Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 31°C

oneindianews

8,888 stories

ટેન્ટ સિટી, IRCTC પેકેજ, QR કોડ દ્વારા ટ્રેનની મુસાફરી, આ વખતે મહાકુંભમાં પહોંચનારા લોકોને મળશે ઘણી નવી સુવિધાઓ

મહાકુંભ 2025 (Prayagraj Mahakumbh 2025) 13 જાન્યુઆરીથી શરૂ થશે. 26મી ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થશે. પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રેલવેએ પણ મહાકુંભને શ્રદ્ધાળુઓ માટે સુલભ બનાવવાની વ્યવસ્થા કરી છે. પ્રયાગરાજમાં લગભગ 50 દિવસ સુધી મહાકુંભ ચાલશે. મહાકુંભને વિશ્વનો…

· 6 min read

વિશ્વ સંમેલનમાં મારે મોઢું છુપાવવું પડે છે: નીતિન ગડકરીએ સડક દુર્ઘટના મુદ્દે સંસદમાં આપ્યો જવાબ

કેન્દ્રીય માર્ગ-પરિહન મંત્રી નીતિન ગડકરીએ ગુરૂવારે લોકસભામાં કહ્યું કે, માર્ગ અકસ્માતને લઈને ભારતનો રેકોર્ડ એટલો ખરાબ છે કે, મારે વિશ્વ સંમેલનોમાં મોઢું સંતાડવું પડે છે. સંસદમાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોનો જવાબ આપતાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, મારા મંત્રાલયના તમામ પ્રયાસો…

· 3 min read

ગુજરાતમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટેના કમિશનરની કચેરીને રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મૂર્મૂના હસ્તે સર્વશ્રેષ્ઠ રાજ્ય દિવ્યાંગજન આયુક્ત વર્ષ 2024 એવોર્ડ એનાયત

ગુજરાતને વર્ષ 2024માં દિવ્યાંગજન અધિકાર અધિનિયમના ઉત્તમ અમલીકરણ માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂના હસ્તે સર્વશ્રેષ્ઠ રાજ્ય એવોર્ડ એનાયત થયો છે. આ સિદ્ધિ ગુજરાતના દિવ્યાંગજનો માટેની પ્રગતિશીલ નીતિઓ અને યોજનાઓના મજબૂત અમલનું પ્રતિબિંબ છે. ગુજરાત: દિવ્યાંગજનો અધિકારોના અમલીકરણ માટે શ્રેષ્ઠ રાજ્ય તરીકે…

· 4 min read

‘જે NRC માટે એપ્લાય નહીં કરે, તેઓના આધાર કાર્ડ…’, હવેથી આ રાજ્યમાં ફરજિયાતપણે આ નિયમ લાગુ

આસામ સરકારે NRC માટે અરજી ફરજિયાત કરી છે. NRC અરજી વિના આધાર કાર્ડ જારી કરવામાં આવશે નહીં. બાંગ્લાદેશથી થતી ઘૂસણખોરીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ કડક પગલું ભર્યું છે અને એપ્લિકેશન વેરિફિકેશનની પ્રક્રિયાને મજબૂત બનાવવામાં આવી છે. મુખ્ય પાસાઓ: NRC…

· 5 min read

પ્લેનના મુસાફરો માટે સારા સમાચાર, અમદાવાદથી દેશના 4 મોટા શહેર માટે મળશે સીધી ફ્લાઇટ

અમદાવાદ ઍરપૉર્ટથી હવે કેરળના કોચીન, ત્રિવેન્દ્રમ, કોલકાતા અને આસામના ગુવાહાટી જવા માટે સીધી ફ્લાઇટ મળી જશે. વાસ્તવમાં ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા સીધી ફ્લાઇટ શરુ કરી દેવામાં આવી છે. આ ચાર શહેરો માટે વિમાન સેવા શરુ થતાં ટુરિઝમ અને વેપારમાં સીધો ફાયદો…

· 3 min read

મોદી સરકાર દ્વારા આ વર્ષે શરૂ કરવામાં આવેલી 5 મુખ્ય યોજનાઓ, જાણી લો ફાયદામાં રહેશો

મોદી સરકારે 2024 માં સમાજના તમામ વર્ગો માટે સમર્થ અને વ્યાપક વિકાસને આગળ વધારવા માટે અનેક મહત્વની યોજનાઓ શરૂ કરી છે. ખાસ કરીને આદિવાસી સમુદાયોની પ્રગતિ અને કલ્યાણ માટે ખાસ પ્રયત્નો કરવામાં આવ્યા છે. પ્રધાન મંત્રી આદિવાસી ઉન્નત ગ્રામ અભિયાન…

· 7 min read

દિલ્હીમાં ઈન્ડિયન મેરિટાઈમ હેરિટેજ કોન્કલેવ-2024ના ઉદઘાટન સત્રમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં આયોજિત ઈન્ડિયન મેરિટાઈમ હેરિટેજ કોન્કલેવ-2024માં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપેલ પોર્ટ-લેડ ઈકોનોમીના મંત્રને ગુજરાતે સફળતાપૂર્વક પોર્ટ-લેડ ડેવલપમેન્ટ મોડલ દ્વારા અમલમાં મૂક્યો છે. ગુજરાત આજે દેશમાં સૌથી વધુ 38% કાર્ગો હેન્ડલિંગ કરવા માટે…

· 2 min read

ભારતનો ‘વિકાસ-રથ’ અટકશે, એશિયન ડેવલપમેન્ટ બેંક વ્યક્ત કર્યો ચોંકાવનારો અંદાજ

એશિયન ડેલવપમેન્ટ બેંકે (Asian Development Bank) ભારતનો જીડીપી (GDP) 7 ટકાથી ઘટીને 6.5 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત બેંકે નાણાકીય વર્ષ 2025-26 માટે ભારતના વૃદ્ધિ દરનો અંદાજ 7.2 ટકાથી ઘટાડીને 7 ટકા કરી દીધો છે. એશિયન વિકાસ પરિદ્રશ્ય…

· 1 min read

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યો કપૂર પરિવાર, Raj Kapoor Film Festival માટે આપ્યું આમંત્રણ

14 ડિસેમ્બર 2024 ના રોજ રાજ કપૂરની 100 મી જન્મજયંતિ છે. આ અવસર પર કપૂર પરિવાર દ્વારા ખાસ એક ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં રાજ કપૂરની 10 ફિલ્મો બતાવવામાં આવશે. જેમાં આગ, બરસાત, શ્રી420, જાગતે રહો અને…

· 2 min read

ડીજીવીસીએલ વ્યારા-બારડોલી વિભાગીય કચેરીના સયુંક્ત ઉપક્રમે ‘વીજ સલામતી’ સેમીનાર યોજાયો

દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. વ્યારા વિભાગીય કચેરી તથા બારડોલી વિભાગીય કચેરી દ્વારા આયોજિત સલામતી કાર્યક્રમના ભાગરૂપે વ્યારા-બારડોલી વિભાગીય કચેરી દ્વારા જિલ્લા સેવા સદનના ઓડીટોરિયમ વ્યારા ખાતે બે દિવસીય 'સલામતી તાલીમ'નો ઉદ્ઘાટન સમારોહ તાપી જિલ્લા કલેકટર ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને કરવામાં…

· 2 min read