Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 35°C

જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં માતર મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો

જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં માતર મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો

જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં માતર મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કલેક્ટરએ તાલુકાના અરજદારોના પ્રશ્નોની રૂબરૂ જ રજૂઆત સાંભળી પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો હતો તથા આ બાબતે જરૂરી કાર્યવાહી કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં માતર મામલતદાર કચેરી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.