પાટણ જિલ્લા પ્રભારી મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ
જિલ્લા આયોજન મંડળના અધ્યક્ષ અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી કોન્ફરન્સ હોલ ખાતે આજરોજ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ હતી. જેમાં મંત્રીએ તમ...
પહેલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં પાટણમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો, આતંકવાદીઓનું પૂતળા દહન કરીને પાકિસ્તાન વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચાર
ભારતીય જનતા પાર્ટી, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના સંયુક્ત ઉપક્રમે પાટણના બગવાડા ચોક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક નાગરિકો, વિવિધ હિન્દુ સંગઠનોના કા?...
દેશને વધુ એક આધુનિક પોર્ટની વડા પ્રધાન મોદીએ આપી ભેટ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળમાં 8900 કરોડ રૂપિયાના ખર્ચે વિઝિંજામ આંતરરાષ્ટ્રીય પોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. વડા પ્રધાન મોદીએ તેમના સંબોધનમાં કહ્યું, એક બાજુ વિશાળ દરિયો છે, જેમાં અનેક અ?...
પરીક્ષાના 2 દિવસ પહેલા NTAની મોટી કાર્યવાહી, 106 ટેલિગ્રામ અને 16 ઇન્સ્ટાગ્રામ ચેનલોની થઈ ઓળખ
NEET UG 2025 માટે NTA એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ 100થી વધુ એવા ટેલિગ્રામ ચેનલની ઓળખ કરી છે જે NEET UG પરીક્ષા વિશે ખોટી માહિતી ફેલાવી રહ્યા છે. સાથે જ આવા ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ ચેનલ્સ પર કડક કાર્યવ?...
પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે ગંગા એક્સપ્રેસ વે પર ભારતે બતાવી તાકાત, રાફેલ,, જગુઆરે ભરી ઉડાણ
ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં સ્થિત ગંગા એક્સપ્રેસવેનો 3.5 કિમી લાંબો રનવે આજે ઈન્ડિયન એરફોર્સ માટે યુદ્ધભૂમિ જેવો બની ગયો છે. રાફેલ, મિરાજ-2000 અને જગુઆર જેવા લડાકુ વિમાનો દિવસ દરમિયાન ઉડાન ભર?...
ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે મોટી ડીલ, 1100 કરોડના હથિયાર આપશે US
યુએસએ ભારત અને પાકિસ્તાન સાથે પહેલગામ હુમલા પછી વાત કર્યા બાદ અમેરિકાએ ભારત સાથે એક મોટા લશ્કરી કરારને મંજૂરી આપી છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સની ડિફેન્સ સિક્યુરિટી કોઓપરેશન એજન્સી (DSCA) ?...
પહેલગામ હુમલાની NIAએ શરૂ કરી તપાસ, થયા અનેક ચોંકાવનારા ખુલાસા
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ તપાસ એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) પણ તમામ પાસાઓની તપાસમાં લાગી ગઈ છે. આખી ટીમે વિસ્તારની સૂક્ષ્મ તપાસ હાથ ધરી છે. હવે આ ત?...
હવે મતદાર યાદીમાં નહીં દેખાઈ મૃતકોના નામ, ચૂંટણી પંચે એક સાથે લીધા ત્રણ નિર્ણય, જાણો
ચૂંટણી પંચે મતદાર યાદીને વધુ ચોકસાઈપૂર્ણ અને સુધારેલી બનાવવા માટે તાજેતરમાં ત્રણ મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. સૌથી મહત્વપૂર્ણ નિર્ણય એ છે કે હવે મૃત્યુ પામેલા લોકોના નામ મતદાર યાદીમાંથી ત?...
જેસલમેરથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ, ISIને સૈન્ય સંબંધિત સીક્રેટ લીક કરવાનો આરોપ
રાજસ્થાન ઇન્ટેલિજન્સને મોટી સફળતા મળી છે. ગુરુવારે જેસલમેરના ઝીરો આરડી મોહનગઢ વિસ્તારમાંથી પાકિસ્તાની જાસૂસ પઠાણ ખાન (40)ની ધરપકડ કરવામાં આવી હતી. પઠાણ ખાન પર ભારત અને સૈન્ય સંબંધિત વ્યૂહાત?...
કપડવંજ સેશન્સ કોર્ટે પોકસોના કેસમાં આરોપીને ફટકારી 25 વર્ષની સજા
જાહેરમાં સગીરાને બેટા કહી સંબોધતા શખ્સે ભગાડી જઈ દુષ્કર્મ આચર્યું હતું કપડવંજ સેશન્સ કોર્ટે પાંચ વર્ષ અગાઉના પોક્સોના કેસમાં આધેડને દોષિત ઠેરવી 25 વર્ષની સજા ફટકારી છે.આધેડ પત્ની સાથે કઠલ...