Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 26°C

oneindianews

8,886 stories

આજે 5 સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ,ગુજરાત રાજ્ય માં ઉજવવામાં આવી રહ્યો છે.ત્યારે,શિક્ષક અને શિક્ષણ જીવનના દરેક પાઠમાં મહત્વના.

આજે શિક્ષક દિવસ એ અથાક પ્રયત્નો, અતૂટ સમર્પણ અને ભાવિ પેઢીની રચના કરનારા આપણા શિક્ષકોના ની:સ્વાર્થ યોગદાનને યાદ કરવા માટેનો દિવસ છે. દરેકના જીવનમાં શિક્ષકોની મહત્વની ભૂમિકાથી આજે વર્તમાન સ્થિતિમાં અડીખમ ઉભા રહેવાની હિમ્મત આપણેસૌ કેળવી શક્યા છીએ. ત્યારે અરવલ્લી…

· 1 min read

અરવલ્લી : રાજસ્થાનના કેશારીયાજી પાસે તળાવ ફાટતા નેશનલ હાઈવે પ્રભાવિત, હજારો વાહનો અટવાયા.

ગુજરાત ના પાડોશી રાજ્ય રાજસ્થાન માં ભારે વરસાદને લઇ કેશારીયાજી પાસે આવેલ તળાવ માં પાણી નો વધુ જમાવડો થતાં તળાવ ફાટવાની ઘટના બની જેથી તળાવનું પાણી શામળાજી થી ઉદેપુર જતા નેશનલ હાઇવે 48 પર આજે 11 વાગ્યા ના સુમારે પાણી…

· 1 min read

અમિત શાહની હાજરીમાં ત્રિપુરા, NLFT અને ATTFમાં ‘શાંતિ કરાર’ મંજૂર કરવામાં આવ્યો

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં બુધવારે ભારત સરકાર, ત્રિપુરા સરકાર, નેશનલ લિબરેશન ફ્રન્ટ ઑફ ત્રિપુરા (NLFT) અને ઓલ ત્રિપુરા ટાઈગર ફોર્સ (ATTF) ના પ્રતિનિધિઓએ ત્રિપુરા શાંતિ સમજૂતીના મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા. આ કરાર બાદ NLFTએ કહ્યું કે અમને સરકાર…

· 3 min read

પર્યુષણના પાંચમા દિવસે આજે મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી શહેરના દેરાસરોમાં ધામધૂમ થી કરવામાં આવી

પર્યુષણ પર્વ ચાલી રહ્યું છે ત્યારે સમગ્ર જૈન સમાજ ભગવાન મહાવીર ના જન્મ કલ્યાણક ની ઉજવણી ધામધૂમ થી કરતા હોય છે , પર્યુષણના પાંચમા દિવસે અને ભાદરવા શુદ એકમ ના દિવસે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક ની ઉજવણી કરવામાં આવે છે…

· 2 min read

ભાવનગર જિલ્લામાં ભાજપ દ્વારા સદસ્યતા નોંધણી અભિયાન પ્રારંભ

સમગ્ર રાષ્ટ્ર અને રાજ્ય બાદ જિલ્લા શહેર કક્ષાએ ભાજપ સદસ્યતા નોંધણી અભિયાન શરૂ થયું છે. ભાવનગર જિલ્લામાં ભાજપ દ્વારા સદસ્યતા નોંધણી અભિયાન પ્રારંભ થયો છે. ભાવનગર જિલ્લા ભાજપ અઘ્યક્ષ રાઘવજી મકવાણાનાં હસ્તે સદસ્યતા નોંધણી પ્રારંભે જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન મિયાણીનાં…

· 2 min read

ધ બકિંગહામ મર્ડર્સ ટ્રેલરઃ કરીના કપૂરની ‘ધ બકિંગહામ મર્ડર્સ’નું ટ્રેલર રિલીઝ થયું, મૃત્યુનું રહસ્ય ઉકેલાશે

કરીના કપૂર ખાનની ફિલ્મ 'ધ બકિંગહામ મર્ડર્સ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. લંડનમાં સેટ પર બનેલી ફિલ્મની વાર્તા જસમીત ભામરા નામના પોલીસ ઓફિસરની આસપાસ ફરે છે, જે 14 વર્ષના બાળકની હત્યાનો કેસ ઉકેલવામાં વ્યસ્ત છે. ઈશપ્રીત નામના 10 વર્ષના બાળકના…

· 3 min read

સરદાર સરોવર નર્મદા ડેમના ૧૦ દરવાજા ૨.૨૫ મીટરની ઉંચાઈ સુધી ખોલીને છોડાઈ રહેલું ૧.૫૦ લાખ ક્યુસેક પાણી

નર્મદા જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો હતો. જોકે, બુધવારે તેમાં આંશિક રાહત જોવા મળી છે. બુધવારે સવારે ૬ કલાકે પૂર્ણ થતા ૨૪ કલાકની સ્થિતિએ સૌથી વધુ નાંદોદ તાલુકામાં ૭૧ મિ.મિ., ગરૂડેશ્વર તાલુકામાં ૩૪ મિ.મિ., દેડિયાપાડા તાલુકામાં ૨૨…

· 3 min read

ભારતના સચિને રચ્યો ઈતિહાસ, પેરાલિમ્પિકમાં જીત્યો સિલ્વર મેડલ

પેરિસ પેરાલિમ્પિકમાં 7માં દિવસે ભારતના સચિને પુરુષના શોટ પુટ એફ46 કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે. આજે સિલ્વર મેડલ જીતી દિવસની શરુઆત કરી છે. આ સિલ્વર મેડલ જીતવાની સાથે સચિને 40 વર્ષમાં પેરાલિમ્પિકમાં શોટ પુટ મેડલ જીતનાર પહેલો પુરુષ એથલીટ બની…

· 2 min read

PM મોદી સિંગાપુર જવા રવાના, બ્રુનેઈના સુલતાનને મળ્યા અને જાણો શું થયું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બ્રુનેઈની મુલાકાત સમાપ્ત થઈ ગઈ છે. તેઓ બુધવારે બપોરે બ્રુનેઈથી સીધા સિંગાપોર જવા રવાના થયા હતા. પીએમ મોદીની બ્રુનેઈની મુલાકાત ઘણી રીતે ખાસ રહી છે. ભારતીય વડાપ્રધાનની બ્રુનેઈની આ પ્રથમ મુલાકાત હતી. આ મુલાકાત એવા સમયે કરવામાં…

· 5 min read

હાથના બાવડાની જિદ્દી ચરબીને કહો બાય-બાય, આ 4 યોગાસનો તમારા હાથને બનાવશે પાતળા

હાથ પર વધતી જતી ચરબીને કારણે વ્યક્તિ કપડાં પસંદ કરવામાં મૂંઝવણ અનુભવવા લાગે છે. આના કારણે તમે ન તો આરામદાયક રહી શકો છો અને ન તો કોન્ફિડન્સ રહી શકો. આવી સ્થિતિમાં શરીરની ચરબીની સાથે હાથની ચરબી પર પણ ધ્યાન આપવું…

· 3 min read