Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 29°C

oneindianews

8,882 stories

ભોજશાળા વિવાદમાં સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, હાઈકોર્ટના ચુકાદા પર રોક નહીં

મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં આવેલા ઐતિહાસિક અને ધાર્મિક રીતે સંવેદનશીલ ભોજશાળા–કમાલ મૌલા સંકુલ વિવાદમાં સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ અંતરિમ વ્યવસ્થા કરી છે. સર્વોચ્ચ અદાલતે મધ્ય પ્રદેશ હાઈકોર્ટના ચુકાદા પર હાલ તાત્કાલિક રોક લગાવવાનો ઇનકાર કર્યો છે. આથી ભોજશાળા સંકુલની અંદર શુક્રવારની…

· 9 min read

પાકિસ્તાનની તાલિબાન નીતિ કેમ નિષ્ફળ ગઈ? અફઘાનિસ્તાનમાં ભારતની કૂટનીતિનો વધતો પ્રભાવ

અફઘાનિસ્તાનને દાયકાઓ સુધી પોતાના વ્યૂહાત્મક હિતો માટે ઉપયોગ કરવાનો પ્રયાસ કરનાર પાકિસ્તાન આજે જ ગંભીર સુરક્ષા અને રાજદ્વારી પડકારોનો સામનો કરી રહ્યું છે. ઓગસ્ટ 2021માં તાલિબાને અફઘાનિસ્તાનની સત્તા સંભાળી ત્યારે પાકિસ્તાનમાં એવી ધારણા હતી કે કાબુલમાં તેના માટે અનુકૂળ સરકાર…

· 8 min read

બાંગ્લાદેશમાં પૂર અને ભૂસ્ખલનનો કહેર : 54 લોકોનાં મોત, કોક્સ બજારમાં સૌથી વધુ જાનહાનિ

બાંગ્લાદેશના દક્ષિણ-પૂર્વ અને ઉત્તર-પૂર્વ વિસ્તારોમાં સતત વરસેલા ભારે ચોમાસાના વરસાદે ભારે વિનાશ સર્જ્યો છે. પૂરની ગંભીર સ્થિતિ, જમીન ધસી પડવાની ઘટનાઓ અને મકાનો તૂટી પડવાને કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 54 લોકોનાં મોત થયા છે. બાંગ્લાદેશના આપત્તિ વ્યવસ્થાપન અને રાહત…

· 11 min read

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો ખતરો વધ્યો : 32 શંકાસ્પદ કેસ, 7 પોઝિટિવ બાળકોમાંથી 3નાં મોત

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ અને પોઝિટિવ કેસોમાં વધારો થતાં રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયાં છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ રાજ્યમાં વાયરસની સ્થિતિની સમીક્ષા કરીને અસરગ્રસ્ત અને હાઈ રિસ્ક વિસ્તારોમાં સર્વેલન્સ, સારવાર તથા વેક્ટર કન્ટ્રોલની કામગીરી વધુ…

· 7 min read

નેત્રોત્સવ પૂજન બાદ જગન્નાથ મંદિરના શિખરે વૈદિક મંત્રોચ્ચાર સાથે નવી ધ્વજા લહેરાઈ

અમદાવાદની ઐતિહાસિક 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. રથયાત્રાની પૂર્વસંધ્યાએ શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરમાં સવારથી જ પરંપરાગત અને શાસ્ત્રોક્ત ધાર્મિક વિધિઓનો પ્રારંભ થયો હતો. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજી સરસપુર ખાતે આવેલા…

· 5 min read

ગીરમાં ફરી ગુંજ્યો ‘ચિલોત્રા’ પક્ષીનો કલરવ : ગુજરાત વન વિભાગનો રિ-ઇન્ટ્રોડક્શન પ્રોજેક્ટ સફળ

ગુજરાતના વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સફળતા નોંધાઈ છે. ગીરના જંગલોમાંથી લાંબા સમય પહેલાં સંપૂર્ણપણે વિલુપ્ત થઈ ગયેલું ‘ઇન્ડિયન ગ્રે હોર્નબિલ’, જેને સ્થાનિક ભાષામાં ‘ચિલોત્રો’ તરીકે ઓળખવામાં આવે છે, હવે ફરી એકવાર ગીરના જંગલોમાં જોવા મળી રહ્યું છે.…

· 5 min read

છોટાઉદેપુરના વાસણા ગામે 25 લોકોની ‘ઘરવાપસી’ : શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીની ઉપસ્થિતિમાં ધાર્મિક વિધિ યોજાઈ

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં આવેલા વાસણા ગામે એક વિશેષ ધાર્મિક કાર્યક્રમ દરમિયાન 25 લોકોએ ફરી સનાતન ધર્મમાં પરત ફરવાનો સંકલ્પ લીધો હોવાનો આયોજકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ ‘શ્રી આનંદ વર્ધન આશ્રમ’ના ઉદ્ઘાટન પ્રસંગે યોજાયો હતો. આશ્રમનું ઉદ્ઘાટન…

· 4 min read

અમદાવાદ રથયાત્રા 2026: જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિનો પ્રારંભ, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

અમદાવાદમાં અષાઢી બીજના પવિત્ર દિવસે, 16 જુલાઈએ ભગવાન જગન્નાથજીની 149મી ભવ્ય અને ઐતિહાસિક રથયાત્રા યોજાશે. રથયાત્રાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે આજે, 14 જુલાઈએ અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં રથયાત્રા પૂર્વેના પરંપરાગત ધાર્મિક કાર્યક્રમોનો ભક્તિભાવપૂર્વક પ્રારંભ થયો છે. ભગવાન…

· 5 min read

રથયાત્રા પહેલાં ગુજરાત ATSનું મોટું ઓપરેશન: સિદ્ધપુરમાંથી 5 શકમંદોની અટકાયતના અહેવાલ, JeM કનેક્શનની તપાસ

અષાઢી બીજના પાવન પર્વે યોજાનારી ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રાને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ અને સુરક્ષા એજન્સીઓ હાઈએલર્ટ પર છે. રાજ્યના સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ, વાહન ચેકિંગ અને શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે. આ દરમિયાન પાટણ જિલ્લાના સિદ્ધપુર…

· 6 min read

આધુનિક સંચાર પ્રણાલી સાથે ગુજરાતમાંથી રાષ્ટ્રીય કક્ષાએ ઉમરાળા ગ્રામપંચાયત પસંદગી પામી

સમગ્ર ગુજરાતમાંથી ૪ પૈકી ૧ ઉમરાળા ગામને રાષ્ટ્રીય કક્ષાએ સ્થાન મળ્યું છે. સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમના નેતૃત્વ સાથે ગ્રામપંચાયત દ્વારા આધુનિકરણ ગ્રામવિકાસ સંદર્ભે આધુનિક સંચાર પ્રણાલી સાથે રાષ્ટ્રીય કક્ષાએ ઉમરાળા ગ્રામપંચાયત પસંદગી પામી છે. પંચાયતીરાજ પ્રણાલીમાં હકારાત્મક રાજકારણ હોય તો સરપંચ…

· 2 min read