રામકથા એ જાગરણ માટે છે, સ્પર્ધા માટે નથી – મોરારિબાપુ
તીર્થસ્થાન નારાયણ સરોવરમાં ભાવિકો રામકથા 'માનસ કોટેશ્વર' શ્રવણ લાભ લઈ રહ્યાં છે. મોરારિબાપુએ કથાગાન કરતાં મહિમા સમજાવતાં કહ્યું કે, રામકથા એ જાગરણ માટે છે, સ્પર્ધા માટે નથી. રાષ્ટ્રનાં પશ્?...
ખેડા જિલ્લા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના વિજેતા ઉમેદવારોનું ભવ્ય સન્માન અભિવાદન કાર્યક્રમ યોજાયો
ખેડા જિલ્લા ભાજપ દ્વારા કમલમ, નડિયાદમાં સન્માન સમારંભ યોજાયો હતો, જેમાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ,ખેડાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ, નડિયાદ ના ધારાસભ?...
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જનકકુમાર માઢકના અધ્યક્ષતામાં મેગા ઝૂંબેશ અંતર્ગત જિલ્લા પંચાયતની કોન્ફરન્સ હોલ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
તા.૨૦મી ફેબ્રુઆરીથી ૩૧મી માર્ચ-૨૦૨૫ દરમિયાન યોજાશે બ્લડ પ્રેશર અને ડાયાબીટીશનાં દર્દીનાં નોંધણી, તપાસ અને સારવાર માટેની મેગા ઝુંબેશ નર્મદા જિલ્લામાં તા.૨૦મી ફેબ્રુઆરીથી ૩૧મી માર્ચ-૨૦૨૫ ...
વિજ્ઞાન મુજબ કોણ હતો વિશ્વનો પ્રથમ માણસ, હોમો હેબિલિસ-હોમો સેપિયન્સ કે બીજું કોઈ?
માનવશાસ્ત્ર એક એવું વિજ્ઞાન છે જે માનવ વિકાસ, સંસ્કૃતિ, ભાષા, સમાજ અને વર્તનનો અભ્યાસ કરે છે. તેનું મહત્વ સમજાવવા માટે, વિશ્વ માનવશાસ્ત્ર દિવસ દર વર્ષે ફેબ્રુઆરીના ત્રીજા ગુરુવારે ઉજવવામાં ?...
પાકિસ્તાનના બાબર આઝમને પછાડી ભારતનો શુભમન ગિલ બન્યો વર્લ્ડ નંબર 1 ODI બેટ્સમેન
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર શુભમન ગિલે ODI રેન્કિંગમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. તે લેટેસ્ટ ICC રેન્કિંગમાં નંબર 1 બની ગયો છે. ગિલે પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમને પછાડ્યો છે. શુભમન ગિલ 796 ?...
સરગવાનું કરો આ રીતે સેવન, અદ્ભુત સ્વાસ્થ્ય લાભ થશે
સરગવો આરોગ્ય માટે અત્યંત લાભદાયક છે, ખાસ કરીને તેનો રસ પોષક તત્વોથી ભરપૂર હોય છે. તે આયુર્વેદિક ઉષ્ણતાદાયક, સંજીવનીભૂત, અને શરીરને ડિટોક્સ કરનારા તત્વો ધરાવે છે. સરગવાના રસના તંદુરસ્તી માટ?...
વિદેશ જવા માંગતા ભારતીયો માટે આઘાત!H-1B વિઝા મોંઘા થવાની શક્યતા
અમેરિકાએ વિદેશ જવા માંગતા ભારતીયોને મોટો ઝટકો આપ્યો છે. હકીકતમાં, અમેરિકામાં કામ કરવાનું સ્વપ્ન જોનારા ભારતીયો માટે H-1B વિઝા સૌથી પસંદગીનો વિઝા છે. H-1B વિઝા માટે લોટરી સિસ્ટમની જરૂર પડે છે અને...
CBSEના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, હવે વર્ષમાં બે વાર લેવાશે ધોરણ 10ની બોર્ડ પરીક્ષા
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ભારતના સૌથી મહત્વપૂર્ણ શિક્ષણ બોર્ડોમાંથી એક છે. હાલમાં, CBSE એ પોતાની બોર્ડ પરીક્ષા પદ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવાનો નિર્ણય લીધો છે. 2026થી, ધોરણ 10 ની ...
UAEએ ભારતીયો માટે ખોલ્યા દરવાજા, વીઝા ઑન અરાઇવલ પર મોટી જાહેરાત, ભારતીયોને ફાયદો
સંયુક્ત આરબ અમીરાત (UAE) એ ભારતીય નાગરિકો માટે વિઝા ઓન અરાઇવલ પ્રોગ્રામ લંબાવ્યો છે. હવે છ વધુ દેશોના માન્ય વિઝા, રહેઠાણ પરમિટ અને ગ્રીન કાર્ડ ધરાવતા ભારતીયોનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ...
આણંદ ચૂંટણી ફાઇનલ પરિણામો ઓડમાં ભાજપે મેદાન માર્યું ૨૪ માંથી ૨૪ બેઠકો પર ભગવો લહેરાવ્યો
દિલ્હી કોંગ્રેસમુક્ત થતા થશે પણ અમે ઓડ પાલિકામાં કરી બતાવ્યું- ઓડ ભૂતપૂર્વ નગરપ્રમુખ ગોપાલસિંહ રાઉલજી કોંગ્રેસ મુક્ત ઓડ કરવાનો અમારો ધ્યેય પૂરો થયો- કલ્પેશ પટેલ ઓડ,આંકલાવ અને બોરિયાવી પ?...