અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠાથી સાંસ્કૃતિક ચેતનાનું ફરીથી સ્થાપન થયું છેઃ PM
મહાકુંભની વૈશ્વિક લોકપ્રિયતાને દરેક ભારતીય માટે ગર્વની બાબત ગણાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે આ વખતે વિશાળ ધાર્મિક મેળાવડામાં યુવાનોએ મોટા પાયે ભાગીદારી નોંધાવ?...
કોલકાતા આર.જી કર મેડિકલ કોલેજ દુષ્કર્મ-હત્યા કેસ, આરોપી સંજય રોયને આજીવન કેદની સજા
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેઈની મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાનો કેસ: આ ભયાનક કેસમાં આરોપી સંજય રોયને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે, અને સીબીઆઈ દ્વારા રજૂ કર?...
પાણીદાર ગુજરાતનું નિર્માણ, ગુજરાત સરકારની આ યોજનામાં જળ ક્ષેત્રે 33 હજારથી વધુ કામો પૂર્ણ
જળ સંચય અને સિંચાઈ સંવર્ધન માટે ગુજરાત રાજ્યમાં શરૂ કરાયેલ ‘સુજલામ સુફલામ’ અભિયાન એક વિસ્ફોટક પ્રયાસ છે, જેનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના પાણીના સ્ત્રોતોને પુનર્જીવિત કરવો અને ભવિષ્ય માટે પાણીન...
ખંભાત રૂરલના પીએસઆઈનો રાઈટર ૧.૫૦ લાખની લાંચ લેતા એસીબીના છટકામાં રંગેહાથે ઝડપાયો
ખંભાત ખાતે ફરિયાદીના મિત્ર વિરૂદ્ધ ખંભાત રૂરલ પોલીસ મથકે ૧૪ પેટી વિદેશી દારૂરે પકડાતા પ્રોહિબિશનનો ગુનો દાખલ થયો હતો. જે ગુનાની તપાસ કરનાર પીએસઆઈના રાઈટર તરીકે ફરજ બજાવતા રોશનકુમાર જગદીશ?...
કરમસદને મનપામાંથી દૂર કરવાની માંગ સાથે આવેદનપત્ર
કરમસદ ખાતે બસ સ્ટેન્ડ નજીક સરદાર પટેલની પ્રતિમાએ પુષ્પહાર અર્પણ કરીને સંતરામ મંદિરના મહંત મોરારીદાસ મહારાજ, બાપેશ્વર મહાદેવના મહંત પહેલવાનગિરીજી મહારાજની આગેવાનીમાં મોટી સંખ્યામાં લોક?...
દેશનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ અપ બ્રિજ તૈયાર, ચીનની પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર રાખવામાં મળશે મદદ
દેશનું પ્રથમ વર્ટિકલ લિફ્ટ અપ બ્રિજ ફરી એકવાર પરિવહન માટે તૈયાર થઈ ચૂક્યો છે. ભારતના પવિત્ર તીર્થ સ્થળ રામેશ્વરમને ટ્રેન મારફત જોડતો પંબન બ્રિજનું રિકંસ્ટ્રક્શન પૂર્ણ થયુ છે. આ સાથે ભારત ચ?...
યાત્રાધામ ડાકોરમાં નવા જ બનેલા પુલ પરથી ભ્રષ્ટાચારના પોપડા પડવા લાગ્યા
ડાકોર હાઇવે પરના ઓવરબ્રિજ ની પરિસ્થિતિ એક જ વર્ષમાં એવી કથળી ગઈ કે સ્થાનિકો માટે ચિંતાનો વિષય બની ગયેલ છે. ડાકોર ઓવરબ્રિજ બન્યે હજુ માંડ એક વર્ષ થયું છે ત્યાં તો બ્રીજની નીચે પ્લાસ્ટર પોપડા ?...
ઉમરેઠ તાલુકા કક્ષાની અન્ડર ૧૧ ચેસ સ્પર્ધામાં હમીદપુરા પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી તાલુકામાં ચેમ્પિયન બન્યો
ખેલમહાકુંભ ૩.o અંતર્ગત ઉમરેઠ તાલુકા કક્ષાની ચેસ સ્પર્ધા એસ.એન.ડી.ટી. ગ્રાઉન્ડ ઉમરેઠ ખાતે યોજાઇ હતી. આચાર્ય મનોજકુમાર અમીને જણાવ્યું હતું કે હમીદપુરા પ્રાથમિક શાળા દર વર્ષે ચેસ સ્પર્ધામાં ભા?...
તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં શ્રી સરસ્વતી વિદ્યાલય – ઉમરેઠનું શ્રેષ્ઠ પ્રદર્શન
ઉમરેઠ તાલુકા કક્ષાના યોજાયેલ ખેલ મહાકુંભ શ્રી સરસ્વતી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ જુદી જુદી રમત સ્પર્ધામાં ભાગ લઈ નંબર પ્રાપ્ત કરેલ છે. આમાં દિવ્યરાજ ચાવડા ચક્ર ફેકમાં પ્રથમ નંબર, દિવ્યરાજ ચ?...
પ્રયાગરાજ મહાકુંભમેળામાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા ‘માનસ મહાકુંભ’
પ્રયાગરાજ મહાકુંભમેળામાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા 'માનસ મહાકુંભ' પ્રારંભ થયો છે. અંહિયા સંતો અને વિદ્વાનોની ઉપસ્થિતિમાં દીપપ્રાગટ્ય થયું છે. તીર્થસ્થાન પ્રયાગરાજ મહાકુંભમેળો ચા?...