Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 31°C

oneindianews

8,888 stories

તુલસી પૂજા કરતી વખતે ન કરતાં આ 6 ભૂલ, નહીં તો વધશે તમારી મુશ્કેલી!

સનાતન ધર્મમાં તુલસીના છોડને દિવ્ય અને પવિત્ર માનવામાં આવે છે. તે માત્ર આસ્થાનો પ્રતીક જ નહીં પણ આચારશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં પણ વિશેષ મહત્વ ધરાવે છે. તુલસીના છોડ સાથે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનો સંબંધ છે, જેના કારણે તેને ધાર્મિક જીવનમાં…

· 5 min read

ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU)ના વિદ્યાર્થીઓ દ્વારા થરાદ તાલુકામાં આરબિટ્રેશન પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત કાનૂની શિબિરોનું આયોજન કરાયું….

ગાંધીનગર: ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU), ગાંધીનગરના LLBના છેલ્લાં વરસના વિદ્યાર્થીઓ આર્શ સોની, ભાશિત ભટ્ટ અને આરુશ દ્વારા સ્ટાર્ટઅપ પોલિસી અંતર્ગત "સોટેસ" કંપનીનું નિમૉણ કરવામાં આવ્યું હતું જેમાં આરબિટ્રેશન એક્ટ 1996નું ગ્રામ્ય કક્ષાએ અમલ થાય તે અંતર્ગત થરાદ તાલુકાના વિવિધ…

· 2 min read

કર્ણાટકના હોસાપેટ પોલીસ સ્ટેશનના ચીંટીગ/છેતરપીડીંના ગુનામાં નાસતા ફરતા આરોપી મહિલાને ઝડપતી LCB ખેડા-નડીયાદ

પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા નાઓએ જીલ્લામાં મિલ્કત/શરીર સબંધી ગુનાઓ અટકાવવા આપેલ ડ્રાઇવ અન્વયે આવા ગુનાઓમા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હતી જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર. વેકરીયા એલ.સી.બી.ખેડા-નડીયાદ નાઓના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ એસ.જી.પટેલ તથા પો.સ.ઇ…

· 2 min read

નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ગર્ભાશયના મુખના કેન્સરની તપાસ માટે સ્ટાફ નર્સ માટે થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ યોજાઈ

ગર્ભાશયના મુખનું કેન્સર એ વૈશ્વિક સ્તરે મહિલાઓ માટે એક મહત્વપૂર્ણ આરોગ્ય સમસ્યા છે. આ ગંભીર સમસ્યા નો સામનો કરવા માટે ટ્રેસ્ના ફાઉન્ડેશન અને કેપેડ ટીમ દ્રારા ખેડા જિલ્લા ને સર્વિકલ કેન્સર મુક્ત બનાવવાનું અભિયાન શરૂ કર્યું છે. ખેડા જિલ્લાના ચાર…

· 2 min read

નડિયાદ : શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ દ્વારા નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનની વિઝીટ કરવામાં આવી

યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિને અજવાળે, મહંત પ. પૂ. શ્રી રામદાસજી મહારાજની આજ્ઞાથી શ્રી સંતરામ સમાધિસ્થાન નડિયાદ સંચાલિત શ્રી સંતરામ કેળવણી મંડળ હેઠળ કાર્યરત શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ નડિયાદ ખાતે નર્સરી, જુનિયર કેજી અને સિનિયર કેજી ના…

· 1 min read

અંબાજી વહીવટદાર કૌશિક મોદીના અધ્યક્ષસ્થાને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિની બેઠક યોજાઈ આગામી ૧૩ જાન્યુઆરીના રોજ અંબાજી ખાતે પોષી પુનમ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે

શક્તિપીઠ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર છે. પોષ સુદ પુનમ એટલે કે આદ્યશક્તિ માં જગદંબાના પ્રાગટ્ય દિન તરીકે ઉજવાય છે. માતાજીના પ્રાગટ્ય દિન નિમિત્તે દર વર્ષે બહોળી સંખ્યામાં યાત્રાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવે છે. આગામી પોષી પુનમ મહોત્સવની અગત્યની…

· 2 min read

બનાસકાંઠાના વડગામ તાલુકાના કોદરામ ગામનો ખેલાડી વિશ્વ એબિલિટી સ્પોર્ટ યુથ ગેમ્સ ૨૦૨૪ માં ઝળક્યો ગોળા અને ચક્ર ફેક રમતમાં બે બ્રોન્ઝ મેડલ મેળવીને જિલ્લાનું ગૌરવ વધાર્યું

તાજેતરમાં ૧ થી ૭ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ થાઇલેન્ડના નાખોન ખાતે વિશ્વ એબિલિટી સ્પોર્ટ યુથ ગેમ્સ ૨૦૨૪નું આયોજન કરાયું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના કોદરામ ગામના ખેલાડી ઠાકોર સિદ્ધરાજજી પ્રવીણજીએ બે અલગ અલગ રમતમાં મેડલ મેળવ્યા હતા. આ ખેલાડીએ ગોળા…

· 2 min read

બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા છાપી સ્થિત આલીયા મિલ્ક પ્રોડક્ટ પેઢી ખાતે પનીર લુઝ,પામોલિન તેલ અને એસિટિક એસિડનો જથ્થો સીઝ કર્યો …

બનાસકાંઠા જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુર દ્વારા વડગામ તાલુકાના છાપી જી.આઇ.ડી.સી. સ્થિત આલીયા મિલ્ક પ્રોડક્ટ પેઢી ખાતે સંયુક્ત રેડ કરવામાં આવી હતી. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસરો દ્વારા કરાયેલ સંયુકત રેડમાં તપાસ દરમિયાન ઉત્પાદક પેઢીના માલિક…

· 2 min read

સુપ્રીમ કોર્ટે છુટાછેડાના કેસમાં ભરણપોષણ નક્કી કરવા 8 મુદ્દાની ગાઈડલાઈન જાહેર કરી

મૂળ ઉત્તર પ્રદેશના અને બેંગ્લુરુમાં નોકરી કરતા 34 વર્ષના એઆઈ એન્જિનિયર અતુલ સુભાષે પત્નીના ત્રાસથી આત્મહત્યા કરી લીધી હતી. પોતાની વિતક કથા જણાવવા માટે તેણે 40 પાનાની સ્યુસાઇડ નોટ લખી હતી અને એક લાંબો વીડિયો પણ બનાવ્યો હતો, જેમાં તેણે…

· 3 min read

વન નેશન વન ઇલેક્શન’ બિલને મોદી કેબિનેટની મંજૂરી, આગામી સપ્તાહે સંસદમાં રજૂ કરાય તેવી શક્યતા

મોદી સરકારે ગુરુવારે (12 ડિસેમ્બર 2024) કેબિનેટની બેઠકમાં વન નેશન વન ઇલેક્શન બિલને મંજૂરી આપી દીધી છે. દેશમાં હજુ અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ સમયે ચૂંટણી બને છે. આ બિલ કાયદો બની ગયા બાદ દેશમાં એક સાથે ચૂંટણી કરવાની તૈયારી છે. સૌથી…

· 5 min read