Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 27°C

oneindianews

8,879 stories

પંચમહાલ : શહેરામાં થોડા કલાકમાં 5 ઇંચ વરસાદ, ગોધરામાં 2 ઇંચ; હાલોલ-શામળાજી હાઇવે પર પાણી ભરાતા ટ્રાફિક ખોરવાયો

પંચમહાલ જિલ્લામાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ જોરદાર બેટિંગ શરૂ કરી છે. સમગ્ર જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને શહેરા તાલુકામાં થોડા જ કલાકમાં અંદાજે 5 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં…

· 4 min read

CM ભૂપેન્દ્ર પટેલે મનપા-નગરપાલિકાઓને ₹3,850 કરોડની ગ્રાન્ટના ચેક અર્પણ કર્યા

ગુજરાતના શહેરોમાં પાયાની સુવિધાઓ વધુ મજબૂત બને અને નાગરિકોને ગુણવત્તાસભર શહેરી સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકારે મોટું પગલું ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને વિકાસ કાર્યો માટે કુલ ₹3,850 કરોડની ગ્રાન્ટના ચેક અર્પણ કરવામાં…

· 8 min read

પાકિસ્તાનથી આવેલા હથિયારો સાથે 3 આરોપી ઝડપાયા, ચંદીગઢ પોલીસે મોટું કાવતરું નિષ્ફળ બનાવ્યું

15 ઑગસ્ટના સ્વતંત્રતા દિવસ પહેલાં દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી રહી છે. આ દરમિયાન ચંદીગઢ પોલીસના ઓપરેશન સેલે મોટી કાર્યવાહી કરીને ગુરુગ્રામમાં ખંડણી અને ફાયરિંગ સાથે જોડાયેલા કથિત કાવતરાને નિષ્ફળ બનાવ્યું હોવાનો દાવો કર્યો છે. પોલીસે ત્રણ યુવકોને ઝડપી…

· 6 min read

‘અમિત શાહ જવાબ આપવા તૈયાર, રાહુલ ગાંધી ભાગો નહીં’; વિદ્યાર્થી આંદોલન મુદ્દે BJPનો કોંગ્રેસ પર પ્રહાર

વિદ્યાર્થી આંદોલન અને વિદ્યાર્થીઓ સામે થયેલી પોલીસ કાર્યવાહીના મુદ્દે સંસદમાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે રાજકીય ઘમાસાણ વધુ તેજ બન્યું છે. વિપક્ષ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસે સદનમાં જવાબ આપવાની માગ કરવામાં આવી રહી હતી. હવે સરકાર આ મુદ્દે ચર્ચા…

· 5 min read

15 ઑગસ્ટ પહેલાં દિલ્હી હાઈ એલર્ટ પર, પોલીસે 19 મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓના પોસ્ટર જાહેર કર્યા

15 ઑગસ્ટના સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને દેશની રાજધાની દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે. સંભવિત આતંકવાદી જોખમોને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે સમગ્ર રાજધાનીમાં હાઈ એલર્ટ જાહેર કર્યો છે. જાહેર સ્થળો, વ્યસ્ત બજારો અને મહત્વપૂર્ણ વિસ્તારોમાં સુરક્ષા વધારવામાં આવી…

· 5 min read

સંસદ પરિસરમાં રાહુલ ગાંધી વિરુદ્ધ NDAનો ઉગ્ર વિરોધ, કંગના રનૌતનો પ્રહાર- ‘રાહુલ ગાંધી દેશને છેતરી રહ્યા છે’

સંસદના ચોમાસુ સત્રના 17મા દિવસે રાજકીય ગરમાવો વધુ તેજ બન્યો છે. મંગળવાર, 11 ઑગસ્ટે સંસદની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં NDAના સાંસદોએ સંસદ પરિસરમાં માર્ચ કાઢીને કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. ઝારખંડના વિદ્યાર્થી આંદોલન…

· 5 min read

નડિયાદના શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠના વિદ્યાર્થીઓની ફાયર સ્ટેશનની શૈક્ષણિક મુલાકાત

નડિયાદ સ્થિત શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠના જુનિયર કેજી અને સિનિયર કેજીના વિદ્યાર્થીઓ દ્વારા તા. 11 ઓગસ્ટ, 2026ના રોજ સવારે 10:00 કલાકે નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર સ્ટેશનની શૈક્ષણિક મુલાકાત લેવામાં આવી હતી. પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ તથા સંસ્થાના ડાયરેક્ટર…

· 2 min read

સુરત સિવિલમાં જુનિયર ડૉક્ટરના આપઘાત બાદ 4 મહિનાના રેગિંગનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડૉક્ટર સસ્પેન્ડ

સુરતની નવી સિવિલ હોસ્પિટલ સંલગ્ન સરકારી મેડિકલ કૉલેજમાં પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાના મૃત્યુ બાદ રેગિંગ અને માનસિક હેરાનગતિના આરોપોને લઈને મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એન્ટી-રેગિંગ કમિટીની તપાસ બાદ ચાર સિનિયર રેસિડેન્ટ ડૉક્ટરોને છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં…

· 6 min read

વડનગરની જૂની રિક્ષાઓને મળશે હેરિટેજ લુક, GSFCના CSRથી પ્રવાસનને નવો વેગ

ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહર માટે જાણીતા વડનગરને વિશ્વસ્તરીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના પ્રયાસોને હવે વધુ ગતિ મળી રહી છે. રાજ્ય સરકાર દ્વારા શહેરના હેરિટેજ અને ટુરિઝમ વિકાસ માટે હાથ ધરવામાં આવેલી વિવિધ યોજનાઓ સાથે હવે રાજ્યના જાહેર સાહસો પણ સક્રિય…

· 5 min read

ગૌતમ અદાણીને અમેરિકામાં મોટી કાનૂની રાહત, કોર્ટે ફોજદારી કેસ કાયમી ધોરણે રદ કર્યો

ભારતીય ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને અમેરિકામાં મોટી કાનૂની રાહત મળી છે. અમેરિકાની ફેડરલ કોર્ટે ગૌતમ અદાણી તથા કેટલાક અન્ય આરોપીઓ સામે 2024માં દાખલ કરવામાં આવેલા ફોજદારી કેસને રદ કરવાનો અમેરિકી ન્યાય વિભાગનો (US Department of Justice –…

· 6 min read