અક્ષય-સલમાનનું એલાનઃ આત્મસન્માનના ભોગે માલદીવ્સ નહીં, ભારતીય ટાપુઓ પસંદ કરો
બોલિવૂડ સેલિબ્રિટીઝના માનીતા વેકેશન ડેસ્ટિનેશન તરીકે જાણીતા માલદીવ્સમાંથી શરૂ થયેલું હેટ કેમ્પેઈન તેને જ ભારે પડી રહ્યું છે. ભારત અને ભારતીયો અંગે માલદીવ્સના ત્રણ મિનિસ્ટર સહિત અનેકે ધૃણાસ્પદ પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટના પગલે માલદીવ્સથી દૂર રહેવાનું કેમ્પેઈન શરૂ…










