પાસપોર્ટ વેરિફિકેશન માટે હવે પોલીસ સ્ટેશનના ધક્કા નહીં, ગુજરાત પોલીસ વડાની નવી માર્ગદર્શિકા
ગુજરાતમાં પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયાને વધુ સરળ, પારદર્શક, ઝડપી અને નાગરિકલક્ષી બનાવવા માટે રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે મહત્ત્વપૂર્ણ દિશા-નિર્દેશો જાહેર કર્યા છે. નવી વ્યવસ્થા અમલમાં આવ્યા બાદ પાસપોર્ટ માટે અરજી કરનારા નાગરિકોને વેરિફિકેશનના નામે બિનજરૂરી રીતે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા…










