Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 30°C

oneindianews

8,886 stories

Scripps Spelling Bee 2026: શ્રેય પરીખ બન્યો ચેમ્પિયન, સ્પેલ-ઓફમાં બનાવ્યો નવો રેકોર્ડ

અમેરિકાની પ્રતિષ્ઠિત ‘Scripps National Spelling Bee 2026’ સ્પર્ધામાં આ વર્ષે કેલિફોર્નિયાના 14 વર્ષીય શ્રેય પરીખે ભવ્ય જીત મેળવી છે. વોશિંગ્ટન ડીસીના DAR Constitution Hall ખાતે યોજાયેલી આ સ્પર્ધા રોમાંચક અને નાટકીય વળાંકો સાથે યાદગાર બની રહી. ફાઇનલમાં શ્રેય પરીખ અને…

· 2 min read

કચ્છના ITIને આધુનિક બનાવવા અદાણી ગ્રુપ-ગુજરાત સરકારનો MoU, 11 સંસ્થાઓમાં સ્કિલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ શરૂ

કચ્છને રિન્યુએબલ એનર્જી, લોજિસ્ટિક્સ અને ઔદ્યોગિક વિકાસના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે વિકસાવવા માટે અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશન (ASE) અને ગુજરાત સરકારે મહત્વપૂર્ણ પહેલ કરી છે. બંને પક્ષો વચ્ચે બે MoU પર હસ્તાક્ષર થયા છે, જેના અંતર્ગત કચ્છની 11 સરકારી ઔદ્યોગિક તાલીમ…

· 2 min read

મુંબઈમાં CNG ફરી મોંઘું: 15 દિવસમાં બીજી વખત ભાવ વધારો, પ્રતિ કિલો ₹2નો વધારો લાગુ

વૈશ્વિક સ્તરે અને ખાસ કરીને મધ્ય-પૂર્વના દેશોમાં ચાલી રહેલા સંઘર્ષના કારણે ઊર્જા સંકટ વધુ ઘેરું બન્યું છે, જેના સીધા અસર હવે ભારતના સ્થાનિક ઇંધણ બજારો પર જોવા મળી રહી છે. મુંબઈ અને તેની આસપાસના મેટ્રોપોલિટન રિજન (MMR) માં સીએનજી (CNG)ના…

· 2 min read

નર્મદા જિલ્લા કલેક્ટરે રાજપીપલા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી

​નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંગે શુક્રવારે રાજપીપલા સ્થિત સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને હોસ્પિટલમાં દર્દીઓને અપાતી આરોગ્ય સેવાઓ અને વિવિધ સુવિધાઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન કલેક્ટરએ હોસ્પિટલના સર્જરી રૂમ, ફીમેલ સર્જિકલ વોર્ડ, ફીમેલ મેડિકલ વોર્ડ, એસ.એન.સી.યુ., ઓપરેશન થિયેટર, એ.આર.ટી.…

· 2 min read

ભુજ ખાતે બોર્ડર આઉટપોસ્ટ G-7નું ઉદ્ઘાટન કરી જવાનો સાથે સીધો સંવાદ કરતા કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહ

ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં ભુજ ખાતે બોર્ડર આઉટપોસ્ટ G-7નું ઉદ્ઘાટન કરી જવાનો સાથે સીધો સંવાદ કર્યો હતો. કેન્દ્રીય…

· 6 min read

NEET-UG 2026 પેપર લીક કેસ: સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રનો જવાબ, PM મોદી જાતે મોનિટરિંગ કરી રહ્યા છે

NEET-UG 2026 પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. કેન્દ્ર સરકારે કોર્ટને જાણકારી આપી કે પરીક્ષા પ્રણાલીમાં રહેલી ખામીઓ અને પેપર લીક જેવી ગંભીર ગેરરીતિઓ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાતે જ નજર…

· 3 min read

શ્રી કૃષ્ણ અને શ્રી રામ દ્વારા લીલાઓ સાથે પ્રકૃતિના રક્ષણનું કાર્ય કેન્દ્રમાં હતું – વિશ્વાનંદ માતાજી

નાનીબોરૂ ગામે ભાગવત સપ્તાહ સાથે વ્યાપક વૃક્ષારોપણ અભિયાનનો સંકલ્પ થયો છે. વ્યાસપીઠ પરથી વિશ્વાનંદ માતાજીએ જણાવ્યું કે, શ્રી કૃષ્ણ અને શ્રી રામ દ્વારા લીલાઓ સાથે પ્રકૃતિના રક્ષણનું કાર્ય કેન્દ્રમાં હતું. ધોળકા તાલુકાના નાનીબોરૂ ગામે શિવકુંજ આશ્રમ જાળિયાના વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને…

· 2 min read

વડોદરામાં ખૂંખાર હત્યા: કેટરિંગ વેપારીની છરીના ઘા મારી હત્યા, આરોપી હિરેન ઠક્કર ઝડપાયો

વડોદરાના રાવપુરા વિસ્તારમાં ખારીવાવ રોડ પર મોડી રાત્રે બનેલી એક હત્યાની ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે. કેટરિંગના ધંધાની જૂની અદાવતમાં એક વેપારીની છરીના ઘા મારી ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ સ્થળ પર લોકોના…

· 3 min read

અમિત શાહનો કડક સંદેશ: દેશમાંથી એક-એક ઘૂસણખોરને બહાર કાઢશે સરકાર, ડેમોગ્રાફિક ચેન્જ પર હાઈ-લેવલ કમિટી રચાઈ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા ઘૂસણખોરો સામે અત્યાર સુધીનું સૌથી કડક વલણ અપનાવ્યું છે. ગાંધીનગરમાં યોજાયેલા એક મહત્વપૂર્ણ કાર્યક્રમ દરમિયાન તેમણે જાહેરાત કરી કે કેન્દ્ર સરકારે ડેમોગ્રાફિક ચેન્જ (વસ્તી પરિવર્તન) પર નજર રાખવા માટે હાઈ-લેવલ કમિટી…

· 2 min read

મથુરા પરિક્રમા માર્ગ પર ગોળીબાર : 4 લોકોને વાગી ગોળી, યાત્રાળુઓમાં મચી અફરાતફરી

ઉત્તર પ્રદેશના મથુરાના મહોલી ગામમાં ગુરુવારે એક ભયાનક હિંસક ઘટના સામે આવી છે. જૂની અદાવતને કારણે બે પક્ષો વચ્ચે થયેલા વિવાદે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઈંટ-પથ્થરમારો અને ખુલ્લેઆમ ગોળીબાર થતા વિસ્તારમાં ભારે દહેશત ફેલાઈ ગઈ હતી. આ ઘટનામાં અડધા…

· 2 min read