શું તમારી પાસે છે જન ધન એકાઉન્ટ? કેન્દ્ર સરકારે બેન્કોને શું આપ્યો આદેશ
જન ધન યોજના બેન્ક એકાઉન્ટ ધરાવતા ગ્રાહકો માટે એક મોટું અપડેટ આવ્યું છે. નાણાકીય સેવા સચિવે બેન્કો કહ્યું છે કે તે એવા બેન્ક એકાઉન્ટ્સનું KYC કરે જેને અપડેટ કરવાની જરૂર છે. નાણાકીય સેવા સચિવ એમ ?...
પેપ્સી, કુરકુરે, હોર્લિક્સ જેવી વસ્તુઓથી ગંભીર નુકસાન, રિપોર્ટમાં આંખ ઉઘાડતો ખુલાસો
ATNI એટલે કે Access to Nutrition Initiative નામના ગ્લોબલ ફાઉન્ડેશનના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે પેપ્સીકો, યુનિલિવર અને ડેનોન જેવી કંપનીઓના ખાદ્ય ઉત્પાદનો સામાન્ય લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. રિ?...
છેલ્લા ૧૦ વર્ષથી બારડોલીના મહેશભાઈ વિઠલાણીની અનોખી સેવા.
સેવાનો સુરજ જ્યાં હમેશા તપતો રહે છે જયાં બસો વર્ષથી ભૂખ્યાને ભોજન કાજે સદાવ્રત આજે પણ અવિરત શરૂ છે એવા જગવિખ્યાત સંત શ્રી જલારામ બાપાના વીરપુર ધામમાં બાપાની ૨૨૫મી જન્મ જયંતી ધામધૂમથી ઉજવાય...
એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં ISRA દ્વારા નાંદોદના પાટણા ગામેથી “જન યોજના સેતુ” પ્રોજેક્ટનો પ્રારંભ કરાશે
એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં સંવેદનશીલ અને જરૂરિયાતમંદ સમુદાયોને તેમની આવશ્યક સરકારી કલ્યાણકારી યોજનાઓ અને સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તેવા આશય સાથે ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ રિસ્પોન્સિબિલિ...
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વડતાલ ખાતે ગૌ મહિમા દર્શન-પ્રદર્શનની મુલાકાત લીધી
વડતાલ ખાતે શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવની મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વડતાલ ધામ ખાતે ગો મહિમા દર્શન - પ્રદર્શનની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્...
ભારતીય રૂપિયો આ દેશોની કરન્સી સામે 500 ગણો મજબૂત, જ્યાં ફરવાનો ખર્ચ બજેટ નહીં ખોરવે
ભારતીય અર્થવ્યવસ્થા મજબૂતપણે ગ્રોથ કરી રહી છે. પરંતુ ડોલર ઈન્ડેક્સમાં તેજીના કારણે રૂપિયો રેકોર્ડ તળિયે ટ્રેડ થઈ રહ્યો છે. આજે ડોલર સામે રૂપિયો બે પૈસા તૂટી 84.40 પર ટ્રેડ થઈ રહ્યો છે. આગામી થોડ...
રસોડામાં રહેલો આ મસાલો તમને શરદી-ઉધરસમાં ખૂબ જ રાહત આપશે
હવે હવામાન ગરમથી ઠંડીમાં ધીમે ધીમે બદલાવા લાગ્યું છે. આ સમયગાળા દરમિયાન, રાતે ઠંડી હોય છે અને દિવસે ગરમી હોય છે. શિયાળામાં માત્ર ગરમ વસ્ત્રો પહેરીને શરીરની ગરમી જાળવવાની સાથેસાથે અંદરથી પણ ગ...
PM મોદીની આજે ચિમુર-સોલાપુર અને પુણેમાં રેલી, 5 દિવસમાં ત્રીજી મુલાકાત
જ્યાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે રાજકીય અને ચૂંટણીનું તાપમાન દરેક પસાર થતા દિવસે વધી રહ્યું છે. આ બધાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના પ્રવાસે છે, તેઓ 13 નવેમ્બર, મંગળવ?...
જન ધન એકાઉન્ટ ધારકો માટે આવી સૌથી મોટી અપડેટ, નોટ કરી લેજો, બેંકોને પણ અપાયો આદેશ
કેન્દ્ર સરકારે કાયદાકીય માપદંડો અને સુરક્ષાના લાભને ધ્યાને રાખીને 10 કરોડથી વધુ બેંક ખાતાઓની KYC (Know Your Customer) પુનઃપ્રક્રિયા કરવાની જરૂરિયાત ફરજીયાત કરી છે. આ પગલું બેંકિંગ વ્યવસ્થામાં પારદર્શકત?...
મણિપુરમાં ‘કૂકી’ની પથારી ફરી! CRPFએ 11 આતંકીઓ ઠાર કર્યાં, હુમલા માટે આવ્યાંતા
મણિપુરની તાજેતરની આ ઘટનામાં CRPF અને કૂકી આતંકવાદીઓ વચ્ચેનો તણાવ ફરી ચરમ પર પહોંચ્યો છે. જિરીબામ જિલ્લામાં CRPF સ્ટેશન પર કૂકી આતંકવાદીઓના હુમલાની નાકામયાબ કોશિશ દરમિયાન 11થી વધુ આતંકીઓ માર્યા ગ...