Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 25°C

oneindianews

8,882 stories

અમદાવાદના બોપલ-ઘુમા વિસ્તારમાં દીપડાની એન્ટ્રી, CCTVમાં હિલચાલ કેદ થતાં રહીશોમાં ફફડાટ

અમદાવાદના બોપલ-ઘુમા જેવા પોશ રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાતા સ્થાનિક રહીશોમાં ભારે ભય અને દહેશતનો માહોલ સર્જાયો છે. ઘુમા VIP રોડ પર આવેલી શરણદીપ સોસાયટી નજીક દીપડાની હિલચાલ CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ વનવિભાગની…

· 3 min read

વાસદ રેલવે સ્ટેશનથી 4.5 વર્ષની બાળકીના અપહરણ અને હત્યા કેસનો મુખ્ય આરોપી સુરેશ પરમાર પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર

આણંદ જિલ્લાના વાસદ રેલવે સ્ટેશન પરથી સાડા ચાર વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી તેની નૃશંસ હત્યા કરનાર મુખ્ય આરોપી સુરેશ પરમાર પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. આરોપીને તપાસ માટે આણંદ લાવવામાં આવી રહ્યો હતો ત્યારે તેણે પોલીસ ટીમ પર…

· 3 min read

સુરતના વરાછા ફ્લાયઓવર પર ભયાનક અકસ્માત: ટ્રક પાછળ બાઈક ઘૂસતા યુવકનું ઘટનાસ્થળે મોત

શહેરના વરાછા વિસ્તારમાં આવેલા ફ્લાયઓવર બ્રિજ પર આજે સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાતા એક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ…

· 2 min read

ધોળામાં સંત ધનાબાપાની પુણ્યતિથિની આસ્થા અને ઉમંગ સાથે થઈ ઉજવણી

ધોળામાં સંત ધનાબાપાની પુણ્યતિથિની આસ્થા અને ઉમંગ સાથે ઉજવણી થઈ છે. અહીંયા પૂજન, ધ્વજારોહણ અને પ્રસાદ સાથે રક્તદાન શિબિર આયોજન થયેલ. ગોહિલવાડના ઐતિહાસિક સ્થાન ધોળામાં સંત ધનાબાપાની ૧૮૧મી પુણ્યતિથિ ઉજવાઈ ગઈ, જેમાં મહંત બાબુરામ ભગતનાં આયોજન સાથે સંતો, મહંતો અને…

· 1 min read

અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ, 8 લોકોનાં મોતની આશંકા; બચાવ કામગીરી શરૂ

અમદાવાદના ગત્રાડ રોડ પર આવેલા મહેમુદપુરા વિસ્તારમાં શનિવારે બપોરે ફટાકડા બનાવતી એક ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળ્યાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે બપોરે આશરે 3:30 વાગ્યે ફેક્ટરીમાં અચાનક આગ લાગી હતી. ફેક્ટરીની અંદર ફટાકડા અને અન્ય જ્વલનશીલ સામગ્રીનો…

· 9 min read

સુરતમાં BNIના 10મા બિઝનેસ કોન્ક્લેવનો ભવ્ય પ્રારંભ, હર્ષ સંઘવીએ કહ્યું—ગુજરાત બનશે સેમિકન્ડક્ટર અને ડેટા સેન્ટરનું હબ

સુરતના સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે BNI ગ્રેટર સુરતના 10મા બિઝનેસ કોન્ક્લેવનો શનિવાર, 18 જુલાઈ 2026ના રોજ ભવ્ય પ્રારંભ થયો હતો. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે બે દિવસીય બિઝનેસ કોન્ક્લેવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 18…

· 13 min read

અભિષેક બેનર્જીની કથિત ગેરકાયદેસર ઓફિસ પર બુલડોઝર એક્શન, 5 માળની ઈમારત ધરાશાયી

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને ડાયમંડ હાર્બરના લોકસભા સાંસદ અભિષેક બેનર્જી સાથે જોડાયેલી અમતાલા સ્થિત ઓફિસ પર શનિવાર, 18 જુલાઈ 2026ના રોજ વહીવટી તંત્ર દ્વારા બુલડોઝર કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. દક્ષિણ 24 પરગણા જિલ્લામાં આવેલી પાંચ માળની…

· 8 min read

પ્રદર્શન વચ્ચે અભિજિત દીપકેની ફજેતી, મહિલાએ ફેંકી શાહી, થપ્પડ મારવાનો પ્રયાસ, જંતર-મંતર પર ફરી મોટો હોબાળો

દિલ્હીના જંતર-મંતર પર શિક્ષણ વ્યવસ્થામાં સુધારા અને પરીક્ષાના પેપર લીક મુદ્દે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન શનિવારે મોટો હોબાળો થયો હતો. ‘કોકરોચ જનતા પાર્ટી’ એટલે કે CJPના સ્થાપક અભિજિત દીપકે પર એક મહિલાએ કથિત રીતે શાહી ફેંકી હતી. આ ઘટના…

· 7 min read

વિક્રમ-1ની ઐતિહાસિક સફળતા બાદ PM મોદીએ સ્કાયરૂટ ટીમને કર્યો ફોન, કહ્યું- દેશના યુવાનો માટે પ્રેરણારૂપ સિદ્ધિ

ભારતે શનિવાર, 18 જુલાઈ 2026ના રોજ ખાનગી અવકાશ ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. હૈદરાબાદ સ્થિત સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા વિકસાવવામાં આવેલું દેશનું પ્રથમ ખાનગી ઓર્બિટલ-ક્લાસ રૉકેટ ‘વિક્રમ-1’ સફળતાપૂર્વક અંતરીક્ષમાં પહોંચ્યું અને પોતાના પેલોડ્સને આશરે 450 કિલોમીટરની ઊંચાઈ ધરાવતી લો-અર્થ…

· 11 min read

ગુજરાતનો દબદબો : ‘ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સ 2026’માં મેળવ્યું ટોચનું સ્થાન

દેશનો કોઈ મોટો ઉદ્યોગપતિ જ્યારે ₹500 કરોડ, ₹5,000 કરોડ કે તેનાથી પણ મોટા રોકાણનો નિર્ણય લે છે ત્યારે તેની સામેનો સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન માત્ર સસ્તી જમીન, કરમાં છૂટ કે સબસિડીનો હોતો નથી. કોઈપણ રોકાણકાર માટે સૌથી પહેલાં એ જાણવું જરૂરી…

· 18 min read