Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 32°C

oneindianews

8,879 stories

ભાજપની નવી રાષ્ટ્રીય ટીમમાં ગુજરાતનો દબદબો: હેમાંગ જોશીને યુવા મોરચાનું રાષ્ટ્રીય સુકાન, વર્ષાબેન દોશી સહિત 4 નેતાઓને મોટી જવાબદારી

ભારતીય જનતા પાર્ટી દ્વારા નવી રાષ્ટ્રીય ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. નવી સંગઠનાત્મક ટીમમાં ગુજરાતને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. ભાજપના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા ગુજરાતના ચાર અગ્રણી નેતાઓને રાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ જાહેરાત બાદ ગુજરાત…

· 3 min read

શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં ભક્તિનું ઘોડાપૂર, ‘હર હર મહાદેવ’ના નાદથી ગૂંજી ઉઠ્યું મંદિર પરિસર

શ્રાવણ માસના પ્રથમ સોમવારે વિશ્વપ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ મંદિર ખાતે પહોંચ્યા હતા. મંદિરના દ્વાર ખુલતાની સાથે જ ભક્તોએ દેવાધિદેવ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.…

· 3 min read

જૂનાગઢના ખડીયા ગામે નકલી દૂધનો પર્દાફાશ: પામોલીન તેલ-મિલ્ક પાઉડરથી બનતું હતું કેમિકલયુક્ત દૂધ, એક આરોપી ઝડપાયો

જૂનાગઢ જિલ્લાના ખડીયા ગામમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી દરોડાની કાર્યવાહી દરમિયાન નકલી દૂધ બનાવવાના કથિત રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે સ્થળ પરથી કેમિકલ અને અન્ય પદાર્થોનો ઉપયોગ કરીને નકલી દૂધ તૈયાર કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. કાર્યવાહી દરમિયાન આશરે…

· 3 min read

શાળામાં અભ્યાસ કરતી ૧૦ લાખથી વધુ દીકરીઓને મળશે મફત સેનેટરી નેપકીન: રૂ. ૪૬ કરોડથી વધુનું બજેટ મંજૂર કરતી ગુજરાત સરકાર

રાજ્યની સરકારી શાળાઓમાં દીકરીઓની હાજરી વધારવા અને માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા જાળવવાના હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ પહેલ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા તેમજ શિક્ષણ રાજ્ય મંત્રી રીવાબા જાડેજાના નેતૃત્વ હેઠળ રાજ્યની…

· 3 min read

દહેજ GIDCમાં વિઝન પ્રોડક્ટ્સના વેરહાઉસમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 7 કિમી સુધી ધડાકો સંભળાયો; 9થી વધુ ફાયર ટીમોએ 4 કલાકે આગ કાબૂમાં લીધી

ભરૂચ જિલ્લાના દહેજ GIDC વિસ્તારમાં વહેલી પરોઢે એક મોટી ઔદ્યોગિક દુર્ઘટના સર્જાઈ હતી. દહેજ GIDCમાં આવેલી વિઝન પ્રોડક્ટ્સ કંપનીના વેરહાઉસમાં અચાનક પ્રચંડ બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે તેનો ધડાકો આશરે 7 કિલોમીટર…

· 3 min read

અમદાવાદના બોપલમાં વિદ્યાર્થીનીને ન્યુડ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ, દર મહિને ₹10 હજારની ખંડણી માગ્યાનો આરોપ

અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં એક ચોંકાવનારો બ્લેકમેઇલિંગનો મામલો સામે આવ્યો છે. એક વિદ્યાર્થીનીએ તેના પરિચિત યુવક સામે ગંભીર આક્ષેપો સાથે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, આરોપીએ યુવતીનો અંગત વીડિયો તેની મંજૂરી વિના રેકોર્ડ કર્યો હતો અને બાદમાં…

· 3 min read

સુરતના ડુમસમાં લક્ઝુરિયસ ફ્લેટમાં દારૂની મહેફિલ ઝડપાઈ, 6 વેપારીની ધરપકડ; ₹10.07 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરતના પોશ ગણાતા ડુમસ વિસ્તારમાં ફરી એકવાર દારૂબંધીના કાયદાના ભંગનો બનાવ સામે આવ્યો છે. ડુમસ રોડ પર આવેલા સાયલન્ટ ઝોન વિસ્તારની જાણીતી ‘રાજહંસ બેલિઝા’ બિલ્ડિંગના એક લક્ઝુરિયસ ફ્લેટમાં ચાલી રહેલી દારૂની મહેફિલ પર ડુમસ પોલીસે દરોડો પાડી 6 વેપારીઓની ધરપકડ…

· 3 min read

ગુજરાત પોલીસનો મેગા ટેક મિશન: 80,000થી વધુ CCTVને જોડશે AI, ₹37 લાખના ઇનામ સાથે દેશની સૌથી મોટી હેકાથોન

ગુજરાતમાં પોલીસિંગને વધુ સ્માર્ટ, ઝડપી અને પ્રો-એક્ટિવ બનાવવા માટે ગુજરાત પોલીસ દ્વારા ટેકનોલોજી ક્ષેત્રે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ‘ગુજરાત પોલીસ ઇનોવેશન ચેલેન્જ 2026’ અંતર્ગત CCTV ઇન્ટિગ્રેશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત વીડિયો એનાલિટિક્સ ક્ષેત્રે મોટા પાયે હેકાથોનનું આયોજન કરવામાં આવ્યું…

· 5 min read

મહીસાગરમાં GBSને પગલે ફૂડ સેફ્ટી વિભાગ એલર્ટ, લુણાવાડામાં હોટલો-શાળાઓ-છાત્રાલયોમાં સઘન ચેકિંગ

જિલ્લામાં જન આરોગ્યના રક્ષણ અને લોકોને ગુણવત્તાયુક્ત ખાદ્ય સામગ્રી મળી રહે તે હેતુથી ફૂડ સેફ્ટી વિભાગ અને આરોગ્ય તંત્ર દ્વારા વ્યાપક તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં GBS (Guillain-Barré Syndrome)ના કેસોને ધ્યાનમાં રાખીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ વધુ સતર્ક…

· 3 min read

અમદાવાદ RPFની મોટી કાર્યવાહી: જોધપુરની બે સગીર છોકરીઓને ટ્રેનમાંથી સુરક્ષિત બચાવી, બે યુવકોની ધરપકડ

અમદાવાદ રેલવે સ્ટેશન પર 13 ઓગસ્ટ, 2026ના રોજ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) દ્વારા કરવામાં આવેલી ઝડપી કાર્યવાહીમાં જોધપુરની બે સગીર છોકરીઓને સુરક્ષિત રીતે બચાવવામાં આવી હતી. આ કેસમાં બે યુવકોની અટકાયત કરવામાં આવી છે અને આગળની તપાસ માટે મામલો સંબંધિત…

· 3 min read