Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 25°C

oneindianews

8,886 stories

કોલકાતા જઘન્યકાંડની તપાસમાં હવે EDની રેડ, એકસાથે 100 અધિકારીઓની ટીમ પહોંચી ઘટનાસ્થળે

કોલકાતા બળાત્કાર-હત્યા કેસ સાથે સંબંધિત આરજી કાર હોસ્પિટલ કેસમાં ED અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ EDની ટીમો ઓછામાં ઓછા 3 સ્થળોએ દરોડા પાડી રહી છે. EDની ટીમ હાવડા, સોનારપુર અને હુગલી પહોંચી ગઈ છે.…

· 4 min read

‘હવે EV ઉત્પાદકોને સબસિડી આપવાની જરૂર નથી’, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું મોટું નિવેદન

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) નિર્માતાઓને સરકાર તરફથી મળતી સબસિડીને લઈને મોટું નિવેદન આપ્યું છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટરે કહ્યું છે કે ઈવી ઉત્પાદકોને સબસિડી આપવાની જરૂર નથી. ગડકરીએ BNEF સમિટમાં કહ્યું, 'લોકો હવે EV અથવા CNG…

· 2 min read

શિક્ષકદિન નિમિતે અરવલ્લી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકો નું કરવામાં આવ્યું સન્માન

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર ના અધ્યક્ષસ્થાને યોજાયેલ જિલ્લાકક્ષાના સમારંભમાં શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું. શિક્ષણ એ વિકાસનો પાયો છે અને એ પાયાનો પાયો એટલે શિક્ષક. વડાપ્રધાન નરેન્દ્રમોદીએ વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે, તેને સાકાર કરવામાં દેશના શિક્ષકોની…

· 2 min read

બાપા ફ્રોમ છાપા, ઈકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ

નડિયાદમાં રહેતા શ્રી હીના જાની દ્વારા ગણેશ ઉત્સવ નિમિતે  'બાપા ફ્રોમ છાપા' ની થીમ આધારિત કાગળમાંથી ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવે છે. પેપરમાંથી તૈયાર કરવામાં આવેલી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ એકદમ લાઇટ વેઇટ હોવાથી મૂર્તિ-સ્થાપન થી લઈને મૂર્તિ-વિસર્જન સુધી તમામ ક્રિયાઓ સરળતાથી…

· 2 min read

ખેડા જિલ્લાના નડિયાદ ખાતેથી ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સદસ્યતા અભિયાન ૨૦૨૪નો પ્રારંભ

ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય કક્ષા અને પ્રદેશ સ્તરે પ્રાથમિક સદસ્યતા અભિયાન 2024નો શુભારંભ થયો છે, ત્યારે ખેડા જિલ્લાના નડિયાદ મુકામે જિલ્લા ભાજપ કાર્યાલય, કમલમમાં પણ આજથી ભારતીય જનતા પાર્ટી 2024નો ઉમળકાભેર પ્રારંભ થયો હતો. સદસ્યતા અભિયાનની શરૂઆતમાં ખેડા જિલ્લા…

· 2 min read

કપડવંજની સોસાયટીઓ છેલ્લા 10 દિવસથી નર્કાગાર

તપોવન, માણેકબાગ, એચ એમ કોલોનીમાં દસ દિવસથી પાણીના તળાવ યથાવત કપડવંજ શહેરના રત્નાકર માતા રોડ પર આવેલી ઉમિયા પાર્ક, રત્નસાગર, તુલસી વિલા સોસાયટીમાં છેલ્લા 10 દિવસથી વરસાદી પાણી ભરાયા છે. રાંધણ છઠ્ઠથી ભરાયેલ પાણીનો કોઈ નિકાલ થતો નથી. સોસાયટીની બધી…

· 2 min read

રાહુલ, રાજીવ ગાંધી કરતાં વધારે બુદ્ધિશાળી છે: સામ પિત્રોડા

 ગાંધી પરિવારના લાંબા સમયથી સલાહકાર રહેલા અને ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તેમના પિતા રાજીવ ગાંધી કરતાં વધુ બુદ્ધિશાળી અને વ્યૂહરચનાકાર છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીમાં ભાવિ વડાપ્રધાન બનવાના…

· 3 min read

ભાજપ નું સદસ્યતા અભિયાન શરૂ , ભાવનગર મહાનગરના અધ્યક્ષ અભયસિંહ ચૌહાણે અભિયાન ખુલ્લું મુક્યુ

બીજી સપ્ટેમ્બરથી ભાજપ નું સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે , વિશ્વની સૌ થી મોટી પાર્ટીના બંધારણ મુજબ દર ૬ વર્ષે સદસ્યતા અભિયાન કરવામાં આવે છે . બીજી તારીખથી શરૂ થયેલ ભાજપ સદસ્યતા અભિયાનમાં જે.પી.નડ્ડા દ્વારા દેશના પ્રધાનમંત્રી ને ભાજપના…

· 2 min read

કપડવંજના બે શિક્ષકોને જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અર્પણ કરી સન્માનિત કરાયા

૦૫ સપ્ટેમ્બર શિક્ષક દિવસ ઉજવણીના ભાગરૂપે ખેડા સાંસદ અને લોકસભા દંડક દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ડૉ.આંબેડકર હોલ, પીજ રોડ નડિયાદ ખાતે શ્રેષ્ઠ શિક્ષક વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ પસંદગી પામેલા શિક્ષકોનું 'શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ' એનાયત…

· 3 min read

દર વર્ષે 5 સપ્ટેમ્બરે કેમ ઉજવવામા આવે છે શિક્ષક દિવસ? જાણો ઇતિહાસ અને મહત્વ

શિક્ષકોને આદર આપવા માટે દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની (Teacher's Day) ઉજવણી કરવામાં આવે છે. દેશના શિક્ષકો માટે આદર અને સન્માનનો દિવસ છે. શિક્ષક, વિદ્વાન અને ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનની (Dr. Sarvepalli Radhakrishnan) જન્મજયંતિ,…

· 3 min read