હિમંતા બિસ્વા સરમાનો ઐતિહાસિક શપથ: આસામમાં બીજી વખત CM બની રચ્યો ઈતિહાસ
આસામ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત બાદ હિમંતા બિસ્વા સરમાએ આજે બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ સાથે જ તેઓ આસામમાં સતત બે કાર્યકાળ સુધી મુખ્યમંત્રી બનનારા પ્રથમ બિન-કોંગ્રેસી નેતા બની ગયા છે. ગુવાહાટીમાં યોજાયેલા…










