Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 33°C

oneindianews

8,879 stories

વર્લ્ડ બ્રેસ્ટ કેન્સર રિસર્ચ ડે : સમયસર તપાસ અને જાગૃતિ બની શકે છે જીવનરક્ષક

દર વર્ષે 18 ઑગસ્ટે ‘વર્લ્ડ બ્રેસ્ટ કેન્સર રિસર્ચ ડે’ મનાવવામાં આવે છે. આ દિવસ બ્રેસ્ટ કેન્સર સામે સંશોધન, જાગૃતિ, વહેલા નિદાન અને અસરકારક સારવારના મહત્વ અંગે લોકોને માહિતગાર કરવાનો અવસર છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) મુજબ બ્રેસ્ટ કેન્સર વિશ્વભરમાં મહિલાઓમાં…

· 6 min read

BJPની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર : સ્મૃતિ ઈરાની મહામંત્રી, પિયુષ ગોયલ કોષાધ્યક્ષ; ગુજરાતના 4 નેતાઓને મોટી જવાબદારી

ભારતીય જનતા પાર્ટીએ પોતાના રાષ્ટ્રીય સંગઠનમાં મોટાપાયે ફેરફાર કરતાં નવી ટીમની જાહેરાત કરી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીને જાહેર કરેલી નવી ટીમમાં અનુભવી નેતાઓ સાથે અનેક નવા ચહેરાઓને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી છે. નવી રાષ્ટ્રીય ટીમમાં 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ,…

· 6 min read

ટ્રમ્પે ભારતની ચૂંટણી પ્રણાલીના કર્યા વખાણ, ફોટો IDનો આપ્યો હવાલો; USમાં ‘સેવ અમેરિકા એક્ટ’ પાસ કરાવવા પર ભાર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની ચૂંટણી પ્રણાલીનો હવાલો આપતા અમેરિકામાં મતદાર ઓળખના નિયમો વધુ કડક બનાવવાની ફરી માંગ કરી છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Truth Social પર પોસ્ટ કરીને ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનો ઉલ્લેખ કર્યો અને ‘સેવ…

· 5 min read

રામ મંદિર દાન ચોરી કેસમાં ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લીન ચિટ, SITનો અંતિમ રિપોર્ટ ટ્રસ્ટને સોંપાયો

અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં દાનપેટીની રકમની ગણતરી દરમિયાન થયેલી કથિત ચોરીના મામલે તપાસ કરતી પ્રથમ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ પોતાનો અંતિમ અહેવાલ સોંપી દીધો છે. મીડિયા અહેવાલો અનુસાર, SITના અંતિમ રિપોર્ટમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાય અને…

· 5 min read

સેવા, શિક્ષણ અને સંસ્કારની 20 વર્ષની ગૌરવયાત્રા — ‘આરોહણ’ મહોત્સવમાં ડૉ. ભીખુભાઈ પટેલનું ભવ્ય સન્માન

સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને મંત્રી ડૉ. ભીખુભાઈ એન. પટેલના 20 વર્ષના અવિરત અને સફળ સેવાકાળની પૂર્ણતા નિમિત્તે ‘આરોહણ’ મહોત્સવનું ઇપ્કોવાલા ઓડિટોરિયમ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ. ભીખુભાઈ પટેલની બે દાયકાની સેવાયાત્રા, શૈક્ષણિક ક્ષેત્રે આપેલા યોગદાન…

· 4 min read

સંત શિરોમણી મહાત્મા રવિદાસજીની 650મી જન્મજયંતી નિમિત્તે કળશ વિતરણ કાર્યક્રમ યોજાયો

સંત શિરોમણી મહાત્મા રવિદાસજીની 650મી જન્મજયંતી નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત કળશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નડિયાદના સંતરામ સત્સંગ હોલ ખાતે ખેડા જિલ્લાના તમામ મંડળો માટે કળશ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ ગેડિયાની અધ્યક્ષતામાં યોજાયેલા આ…

· 2 min read

ગુરુ રવિદાસ મહારાજ દ્વારા રાષ્ટ્રમાં સનાતન સમરસતા માટે યોગદાન અમૂલ્ય રહ્યું

ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ દ્વારા સમરસતા સંકલ્પ અભિયાન પ્રારંભે સિહોરમાં કળશ વિતરણ સમારોહ યોજાયો જેમાં મહાનુભાવોએ ગુરુ રવિદાસ મહારાજ દ્વારા રાષ્ટ્રમાં સનાતન સમરસતા માટે યોગદાન અમૂલ્ય રહ્યું તેમ જણાવ્યું. ગુરુ રવિદાસ મહારાજ ૬૫૦મી જયંતિ નિમિત્તે ભારતીય જનતા પક્ષ દ્વારા…

· 2 min read

પાલિતાણામાં 1690 વૃક્ષો કાપવાનો કેસ: ગુજરાત હાઈકોર્ટનો અનોખો આદેશ, જામીન માટે 1700 વૃક્ષો વાવી 3 વર્ષ સુધી કરવી પડશે જાળવણી

ભાવનગર જિલ્લાના પાલિતાણા ફોરેસ્ટ રેન્જ હેઠળ આવેલા રાજસ્થળી વીડી વિસ્તારમાં 1,690 જેટલાં વૃક્ષોના ગેરકાયદેસર નિકંદનના ચકચારી કેસમાં ગુજરાત હાઈકોર્ટે પર્યાવરણ સંરક્ષણને કેન્દ્રમાં રાખતો મહત્વપૂર્ણ અને અનોખો આદેશ આપ્યો છે. કેસમાં આરોપી ફોરેસ્ટર કરશન ગોહિલ અને બીટ ગાર્ડ કલ્પેશ ડાભીને જામીન…

· 4 min read

અમદાવાદમાં રખડતા શ્વાનોનો વધતો આતંક: 6 મહિનામાં 46,634 ડોગ બાઈટના કેસ, રોજ 250થી વધુ લોકો બન્યા ભોગ

અમદાવાદ શહેરમાં રખડતા શ્વાનોનો ત્રાસ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. વર્ષ 2026ના પ્રથમ છ મહિનાના સામે આવેલા આંકડા ચિંતા વધારનારા છે. શહેરમાં માત્ર છ મહિનામાં જ 46,634 લોકોને શ્વાન કરડવાના કેસ નોંધાયા છે. આ આંકડા પ્રમાણે અમદાવાદમાં દરરોજ સરેરાશ…

· 3 min read

રામ મંદિર દાન ચોરી કેસમાં સુપ્રીમ કોર્ટનું કડક વલણ: SIT પાસે તપાસનો સ્ટેટસ રિપોર્ટ, 8 આરોપી ઝડપાયા; CBI તપાસની પણ માંગ

અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરના દાનમાં કથિત ચોરી અને નાણાકીય ગેરરીતિના મામલે સુપ્રીમ કોર્ટમાં સોમવાર, 17 ઓગસ્ટ 2026ના રોજ મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી. દેશભરના કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા સાથે જોડાયેલા આ મામલે સર્વોચ્ચ અદાલતે તપાસની પ્રગતિ પર નજર રાખતાં સ્પેશિયલ…

· 5 min read