કપડવંજ પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં દારૂનો નાશ કરવામાં આવ્યો
કપડવંજના ડુંગરા વિસ્તારમાં દારૂનો નાશ કરવામાં આવ્યો આતરસુંબા, કઠલાલ, કપડવંજ, ટાઉન કપડવંજ રૂલર,પોલીસ સ્ટેશનમાં પકડાયેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો 1 કરોડ 40 લાખનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો કપડવંજ ડીવાયએસપી, કઠલાલ પી.આઈ, કપડવંજ ટાઉન - રૂલર, પી.આઈ, આંતરસુંબા પીએસઆઇની ઉપસ્થિતમાં…










