Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 25°C

oneindianews

8,886 stories

સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના ગૌરક્ષક વિભાગ દ્વારા કતલખાને જતી ભેંસો પકડી પાડવામાં આવી

આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના ગૌરક્ષા વિભાગ દ્વારા અભિષેક રાજપૂત ને માહિતી મળી હતી કે હત્યા કરવાના ઇરાદે થી tata xenon પીકઅપ માં કૃતાથી ભેંસોને ભરી કતલખાને લઈ જનાર છે જેથી અભિષેક રાજપૂતની સાથે ચિરાગ સાલવી ફેનીલ મહાદેવ…

· 1 min read

ઈન્ડિયન કોસ્ટગાર્ડનું અત્યાર સુધીનું સૌથી મોટુ ઓપરેશન, આંદામાનમાંથી ઝડપ્યુ 5 ટનથી વધુ ડ્રગ્સ

ભારતીય કોસ્ટ ગાર્ડે આંદામાનના દરિયામાં એક ઐતિહાસિક ઓપરેશન પાર પાડીને દેશના મરીટાઈમ સુરક્ષાના ઇતિહાસમાં મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. આ ઓપરેશન દરમિયાન મચ્છીમારીની બોટમાંથી આશરે 5 ટન ડ્રગ્સની ધરપકડ કરવામાં આવી, જે અત્યાર સુધીનું સૌથી મોટું ડ્રગ કન્સાઇનમેન્ટ ગણાય છે.…

· 3 min read

ખેડા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નડીઆદ દ્વારા બંધારણ દિવસ ઉજવાયો

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, સુપ્રીમ કોર્ટ, નવી દિલ્હી દ્વારા નિર્ધારિત કાનૂની શિક્ષણ કાર્યક્રમો અનુસાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદની સુચના મુજબ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, ખેડા-નડીઆદના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ…

· 1 min read

દેવ બિરસા સેના દ્વારા તાપી જિલ્લા કલેકટરને ધર્મ પરિવર્તન વિરુદ્ધ આવેદનપત્ર અપાયું

171 ના ધારાસભ્ય મોહન કોંકણી દ્વારા ચૂંટણીમાં ખોટું સોગંદનામુ રજૂ કર્યા હોવાના આક્ષેપો સાથે રાજીનામું મંગાયું. ધર્મની કોલમમાં હિન્દુ લખનાર 171 ના ધારાસભ્ય મોહનભાઈ કોકણી હાલ તાપી જિલ્લામાં મોટા પ્રમાણમાં ખ્રિસ્તી સભાઓ ના કાર્યક્રમ હાજરી આપી રહ્યા છે. ધારાસભ્ય મોહન…

· 1 min read

કઠલાલ સરકારી વિનયન વાણિજ્ય કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ વોલીબોલ સ્પર્ધા માટે સરદાર પટેલ યુનિવર્સિટીમાં પસંદગી કરવામાં આવી

વોલીબોલ સ્પર્ધા રમવા માટે સરદાર પટેલ યુનિવર્સિટી માંથી પસંદગી કરવામાં આવી છે આંતર યુનિવર્સિટી ખુશાલદાસ યુનિવર્સિટી હનુમાનગઢ (રાજસ્થાન) કેમ્પસ ખાતે યોજાયેલ નેશનલ લેવલની વોલીબોલ સ્પર્ધામાં સરદાર પટેલ યુનિવર્સિટી ની બહેનો ની ટીમમાં કઠલાલ કોલજની વિધાર્થીનીઓ ને સ્થાન મળતા આચાર્ય શ્રી…

· 1 min read

નડિયાદ ૨૮ ગુજરાત બટાલિયન NCC દ્વારા નેશનલ કેડેટ કોર્પ્સ દિવસની ઉજવણી

નડિયાદ માહિતી ભવન ખાતે આવેલ ૨૮ ગુજરાત બટાલિયન એનસીસી, નડિયાદ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરીને એનસીસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સૌ પ્રથમ બટાલિયન હેડક્વાર્ટર ખાતે ગાર્ડ ઓફ ઓનરનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નડિયાદ, વસો અને કઠલાલ ખાતે કેડેટ્સ…

· 1 min read

અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજીને મળી વિકાસની રંગબેરંગી ભેટ

અરવલ્લી જિલ્લાની હરિયાળી ગિરીમાળાઓ વચ્ચે વસેલા શામળિયા ભગવાનના નયનરમ્ય મંદિર ખાતે લાઈટ અને સાઉન્ડ શો નું આજે લોકાર્પણ કરવામાં આવ્યું.માનનીય મંત્રી મુળુભાઈ બેરા ના વરદહસ્તે આ લાઈટ અને સાઉન્ડ શો જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો. રૂપિયા 6 કરોડ 50…

· 1 min read

આણંદ જિલ્લાના ઉમરેઠમાં પોલીસ તંત્ર ઉપર ભારે પડતી એક પછી એક સતત અપરાધિક ઘટનાઓ

આણંદ જિલ્લાના તાલુકા મથક ઉમરેઠમાં છેલ્લા લાંબા સમયથી અસામાજિક તત્વોને જાણે છુટ્ટો દોર મળી ગયો હોય અને પોલીસની તો જાણે સેજ પણ બીક રહી ન હોય તેમ લાગી રહ્યું છે. સતત ઉપરાછાપરી બની રહેલા ચોરીના બનાવો, કહેવાતો હ્યુમન ટ્રાફિકિંગનો બનાવ…

· 3 min read

નેશનલ લેવલે કલાઉત્સવમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે – કુ.હેન્વી પટેલ

એન.સી.ઈ.આર.ટી,નવી દિલ્હી પ્રેરિત અને સમગ્ર શિક્ષા,ગાંધીનગર આયોજિત રાજ્ય કક્ષાનાં કલા ઉત્સવ-૨૦૨૪ નું ગાંધીનગર ખાતે તા- ૨૧/૧૧/૨૦૨૪ નાં રોજ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના ઝોન લેવલના પ્રથમ ક્રમના વિજેતાઓએ પોતાની કલાની પ્રસ્તુતિ કરેલ હતી.જેમાં ચરોતરની વિદ્યાની નગરી વિદ્યાનગરની સી.વી.એમ.…

· 1 min read

થરાદમાં આયુષ્માન યોજના ધરાવતી અનેક હોસ્પિટલો માં અનકોલીફાઈડ સ્ટાફ નર્સ – આરોગ્ય વિભાગ તપાસ કરે

ગરીબ અને મધ્યમ વર્ગ ના પરિવારો ને સારી સારવાર મળી રહે તેવા હેતું થી સરું કરવામાં આવેલી સરકારની આયુષ્માન યોજનામાં થરાદ ની મોટાભાગ ની હોસ્પિટલો માં અનકોલીફાઈડ સ્ટાફ નોકરી કરી રહ્યો છે જેના કારણે અનેક દર્દીઓ હેરાન થાય છે. જાગૃત…

· 4 min read