‘7000 લોકો ચાલીને ન આવી શકે?’, વિફર્યાં ચીફ જસ્ટિસ, મમતા સરકારની આકરી ઝાટકણી
લેડી ડોક્ટરના રેપ-મર્ડર અને ત્યાર બાદ વિરોધ તરીકે હોસ્પિટલમાં તોડફોડ મામલે શુક્રવારે કોલકત્તા હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. કેસની સુનાવણી વખતે ચીફ જસ્ટિસ મમતા સરકાર પર બરાબરના ભડક્યાં હતા. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે તોડફોડ અંગે પશ્ચિમ બંગાળ સરકારની આકરી ટીકા કરી…










