ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને મોટું પ્રોત્સાહન, ₹20 કરોડના ખર્ચે 4 ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ બનશે
ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને વધુ વેગ આપવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નવસારી, મોરબી, ભાવનગર અને છોટા ઉદેપુર જિલ્લામાં કુલ ₹20 કરોડના ખર્ચે ચાર આધુનિક ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ (Center of Excellence) સ્થાપવામાં આવશે. આ કેન્દ્રો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ,…










