બાંગ્લાદેશમાં હિન્દુઓ સાથે થઇ રહેલા અમાનુષી અત્યાચારોના વિરુદ્ધમાં આવતીકાલે ગાંધીનગર ખાતે જાહેર ધરણા-આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાશે
ખૂબ લાંબા સમયથી બાંગ્લાદેશમાં રહેતા હિન્દુ ભાઈ-બહેનો અને બાળકો પર સતત અમાનુષી અત્યાચારોની સાથે તેમની માલ-મિલકતની પણ ખૂબ મોટું નુકસાન કરવામાં આવી રહ્યું છે. આ અત્યાચારોનો સખત વિરોધ કરવા સના...
બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રાથમિક શાળા પીપલગ ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
જિલ્લા બાળ સુરક્ષા એકમ, નડિયાદ, દ્વારા પ્રાથમિક શાળા, પી૫લગ, નડિયાદ ખાતે બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમ અંતર્ગત બાળલગ્ન અધિનિયમની કાયદાકીય જોગવાઈઓ, ...
વ્યસન કરનારને લાગશે 440 વૉલ્ટનો ઝટકો, વધુ પડતો GST ઝીંકાશે, 148 વસ્તુઓ લિસ્ટમાં
જીએસટી પર મંત્રિસમૂહ એ ર્બોરેટેડ પીણાં, સિગારેટ, તમાકુ અને સંબંધિત હાનિકારક ઉત્પાદનો પરના વર્તમાન કર દરમાં વધારો કરવાનો નિર્ણય કર્યો. મંત્રીઓનો સમૂહ કુલ 148 વસ્તુઓ પર ટેક્સ દરોમાં ફેરફારની દ...
ત્રિવેણી સંગમ પ્રયાગરાજ મહાકુંભમેળામાં દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્ર લાભ
આગામી માસે યોજાનાર ત્રિવેણી સંગમ પ્રયાગરાજ મહાકુંભમેળામાં દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્ર લાભ મળનાર છે. મહંત ગરીબરામબાપા અને નાની ખોડિયાર સેવક પરિવાર દ્વારા આયોજન થઈ રહ્યું છે. અખિલ ભારતીય ?...
ભાજપમાં એક એક કાર્યકર્તાની ભૂમિકા સાથે સંગઠનની ચાલતી લોકતાંત્રિક પ્રક્રિયા
ભાજપમાં એક એક કાર્યકર્તાની ભૂમિકા સાથે સંગઠનની ચાલતી લોકતાંત્રિક પ્રક્રિયા અંતર્ગત ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા સંગઠન કાર્યશાળા યોજાઈ ગઈ. ભારતીય જનતા પક્ષ દ્વારા તબક્કાવાર સંગઠન પ્રક્રિય...
ગગનયાન મિશન ક્યારે થશે લોન્ચ? ISRO ચીફે સમયનું કર્યું એલાન, ચંદ્રયાન 4 પર આપ્યું મોટું અપડેટ
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ચંદ્રયાન-3ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારીને ઇતિહાસ રચ્યો હતો. આવું કરનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ છે. સાથે જ ભારત ચંદ્ર પર માનવરહિત અવકાશયાન લેન્ડ કરના?...
PM ઈન્ટર્નશિપ સ્કીમ આજથી થઈ રહી શરુ, યુવાઓને સ્ટાઈપેન્ડ સાથે મળશે ટોચની કંપનીમાં ઈન્ટર્નશિપનો મોકો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પીએમ ઈન્ટર્નશિપ સ્કીમ લોન્ચ કરશે. આ યોજના યુવાનોને તેમની કુશળતા વિકસાવવા અને તેમની કારકિર્દીમાં વૃદ્ધિ લાવવામાં મદદ કરશે. આ યોજના માટે નોંધણી 12 ઓક્ટોબરે જ સત્ત?...
નડિયાદ મૈત્રી સંસ્થાનો દિવ્યાંગ ભારત દેશ માટે મેડલ જીતી ઇતિહાસ રચ્યો
વર્લ્ડ પેરા ટાઇકોન્ડો ચેમ્પિયનશિપમાં ખેલાડીએ બ્રોન મેડલ મેળવી એક અનોખી સિદ્ધિ આસલ કરેલ. નડિયાદની મૈત્રી સંસ્થાનો દિવ્યાંગ પ્રિતેશ પટેલ અને સંસ્થાના ડાયરેક્ટર મેહુલભાઈ પરમાર નો વર્લ્ડ ?...
ગુજરાત બાળ સંરક્ષણ આયોગ અધ્યક્ષે ખેડા જિલ્લાની બાળ સંસ્થાઓની સત્તાવાર મુલાકાત લીધી
ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જર એ 30/11/2024 ના રોજ ખેડા જિલ્લા ની બાળ સંસ્થાઓની સત્તાવાર મુલાકાત લીધી હતી. જિલ્લાની ધરોહર બાળ સંસ્થા હિન્દુ અનાથ આશ્રમ અને ...
વાલોડ ખાતે બે દિવસ અગાઉ કોઈક અસામાજિક તત્વોએ ગૌ હત્યા કરી, જે બાબતે રોષે ભરાયેલ હિન્દુ સંગઠન એ વાલોડ મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું
વાલોડ પરાગ વડ ખાતે મોટી સંખ્યામાં હિન્દુ સમાજ ના લોકો ભેગા થઈને મામલતદાર કચેરીએ જઈને આવેદન પત્ર આપવામાં આવ્યુ. હિન્દુ સંગઠન દ્વારા આરોપીઓ સામે કડક કાર્યવાહી માંગ કરી છે. વાલોડ ગામમાં બને?...