નડિયાદ મહાનગરપાલિકામાં ભાજપનો ઐતિહાસિક વિજય : 52 માંથી 51 બેઠકો કબજે
ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય અને ઐતિહાસિક જીત નોંધાવી છે. નડિયાદ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે એકતરફી વિજય મેળવી સત્તાના સૂત્રો પોતાના હાથમાં લીધા છે. નડિયાદ મહાનગરપાલિકાની કુલ 52 બેઠકો માટે ભારે રસાકસી ભર્યો જંગ ખેલાયો…










