ભિલોડા તાલુકામાં બપોરના સમયે ધોધમાર વરસાદ ખાબક્યો
હવામાન વિભાગ ની આગાહી વચ્ચે રાજ્ય ના અનેક વિસ્તારો માં વરસાદી માહોલ જોવા મળ્યો છે ત્યારે આજે ભિલોડા તાલુકા ના ગ્રામ્ય વિસ્તારો માં મેઘરાજા ફરીથી મૂડ માં આવતાં બપોર ના સમયે એકાએક ધોધમાર વરસાદ પડવાથી રસ્તાઓ પર ઘૂંટણ સમાન પાણી…










