અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલ વિવાદમાં : નાસ્તામાં કાચ મળ્યાની ફરિયાદ, ધાર્મિક ભેદભાવ, મલાલાનું પુસ્તક વાંચવા દબાણ કરવાનો આરોપ; DEOની નોટિસ
અમદાવાદના શિલજ વિસ્તારમાં આવેલી આનંદનિકેતન શાળા વિવાદમાં સપડાઈ છે. એક વિદ્યાર્થીને પીરસવામાં આવેલા નાસ્તામાંથી કાચ જેવો ટુકડો મળ્યાની ફરિયાદ બાદ વાલીઓ અને કેટલાક હિંદુ સંગઠનો શાળામાં પહોંચ્યા હતા. આ મામલો ગંભીર બનતા અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ તાત્કાલિક તપાસના આદેશ…










