Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 34°C

oneindianews

8,881 stories

દિલ્હી જિમખાના ક્લબ કેસ : કેન્દ્રની દલીલ – ‘કાર્યવાહી નિયમો અને પ્રક્રિયાઓનો ભાગ, કોર્ટના હસ્તક્ષેપની જરૂર જ નથી’

રાજધાની નવી દિલ્હીના અતિસંવેદનશીલ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક દિલ્હી જિમખાના ક્લબની જમીન ખાલી કરાવવાના વિવાદમાં કેન્દ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટ સમક્ષ કડક વલણ અપનાવ્યું છે. ક્લબના એક સભ્ય અને સ્ટાફ વેલફેર એસોસિએશન દ્વારા કેન્દ્રની શો-કોઝ નોટિસ સામે સ્ટે માગતી અરજીઓનો વિરોધ કરતાં…

· 7 min read

ભારતમાં આવશે પ્લાસ્ટિક જેવી ₹10 અને ₹20ની નોટો, 200 કરોડ નોટોના ફિલ્ડ ટ્રાયલને મંજૂરી

ભારતમાં પ્લાસ્ટિક જેવી પોલિમર ચલણી નોટો દાખલ કરવાની દિશામાં કેન્દ્ર સરકારે મોટું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ₹10 અને ₹20ના મૂલ્યવર્ગની કુલ બે અબજ એટલે કે 200 કરોડ પોલિમર નોટોનો ફિલ્ડ ટ્રાયલ હાથ ધરવાના પ્રસ્તાવને મંજૂરી…

· 8 min read

NEET-UG 2026 પેપર લીક કેસ : CBIની પ્રથમ ચાર્જશીટમાં 13 આરોપી, ત્રણ NTA વિષય નિષ્ણાતોનાં નામ

NEET-UG 2026 પ્રશ્નપત્ર લીક કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી CBIએ મોટી કાર્યવાહી કરતાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં પ્રથમ ચાર્જશીટ દાખલ કરી છે. લગભગ 20 હજાર પાનાંની ચાર્જશીટમાં ત્રણ NTA વિષય નિષ્ણાતો, બે કોચિંગ સંસ્થાઓ સાથે સંકળાયેલા લોકો અને કથિત વચેટિયાઓ સહિત…

· 5 min read

ડૉ. સુભાષ મહિલા કોલેજમાં ગુરુપૂર્ણિમા પર્વની ભાવપૂર્ણ ઉજવણી

જૂનાગઢ સ્થિત ડૉ. સુભાષ મહિલા આર્ટસ, કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ ખાતે ગુરુપૂર્ણિમા પર્વની ભાવપૂર્ણ અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન સર્વોચ્ચ માનવામાં આવે છે. ગુરુ જ્ઞાન, સંસ્કાર, ચારિત્ર્ય અને જીવનમૂલ્યોના પ્રેરક હોવાથી ગુરુપૂર્ણિમા પર્વનું વિશેષ…

· 3 min read

Commonwealth Games 2030 : ગ્લાસગોથી હર્ષ સંઘવીનો સંદેશ, ભવ્ય યજમાની માટે ગુજરાત તૈયાર

વૈશ્વિક રમતગમતના નકશા પર ભારત અને ગુજરાતને વધુ મજબૂત સ્થાન અપાવવાની દિશામાં તૈયારીઓ તેજ બની છે. વર્ષ 2030માં અમદાવાદમાં યોજાનારી શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સને વિશ્વસ્તરીય અને યાદગાર બનાવવા ગુજરાત સરકારનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સ્કોટલેન્ડના ગ્લાસગો પહોંચ્યું છે. પ્રતિનિધિમંડળ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ…

· 7 min read

સુરતના ડીંડોલી સ્થિત રાજમહેલ મોલમાં 23 વર્ષીય યુવકનું મૃત્યુ, પોલીસ તપાસ શરૂ

સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલ રાજમહેલ મોલમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. મોલમાં આવેલી એક ઓફિસમાં 23 વર્ષીય યુવકનું મૃત્યુ થયાની ઘટના પ્રકાશમાં આવતા વિસ્તારમાં ચર્ચા અને ચિંતા વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં…

· 2 min read

સુરત નક્ષત્ર સેફ વોલ્ટ કૌભાંડ: વધુ 3 ગ્રાહકોના રૂ. 78 લાખના દાગીના ગાયબ, સટ્ટાખોરી માટે લોકર તોડાવ્યાનો ખુલાસો

સુરતના બહુચર્ચિત નક્ષત્ર સેફ વોલ્ટ કૌભાંડમાં તપાસ આગળ વધતા રોજ નવા ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. હવે વધુ ત્રણ ગ્રાહકોએ તેમના કિંમતી સોના-ચાંદીના દાગીના સેફ વોલ્ટમાંથી ગાયબ થઈ ગયાની ફરિયાદ નોંધાવી છે. પીડિતોના જણાવ્યા અનુસાર કુલ અંદાજે રૂ. 78…

· 3 min read

અમદાવાદના વટવામાં હિટ એન્ડ રનનો કહેર: સ્કોર્પિયો કારની ટક્કરે 68 વર્ષીય વૃદ્ધનું મોત, CCTVમાં કેદ થઈ ઘટના

અમદાવાદ શહેરમાં બેફામ વાહનચાલકોનો આતંક સતત વધી રહ્યો છે. શહેરના વટવા વિસ્તારમાં વધુ એક હૃદયદ્રાવક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં પૂરઝડપે દોડી રહેલી સ્કોર્પિયો કારે રોડ ક્રોસ કરી રહેલા 68 વર્ષીય વૃદ્ધને ટક્કર મારી હતી. અકસ્માત બાદ…

· 3 min read

શેરબજારમાં જોરદાર તેજી: સેન્સેક્સ 687 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24,185 પાર; બ્રેન્ટ ક્રૂડમાં 5%નો ઘટાડો

ભારતીય શેરબજારમાં બુધવારે મજબૂત તેજી જોવા મળી હતી. પશ્ચિમ એશિયામાં વધતા ભૂરાજકીય તણાવ અને વૈશ્વિક બજારોમાંથી મળતા મિશ્ર સંકેતો વચ્ચે રોકાણકારોએ ખરીદી તરફ વળતા બજારમાં સકારાત્મક માહોલ સર્જાયો હતો. સેન્સેક્સ 687.99 પોઈન્ટ (0.90%)ના ઉછાળા સાથે 77,453ના સ્તરે ટ્રેડ થયો હતો,…

· 3 min read

CJPના સમર્થનમાં ઉતરી ગ્રેટા થનબર્ગ, SFI UKના મંચ પરથી ભારત વિરોધી નેરેટિવ ઊભું કરવાનો પ્રયાસ

26 જુલાઈએ લંડનમાં યોજાયેલા સ્ટુડન્ટ્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા (SFI) UKના એક કાર્યક્રમમાં સ્વીડિશ પર્યાવરણ કાર્યકર ગ્રેટા થનબર્ગે CJPના નેતૃત્વ હેઠળ ચાલેલા આંદોલનને ખુલ્લું સમર્થન આપ્યું. કાર્યક્રમ દરમિયાન ગ્રેટાએ ભારતીય વિદ્યાર્થી આંદોલનને લોકશાહી અને ન્યાય માટેની વૈશ્વિક લડાઈનો ભાગ ગણાવ્યો અને…

· 5 min read