મહેમદાવાદમાં શ્રી પંચમુખી હનુમાનજી મંદિરે શિવબાબા તથા માતા જગદંબાની પ્રતિષ્ઠાના મહોત્સવ નિમિત્તે યોજાયેલી ભવ્ય શોભાયાત્રા
મહેમદાવાદ શહેરની મધ્યમાં આવેલા ભવ્ય શ્રી પંચમુખી હનુમાનજી મંદિર ખાતે શિવબાબા તથા જગતજનની જગદંબાની દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મંદિ?...
કપડવંજ એપીએમસી ખાતેથી મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકની ખરીદી કરી શકાશે
વર્ષ ૨૦૨૪-૨૫ માં પ્રાઈઝ સપોર્ટ સ્કીમ (PSS) અંતર્ગત મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી અંગે જિલ્લા કક્ષાની મોનિટરીંગ બેઠક કલેકટર કચેરી, નડિયાદ ખાતે જિલ્લા વિકાસ અધિકારી એસ. ડી.વસાવાન?...
દુનિયાભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડંકો વાગ્યો, વધુ બે દેશો સર્વોચ્ય પુરસ્કારથી સન્માનિત કરશે
દુનિયામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડંકો વાગી રહ્યો છે. ગયાના અને બાર્બાડોસે વડાપ્રધાન મોદીને સર્વોચ્ચ સન્માન આપવાની જાહેરાત કરી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ આફ્રિકાન?...
ફરી શરુ થશે કૈલાશ માનસરોવર યાત્રા! ભારત સાથે નવેસરથી સંબંધો સુધારવા ચીન તૈયાર
ભારત અને ચીન વચ્ચે સંબંધોને સુધારવા માટે એક મહત્વપૂર્ણ કટોકટી બાદ પ્રગતિ જોવા મળી છે, જેનું પ્રતિબિંબ G20 સમિટ દરમિયાન રિયો ડી જાનેરોમાં વિદેશ મંત્રીઓ એસ. જયશંકર અને વાંગ યી વચ્ચે થયેલી બેઠકમ?...
બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમના ભંગ બદલ એક લાખ રૂપિયા સુધીનો દંડ અને ૨ વર્ષની સખત કેદની સજાની જોગવાઇ
૧૮ વર્ષથી નીચેની યુવતી અને ૨૧ વર્ષથી નીચેના યુવકના લગ્ન કરાવવા, કરવા કે લગ્ન કરવામાં મદદગારી કરવી એ બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ - ૨૦૦૬ મુજબ ફોજદારી ગુનો બને છે. આવા લગ્ન કરાવવામાં આવે તો વર-કન્...
આજે ચાર રાજ્યોની 15 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી, ઝારખંડમાં બીજા તબક્કા મતદાન
આજે ઉત્તર પ્રદેશ, પંજાબ, કેરળ અને ઉત્તરાખંડની 15 વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી થવાની છે. આ ઉપરાંત ઝારખંડમાં બીજા તબક્કા હેઠળ 38 વિધાનસભા બેઠકો અને મહારાષ્ટ્રમાં તમામ વિધાનસભા બેઠકો પર મતદાન ...
મોરારિબાપુનાં હસ્તે ‘શબદની નાવ મૌનના ઘાટે’ પ્રકાશન લોકાર્પણ થયું
ચિત્રકૂટધામ તલગાજરડામાં મોરારિબાપુનાં હસ્તે 'શબદની નાવ મૌનના ઘાટે' પ્રકાશન લોકાર્પણ થયું છે. દિનુ ચુડાસમા દ્વારા સંપાદિત લલિત નિબંધ પ્રકાશનનો ઉપક્રમ યોજાઈ ગયો. લેખન પ્રવૃત્તિ સાથે પ્રવૃ...
આસામ સરકારનો મહત્વનો નિર્ણય, કરીમગંજનું નામ બદલીને શ્રીરામભૂમિ કર્યુ
આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ શર્માએ રાજ્યના કરીમગંજ જિલ્લાનું નામ બદલીને શ્રીરામભૂમિ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય મંગળવારે યોજાયેલી આસામ કેબિનેટની મીટિંગમાં લેવામાં આવ્યો ...
ગેરરીતિઓ અટકાવવા RBIની બૅંકોને સલાહ, બેલેન્સ શીટમાં પણ પારદર્શકતા રાખવા અપીલ
રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે સોમવારે બૅંકોના બોર્ડ ઑફ ડિરેક્ટર્સને ફરી એકવાર ગેરરીતિઓ અટકાવવા અને બેલેન્સ શીટની પારદર્શકતા જાળવવા આંતરિક શિસ્તપાલનની માર્ગદર્શિકાને ?...
ISRO ની વધુ એક સફળતા, એલોન મસ્કના રૉકેટ દ્વારા સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યો, ઈન્ટરનેટની સુવિધામાં વધારો થશે
એલોન મસ્કની સ્પેસએક્સ રૉકેટે ISROના GSAT 20 સેટેલાઈટ લોન્ચ કર્યો છે. જેનો હેતું દૂરના વિસ્તારોમાં ડેટા અથવા ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડવાનો છે. સ્પેસ ઈન્ડિયા લિમિટેડ દ્વારા આ લોન્ચિંગની સમગ્ર જાણકાર...