Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 35°C

કપડવંજ પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં દારૂનો નાશ કરવામાં આવ્યો

કપડવંજ પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં દારૂનો નાશ કરવામાં આવ્યો

કપડવંજના ડુંગરા વિસ્તારમાં દારૂનો નાશ કરવામાં આવ્યો

આતરસુંબા, કઠલાલ, કપડવંજ, ટાઉન કપડવંજ રૂલર,પોલીસ સ્ટેશનમાં પકડાયેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો

1 કરોડ 40 લાખનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો

કપડવંજ ડીવાયએસપી, કઠલાલ પી.આઈ, કપડવંજ ટાઉન – રૂલર, પી.આઈ, આંતરસુંબા પીએસઆઇની ઉપસ્થિતમાં દારૂનો નાશ કરાયો.

 

 

રિપોર્ટર- સુરેશ પારેખ(કપડવંજ )

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.