નીતીશકુમારના આઠ રાજીનામાં અને નવ શપથવિધિ
પ્રેમ અને યુદ્ધ માટે એવું કહેવાતું આવ્યું છે કે, એવરીથિંગ ઈઝ ફેર ઇન લવ એન્ડ વોરા હવે તેમાં એક શબ્દ પોલિટિક્સ પણ ઉમેરવા જેવું છે પ્રેમ. યુદ્ધ અને રાજકારણમાં બધુ જ વાજબી છેઃ રાજકારણમાં કોઇ ઘેસ્?...
ઘરમાં પાલતૂ પ્રાણીઓના લીઘે ગંભીર બીમારી ફેલાવાનું જોખમ સૌથી વધારે, એકમાત્ર કારણ- સફાઈમાં બેદરકારી
આજકાલ પાલતુપ્રાણીઓ રાખવાનો ટ્રેન્ડ પણ ચાલી રહ્યો છે. અને એમાં પણ ઘરમાં શ્વાન એટલે કે કુતરા રાખવાનું ચલણ વધારે છે. વર્ષોથી પોતાની સાથે શ્વાન કે બિલાડી જેવા પાલતુ પ્રાણી રાખવા ઘણા લોકોને ગમે છ...
વડતાલમાં ગોમતી કિનારે ૨૦૦ બ્રાહ્ણણ બટુકોને યજ્ઞોપવિત સંસ્કાર સંપન્ન
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં સ્વામિનારાયણ ગોકુલધામ નારના યજમાન પદે વડતાલ ધામને સથવારે વડતાલ ગોમતી કિનારે પ્ર?...
મહેમદાવાદના હનુમાનજી મંદિરના પુજારીની રહસ્યમય ઘાતકી હત્યા કરાતા ચકચાર : પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા
મહેમદાવાદ શહેરના વાત્રક નદીના કિનારે આવેલા હનુમાનજી દાદાના મંદિરના પંચાવન વર્ષના એક પુજારીની ઘાતકી હત્યા કરાઇ છે. રાત્રિ દરમ્યાન અજાણ્યા હત્યારાઓએ પુજારીના મોં અને માથાના ભાગે બોથડ પદાર?...
વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવના સાંનિધ્યમાં ૨૦૦ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા : સમુહલગ્ન સંપન્ન
વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દીના ઉપક્રમે ગોકુલધામ નાર ધ્વારા રવિવારે ગોમતી કિનારે આચાર્ય પૂ.રાકેશપ્રસાદજી મહારાજના આર્શીવાદ સાથે ૨૦૦ યુગલોએ શ્રી લક્ષ્મીનારાયણદેવ, શ્રી હરિકૃ...
ખેડા જિલ્લા કક્ષાએ U-14 ભાઈઓની કબ્બડીની સ્પર્ધામાં શ્રી સંતરામ પ્રાથમિક વિદ્યાલયના વિદ્યાર્થીઓ પ્રથમ
તારીખ ૨૮/૦૧/૨૦૨૪ શ્રી ગળતેશ્વર મહાદેવ હાઇસ્કુલ (ગળતેશ્વર) માં ખેલ મહાકુંભ 2024 ખેડા જિલ્લા કક્ષાએ u-14 ભાઈઓની કબ્બડીની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં શ્રી સંતરામ પ્રાથમિક વિદ્યાલય ના વિદ્યાર્થીઓએ પ્ર?...
૨૬મી જાન્યુઆરી અને મધર કેર સ્કુલના ૨૪માં સ્થાપના દિવસ નિમીતે “સ્ટુડન્ટ લેડ કોન્ફરન્સ” ૨૩-૨૪નું આયોજન કરાયું
૨૬મી જાન્યુઆરી અને મધર કેર સ્કુલના ૨૪ માં સ્થાપના દિવસ નિમીતે સ્કુલની બન્ને બ્રાંચ પર “સ્ટુડન્ટ લેડ કોન્ફરન્સ” ૨૩-૨૪નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં બન્ને બ્રાંચના થઇ કુલ ૧૪૫૦ થી વધારે ?...
બારડોલી ખાતે વાત્સલ્ય વિદ્યાલય માં પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામાં આવી
દેશ ભર માં 75 માં પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરાઈ હતી. ત્યારે સુરત જિલ્લા ના બારડોલી ખાતે બારડોલી રાજપૂત સમાજ ટ્રસ્ટ સંચાલિત વાત્સલ્ય વિદ્યાલય માં ધ્વજવંદન કરાયું હતું. એન આર આઈ અને હમેશ સમાજ મ...
અશ્વિનના નામે નોંધાયો ખાસ રેકોર્ડ, WTCના ઈતિહાસમાં 150 વિકેટ લેનારો પહેલો ભારતીય બૉલર બન્યો
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય સ્પિનરોએ ઇંગ્લેન્ડની બેઝબોલ રણનીતિને ફેલ કરી હતી. પ્રથમ દિવસે ઇંગ્લેન્ડની ટીમ માત્ર 246 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી ?...
કલેકટર કે.એલ. બચાણીના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઇ
જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં અને જિલ્લા વિકાસ અધિકારીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે નવી જિલ્લા પંચાયત ભવન પટેલ હોલ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૪ ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કલેકટરએ...