત શરૂઆત બાદ હવે સેન્સેક્સ-નિફ્ટી રેડ ઝોનમાં
નબળા વૈશ્વિક સંકેતો છતાં સ્થાનિક શેરબજારમાં આજે એટલે કે બુધવાર, 8 જાન્યુઆરીએ મજબૂત શરૂઆત થયા બાદ હવે શેરબજાર કથળ્યું છે. સેન્સેક્સ-નિફ્ટી બંને હવે રેડમાં છે. સેન્સેક્સ 214 પોઈન્ટ ઘટીને 77984 પર છે...
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના ૫૬મુ પ્રદેશ અધિવેશન નો શુભારંભ
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 56માં પ્રદેશ અધિવેશનનો કર્ણાવતી મહાનગર ખાતે શુભારંભ થઈ ગયેલ છે. આ પ્રદેશ અધિવેશન સંપૂર્ણપણે નવ નિર્માણ આંદોલન ની ઝાંખી કરાવતું છે. સમગ્ર ગુજરાત ભરમાંથી તમામ ?...
ઉત્તર પ્રદેશમાં મહાકુંભ અને કડકડતી ઠંડી અંગે Yogi Adityanath એ આરોગ્ય વિભાગને આપ્યા આ નિર્દેશ
ઉત્તર ભારતમાં હિમવર્ષાને લીધે વધતી ઠંડીના અસરકારક સંજોગો વચ્ચે ઉત્તર પ્રદેશમાં પણ ઠંડીના મોજાંનો અનુભવ થવા લાગ્યો છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર, રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધુ વધારો થવ...
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં CBI દ્વારા વિકસિત ભારતપોલ પોર્ટલનું ઉદઘાટન કર્યું
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે ભારતપોલ પોર્ટલનું ઉદ્ઘાટન કરીને એક મહત્વપૂર્ણ પહેલની શરૂઆત કરી છે. આ પોર્ટલ દેશના ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં એક ક્રાંતિ લાવશે અને ઇન્ટરપ...
વિદેશ યાત્રા માટે તૈયાર થઇ જાઓ! નોઈડા એરપોર્ટ પર ટિકિટ બુકિંગની તૈયારીઓ શરૂ, મેળવો અપડેટ
નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ ના પ્રોજેક્ટમાં વધુ એક મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. ડિસેમ્બરમાં સફળ વેલિડેશન ફ્લાઇટના ટ્રાયલ પછી, એરોડ્રોમ માટે લાયસન્સ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ પ?...
Microsoft ભારતમાં આટલા અબજ ડોલરનું રોકાણ કરશે! CEO સત્ય નડેલાની જાહેરાત
Microsoftના CEO સત્ય નડેલાની ભારત મુલાકાત દરમિયાન, કંપનીએ ક્લાઉડ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રમાં ભારતમાં $3 બિલિયનના રોકાણની મોટી જાહેરાત કરી છે. આ જાહેરાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને AI-FIRST નેશ...
ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટે UGC NET પરીક્ષાની જરૂર નહીં
કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા જાહેર કરવામાં આવેલી નવી UGC માર્ગદર્શિકા મુજબ, હવે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં (HEIs) આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટે UGC NET પરીક્ષા પાસ કરવી જરૂરી રહેશે ?...