click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ધોળામાં સંત ધનાબાપાની પુણ્યતિથિની આસ્થા અને ઉમંગ સાથે થઈ ઉજવણી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > ધોળામાં સંત ધનાબાપાની પુણ્યતિથિની આસ્થા અને ઉમંગ સાથે થઈ ઉજવણી
BhavnagarGujarat

ધોળામાં સંત ધનાબાપાની પુણ્યતિથિની આસ્થા અને ઉમંગ સાથે થઈ ઉજવણી

પૂજન, ધ્વજારોહણ અને પ્રસાદ સાથે યોજાયેલ રક્તદાન શિબિર

Last updated: 2026/07/18 at 5:56 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

ધોળામાં સંત ધનાબાપાની પુણ્યતિથિની આસ્થા અને ઉમંગ સાથે ઉજવણી થઈ છે. અહીંયા પૂજન, ધ્વજારોહણ અને પ્રસાદ સાથે રક્તદાન શિબિર આયોજન થયેલ.

ગોહિલવાડના ઐતિહાસિક સ્થાન ધોળામાં સંત ધનાબાપાની ૧૮૧મી પુણ્યતિથિ ઉજવાઈ ગઈ, જેમાં મહંત બાબુરામ ભગતનાં આયોજન સાથે સંતો, મહંતો અને અગ્રણીઓ જોડાયાં હતાં.

અષાઢ સુદ પાંચમ એટલે સંત ધનાબાપાની ૧૮૧મી પુણ્યતિથિની આસ્થા અને ઉમંગ સાથે ઉજવણી છે. અહીંયા જગ્યાનાં પુનિતભાઈ ઘામેલિયાના સંકલન સાથે દાતાઓ, અગ્રણીઓ અને સેવકો દ્વારા પૂજન, ધ્વજારોહણ અને પ્રસાદ સાથે રક્તદાન શિબિર આયોજન થયેલ.

પ્રારંભે દેવરાજભાઈ પટેલના ઘરેથી ધ્વજા રોહણ પ્રસંગે શોભાયાત્રા યોજાયેલ.

આ પ્રસંગે બટુક ભોજનના દાતા પ્રવિણભાઈ ખૂંટ રહ્યાં અને ગામ ધુમાડો બંધ રાખી સ્વર્ગસ્થ ભવાનભાઈ લાલજીભાઈ માવાણી પરિવાર દ્વારા ભોજન પ્રસાદ લાભ મળ્યો.

ધનાબાપા સેવા સંસ્થાન પ્રમુખ ડાયાભાઈ કાકડિયા અને કાર્યકર્તાઓ તથા ગામ સમસ્ત સેવક પરિવાર દ્વારા પુણ્યતિથિની આસ્થા અને ઉમંગ સાથે ઉજવણી થઈ. અહીંયા ધોળા ઉપરાંત પંથકમાંથી પણ ભાવિકો જોડાયાં હતાં.

 

મૂકેશ પંડિત (ભાવનગર)

You Might Also Like

TMC સાંસદ કલ્યાણ બેનર્જી લોકસભામાંથી સસ્પેન્ડ, મહિલા સાંસદો સાથે કથિત ગેરવર્તણૂકનો આરોપ

સુરત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : પલસાણામાં 6 ઇંચ વરસાદ, અનેક વિસ્તારોમાં જળબંબાકાર

જંતર-મંતર પર CJPના પ્રદર્શનમાં ગુજરાત AAPના નેતાઓની હાજરી, મીડિયા સામે કહ્યું– “અમે બિઝનેસમેન છીએ”

NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસ સામે ભાજપનો આક્રમક વિરોધ, અમદાવાદમાં કાર્યકરોનું શક્તિપ્રદર્શન

‘પેપર લીકથી હું નિરાશ થયો હતો, પણ હું શા માટે વિરોધ કરું?’, ધર્મેન્દ્ર પ્રધાનને મળ્યા બાદ NEET ટોપર પાનશુલે કહ્યું

TAGGED: @india, Ashadh Sud Pancham, Batuk Bhojan Dhola, Bhavnagar district news, Blood Donation Camp Dhola, Breaking news, CM Gujarat, Devotional Event Gujarat, Dhanabapa 181st Punyatithi, Dhanabapa Seva Sansthan, Dhola Religious Event, Dhola Sant Dhanabapa, Dhola Shobhayatra, Dhola Village News, Dhwajarohan Dhola, Gohilwad Historic Place, gujarat, Gujarat religious news, gujarati news, india news, latest news, localnewsingujarat, Mahant Baburam Bhagat, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, Prasad Distribution Dhola, Punitbhai Ghamelia, Sant Dhanabapa Jayanti, Sant Dhanabapa Punyatithi, Sant Samagam Gujarat, top news channel, topnews, topnewschannel, topnewschannelinindia, અષાઢ સુદ પાંચમ ઉજવણી, ગુજરાત ધાર્મિક સમાચાર, ગોહિલવાડ, ડાયાભાઈ કાકડિયા, દેવરાજભાઈ પટેલ, ધોળા, ધોળા ધાર્મિક કાર્યક્રમ, પુનિતભાઈ ઘામેલિયા, બટુક ભોજન ધોળા, ભારત, ભોજન પ્રસાદ કાર્યક્રમ, મહંત બાબુરામ ભગત, સંત ધનાબાપાની પુણ્યતિથિ, સંતો મહંતોની ઉપસ્થિતિ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 18, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ, 8 લોકોનાં મોતની આશંકા; બચાવ કામગીરી શરૂ
Next Article અમદાવાદ ફટાકડા ફેક્ટરી વિસ્ફોટમાં 8નાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, મૃતકોના પરિવારને ₹2 લાખની સહાયની જાહેરાત

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

TMC સાંસદ કલ્યાણ બેનર્જી લોકસભામાંથી સસ્પેન્ડ, મહિલા સાંસદો સાથે કથિત ગેરવર્તણૂકનો આરોપ
Gujarat જુલાઇ 22, 2026
સુરત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : પલસાણામાં 6 ઇંચ વરસાદ, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Gujarat Surat જુલાઇ 22, 2026
જંતર-મંતર પર CJPના પ્રદર્શનમાં ગુજરાત AAPના નેતાઓની હાજરી, મીડિયા સામે કહ્યું– “અમે બિઝનેસમેન છીએ”
Gujarat જુલાઇ 22, 2026
NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસ સામે ભાજપનો આક્રમક વિરોધ, અમદાવાદમાં કાર્યકરોનું શક્તિપ્રદર્શન
Ahmedabad Gujarat જુલાઇ 22, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?