Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 26°C

oneindianews

8,879 stories

રાંચીમાં વિદ્યાર્થી આંદોલન ઉગ્ર : 6 સ્તરની સુરક્ષા તોડી વિધાનસભા તરફ હજારો વિદ્યાર્થીઓની કૂચ, વોટર કેનનનો પ્રયોગ

ઝારખંડમાં JPSC-JSSC ભરતી પરીક્ષાઓમાં કથિત અનિયમિતતાઓને લઈને લાંબા સમયથી ચાલી રહેલું વિદ્યાર્થી આંદોલન 10 ઑગસ્ટે વધુ ઉગ્ર બન્યું છે. હજારો ઉમેદવારો અને વિદ્યાર્થીઓ ઝારખંડ વિધાનસભા તરફ માર્ચ કરી રહ્યા છે. આંદોલનને ધ્યાનમાં રાખીને રાંચીમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે…

· 4 min read

ગઢડામાં સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ ‘ચિત્રમ આર્ટ ગેલેરી’ની મુલાકાત લીધી

ગઢડા (સ્વામીના): ગઢડા શહેરમાં રહેતા અને 89 વર્ષની વયે પણ સતત ચિત્રકામ સાથે જોડાયેલા વયોવૃદ્ધ ચિત્રકાર દયાળજીભાઈ પટેલની કલા સાધનાથી પ્રભાવિત થઈ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વર્તમાન સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલાએ તેમની ‘ચિત્રમ આર્ટ ગેલેરી’ની વિશેષ મુલાકાત લીધી હતી. દયાળજીભાઈ પટેલે…

· 2 min read

ઝારખંડમાં વિદ્યાર્થી આંદોલન તેજ: ‘98% માંગ સ્વીકારી’ સરકારના દાવાને વિદ્યાર્થીઓએ નકાર્યો, રાંચીમાં વિધાનસભા માર્ચ; કડક સુરક્ષા બંદોબસ્ત

ઝારખંડમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કથિત અનિયમિતતાઓને લઈને છેલ્લા પંદર દિવસથી વધુ સમયથી ચાલી રહેલું વિદ્યાર્થીઓનું આંદોલન હવે વધુ તેજ બન્યું છે. હેમંત સોરેન સરકાર સાથે અનેક તબક્કાની વાતચીત છતાં કોઈ અંતિમ સમાધાન ન આવતા પ્રદર્શનકારી વિદ્યાર્થીઓએ 10 ઑગસ્ટે ઝારખંડ વિધાનસભા તરફ…

· 5 min read

પાટણમાં પિતાના અગ્નિસંસ્કાર બાદ પુત્રનું હાર્ટ એટેકથી અવસાન, ઝવેરી બજારમાં શોકની લાગણી

પાટણમાં એક જ પરિવાર પર ટૂંકા સમયગાળામાં બે આઘાતજનક મોતની ઘટના બનતા શોકનું મોજું ફરી વળ્યું છે. પિતાના અવસાન બાદ તેમના અગ્નિસંસ્કારની વિધિ પૂર્ણ કરીને ઘરે પરત ફરેલા 48 વર્ષીય પુત્રનું હાર્ટ એટેકથી અચાનક અવસાન થયું હતું. આ ઘટનાથી પરિવારજનો,…

· 2 min read

ગ્લાસગોમાં 39 મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓ સાથે PM મોદીની ખાસ મુલાકાત, ‘જે રમશે, તે ખીલશે’નો આપ્યો સંદેશ

ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં શાનદાર પ્રદર્શન કરીને ભારતનું નામ રોશન કરનાર ભારતીય મેડલ વિજેતા ખેલાડીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વિશેષ મુલાકાત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાને ખેલાડીઓની સિદ્ધિઓને બિરદાવી તેમની સાથે વાતચીત કરી હતી. ખેલાડીઓ સાથેના સંવાદ દરમિયાન…

· 5 min read

FCRA પર કોંગ્રેસ vs ભાજપ : કાયદો લાવનાર કોંગ્રેસ હવે વિદેશી ભંડોળના કડક નિયમો સામે કેમ ઉઠાવી રહી છે સવાલ?

વિદેશી ફંડિંગને નિયંત્રિત કરતા Foreign Contribution (Regulation) Act એટલે કે FCRAને લઈને ફરી એકવાર રાજકીય વિવાદ તેજ બન્યો છે. કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો કેન્દ્રની મોદી સરકાર પર FCRAનો ઉપયોગ NGOs અને સિવિલ સોસાયટી સંગઠનો પર દબાણ વધારવા માટે થતો હોવાનો…

· 8 min read

માલપુરમાં ધોરણ 3ની 8 વર્ષની બાળકીને એકાંતમાં લઈ જઈ દુષ્કર્મના પ્રયાસનો આરોપ, નાનાભાઈ ખાંટ ઝડપાયો

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ થયાનો ગંભીર મામલો સામે આવ્યો છે. પરિવારની ફરિયાદના આધારે માલપુર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી દુકાનદાર નાનાભાઈ રમણભાઈ ખાંટની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી. પ્રાથમિક વિગતો મુજબ, ધોરણ…

· 4 min read

14મી JPSC પરીક્ષા રદ કરવાની માંગ પર વિદ્યાર્થીઓ અડગ, હેમંત સરકાર સાથે બેઠક બાદ પણ આંદોલન ચાલુ

ઝારખંડની રાજધાની રાંચીમાં 14મી JPSC સિવિલ સર્વિસ પ્રિલિમ્સ પરીક્ષામાં કથિત ગેરરીતિઓને લઈને વિદ્યાર્થીઓનું આંદોલન યથાવત છે. પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓના પ્રતિનિધિમંડળે હેમંત સોરેન સરકારના મંત્રીઓ સાથે બેઠક કરી હતી. બેઠક દરમિયાન વિદ્યાર્થીઓની વિવિધ માંગો અને પરીક્ષા પ્રક્રિયાને લઈને ઉઠાવવામાં આવેલા…

· 5 min read

વડોદરા : ગોત્રીની યુવતીનો મીરાન કાદરી પર લગ્નની લાલચ આપી છેતરપિંડીનો આરોપ, પરિણીત હોવાની વાત છુપાવ્યાનો દાવો

વડોદરા શહેરમાં એક હિન્દુ યુવતીએ મીરાન કાદરી નામના શખ્સ સામે લગ્નની લાલચ આપી લાંબા સમય સુધી છેતરપિંડી અને શોષણ કર્યાના ગંભીર આરોપ લગાવતા મામલો ચર્ચામાં આવ્યો છે. ગોત્રી વિસ્તારમાં રહેતી યુવતીનો દાવો છે કે આરોપીએ તેની સાથે પ્રેમસંબંધ બાંધી લગ્ન…

· 4 min read

ભાવનગરમાં બે હિંદુ યુવતીઓને લગ્નની લાલચ આપી ભગાડવાનો પ્રયાસ, બે મુસ્લિમ સગાભાઈ ઝડપાયા

ભાવનગર જિલ્લામાં બે યુવતીઓને લગ્નની લાલચ આપી ભગાડી જઈ રાજ્ય બહાર લઈ જવાનો પ્રયાસ કરવાના મામલે પોલીસે ગણતરીના કલાકોમાં કાર્યવાહી કરી બે યુવકોની ધરપકડ કરી છે. પોલીસે બંને યુવતીઓને સુરક્ષિત રીતે શોધી કાઢી તેમના પરિવારજનો સુધી પહોંચાડવાની કાર્યવાહી હાથ ધરી…

· 4 min read