UPIનું પ્રચલિત ફીચર ટૂંક સમયમાં કરાશે દૂર, ડિજિટલ ફ્રોડના વધતાં કેસોના કારણે લીધો નિર્ણય
ઓનલાઇન પેમેન્ટમાં અત્યંત પ્રચલિત યુપીઆઇ ટૂંક સમયમાં કલેક્ટ પેમેન્ટ સર્વિસ બંધ કરવા જઈ રહ્યું છે. નેશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાએ યુપીઆઇ મારફત પેમેન્ટ રિકવેસ્ટ મારફત થતાં ફ્રોડને ?...
આજથી H-1B વિઝામાં મોટો ફેરફાર, જાણી લો ભારતીયો પર શું થશે અસર…
ભારતમાંથી મોટી સંખ્યામાં લોકો અમેરિકામાં H-1B વિઝા પર કામ કરે છે. આ લોકો માટે મોટા સમાચાર છે. આજથી તેમાં મોટો ફેરફાર થયો છે. ફોરેને લેબર એક્સેસ ગેટવે (FLAG) પોર્ટલ અમેરિકન કંપનીઓને યોગ્ય કર્મચારીઓ?...
ભાવનગરમાં સાંઈબાબાનું ભવ્ય મંદિર, જ્યાં દ્વાદશ જ્યોતિર્લિંગ સાથે શનિદેવના થાય છે દર્શન
ભાવનગર શહેરની મધ્યમાં 44 વર્ષ પહેલા સાંઈબાબાનું મંદિર બનાવવામાં આવ્યું હતું. જે આજે ધાર્મિકતાની સાથે સામાજિક સેવાના ક્ષેત્રે પણ આગવું નામ ધરાવે છે. મંદિર પરિસરમાં સાંઈબાબા ના મંદિરની સાથે ?...
રેલવેમાં વૃદ્ધ, સગર્ભા અને વિકલાંગોને લોઅર બર્થમાં પ્રાધાન્ય અપાશે, લોકસભામાં કેન્દ્રની જાહેરાત
ભારતીય રેલ્વેએ વરિષ્ઠ નાગરિકો, 45 વર્ષ કે તેથી વધુ ઉંમરની મહિલાઓ, સગર્ભા મહિલાઓ અને વિકલાંગ મુસાફરો માટે લોઅર બર્થ પ્રદાન કરવાની યોજના અમલમાં મૂકી છે. બુકિંગ દરમિયાન કોઈ ચોક્કસ પસંદગી સૂચવવા...
‘6 મહિનામાં પેટ્રોલ ગાડીઓ જેટલી કિંમતે વેચાશે ઈલેક્ટ્રિક વ્હિકલ…’ નીતિન ગડકરીની મોટી જાહેરાત
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક મોટી જાહેરાત કરતા કહ્યું કે આગામી 6 મહિનામાં દેશભરમાં ઇલેક્ટ્રિક વાહનો (EVs) ના ભાવ પેટ્રોલ વાહનો જેટલા જ થઈ જશે. નીતિન ગડકરીએ 32મા કન્...
આજનું શેર માર્કેટ ફૂલ રેસમાં, ખુલતાની સાથે જ સેન્સેક્સ-નિફ્ટીએ લગાવી છલાંગ, આ 10 શેર બન્યાં રોકેટ
ગુરુવારે સતત ચોથા કારોબારી દિવસે શેરબજારમાં વધારો જોવા મળ્યો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ ખુલતાની સાથે જ 400 થી વધુ પોઈન્ટનો ઉછાળો આવ્યો અને 75,900 ને પાર કરી ગયો. નેશનલ સ્ટોક એક્?...
નર્મદા પરિક્રમા પૂર્વે નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.કે. ઉંધાડની અધ્યક્ષતામાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પ્રતિનિધિ અને જિલ્લાના મહત્વના અમલીકરણ અધિકારીઓની પરિક્રમા સંદર્ભે બેઠક યોજાઈ
નર્મદા જિલ્લામાં દર વર્ષે એક મહિનો યોજાતી નર્મદા ઉત્તરવાહિની પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભાવિકભક્તો શ્રદ્ધાળુઓ ૧૪ કિ.મી.ની પગપાળા પરિક્રમા કરે છે. દર વર્ષે તેમાં શ્રદ્ધાળુઓની સંખ્યામા?...
એન્વાયર્મેન્ટલ મેનેજમેન્ટ ક્ષેત્રે ISO 14001 સર્ટિફિકેશન મેળવતું ગિફ્ટ સિટી
ભારતની પહેલી ઓપરેશનલ સ્માર્ટ સિટી અને પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર (આઇએફએસસી) એવી ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટીને (ગિફ્ટ સિટી) તેની એન્વાયર્મેન્ટલ મેનેજમેન્ટ સિસ્?...
ટેરિફ અને પ્રતિબંધ હવે એક પ્રકારના હથિયાર બની ગયા છે…. જયશંકરનું નિવેદન ચર્ચામાં
વિદેશ મંત્રી એસ જયશંકરે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં વધતા ટેરિફ અને પ્રતિબંધોનો હથિયાર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે, તે અંગે મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે, હવે આ માત્ર આર્થિક ઉપાય નથી ?...
કેવાયસી મુદ્દે ખાતેદારોને અગવડતા ટાળવા રિઝર્વ બેન્કના ગવર્નરની સૂચના
નો યોર કલાયન્ટ (કેવાયસી) દસ્તાવેજોની માગણી સાથે ખાતેદારોને બેન્કોમાં વારંવાર ધક્કા નહીં ખવડાવવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ગવર્નર સંજય મલ્હોત્રાએ બેન્કોને સૂચના આપી છે. આરબીઆઈ ઓમ?...