Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 36°C

oneindianews

8,878 stories

ચૂંટણી પરિણામો વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષે ‘INDIA’ ગઠબંધનની બેઠક બોલાવી, 6 ડિસેમ્બરે દિલ્હીમાં યોજાશે

આજે પાંચ રાજ્યોમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાંથી ચાર રાજ્યોના પરિણામ માટે મતગણતરી ચાલી રહી છે જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણાના શરુઆતના ટ્રેન્ડ સામે આવી રહ્યા છે. જેમાં ભાજપ ત્રણ રાજ્યોમાં બહુમતી સાથે આગળ છે જ્યારે તેલંગાણામાં કોંગ્રેસ પહેલીવાર સત્તામાં આવશે…

· 2 min read

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલના આંકડા શું હતા અને પરિણામ શું આવી રહ્યા છે ?

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલના પરિણામો સામે આવ્યા હતા જેમાં 4 રાજ્યોમાં કોણ સરકાર બનાવશે તેને લઈ એક્ઝિટ પોલ આપવામાં આવ્યા હતા. ઘણી એજન્સીઓ એક્ઝિટ પોલ રજૂ કર્યા હતા અને ચૂંટણી પરિણામોનો અંદાજ લગાવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે…

· 2 min read

આજે ચાર રાજ્યોની ચૂંટણીના પરિણામો થશે જાહેર, ઉમેદવારોના ભાગ્યનો થશે ફેંસલો

આજે આખા દેશમાં ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણાની ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે. શરૂઆતી વલણો સામે આવી રહ્યા છે. મિઝોરમની વિધાનસભા ચૂંટણીના પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવશે. મધ્યપ્રદેશ એક્ઝિટ પોલમાં ભાજપ આગળ હોવાનો…

· 3 min read

“શુભ યાત્રા સ્વચ્છ યાત્રા” કેમ્પેઇન હેઠળ કપડવંજ ના ધારાસભ્ય રાજેશ ઝાલાએ એસ.ટી. સ્ટેન્ડમાં સફાઈ કરી

“શુભ યાત્રા સ્વચ્છ યાત્રા” કેમ્પેઇન-2023 હેઠળ એસ. ટી. નિગમમાં રાજ્યવ્યાપી સ્વચ્છતા ઝુંબેશ હેઠળ કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલાએ એસટી મથકે સફાઈ અભિયાન હાથ ધરી ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો હતો. ખેડા જિલ્લામાં નડિયાદ, કપડવંજ, માતર, મહુધા, ડાકોર અને ખેડા ખાતે વિવિધ મહાનુભાવોની અધ્યક્ષતામાં…

· 2 min read

ઈવીએમ અને વીવીપીએટીની મતગણતરીમાં તફાવત આવે તો કયા પરિણામને સાચુ માનવામાં આવશે? જાણો તે કેવી રીતે નક્કી થાય છે

રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત દેશના 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ ચૂક્યુ છે. 3 ડિસેમ્બરે મતગણતરી કરવામાં આવશે. 4 ડિસેમ્બરે મિઝોરમમાં મતગણતરી થશે. મતગણતરીની પ્રક્રિયાને ઈવીએમ મશીને સરળ બનાવી દીધી છે પણ ઈવીએમ મશીમાં પડેલા મતના પરિણામને વીવીપીએટી સિસ્ટમના…

· 3 min read

મોનસૂનના કારણે કૃષિ ગ્રોથમાં મોટો ઘટાડો, 2016થી 2022 સુધીના આંકડા ચોંકાવનારા

સરકાર અને ખેડૂતો માટે એક માઠા સમાચાર છે. છેલ્લા થોડા વર્ષોથી દેશમાં મોનસૂનના કારણે કૃષિ વિકાસ દરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2023 બીજા ક્વાર્ટરમાં કૃષિ ક્ષેત્રમાં વિકાસ દરમાં 3.5 ટકાથી ઘટીને 1.2 ટકા થયો છે. સરકાર દ્વારા નુકશાનને…

· 2 min read

દેશની પહેલી બુલેટ ટ્રેનનું ‘નાક લાંબુ’ હશે, કારણ પણ છે ખાસ

ભારતની પ્રથમ બુલેટ ટ્રેનનું નાક એટલે કે તેનું એન્જિન 15 મીટર લાંબુ હશે. હવે તમે જ કહો કે આટલા લાંબા એન્જિનનો હેતુ શું હોય શકે? આવો દેખાવ કેમ રાખવામાં આવ્યો છે? પરંતુ આ દેખાવ નથી પરંતુ તેની પાછળ એક વૈજ્ઞાનિક…

· 3 min read

પુણે-નાશિક હાઇવે પર ધૂમ્મસના લીધે જીપનો અકસ્માત : 3નાં મોત

પુણે- નાશિક હાઇવે પર આજે ધુમ્મસના લીધે જીવલેણ અકસ્માત થયો હતો. જીપ અને ટ્રકની અથડામણમાં એક જ પરિવારના ત્રણ જણ મોતને ભેટયા હતા. જ્યારે પાંચને ઇજા થઇ હતી. ઘાયલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે મામલાની નોંધ લઇ વધુ…

· 1 min read

UPI ટ્રાન્ઝેક્શન 17.4 ટ્રિલિયન રૂપિયાને પાર કરી બનાવ્યો નવો રેકોર્ડ, ફાસ્ટેગમાં પણ થયો વધારો

નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, દેશમાં નવેમ્બરમાં યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસએ નવો રેકોર્ડ બનાવ્યો છે. આ ઉપરાંત ફાસ્ટેગ ટ્રાન્ઝેક્શનમાં પણ વધારો થયો છે. ગયા મહિને દેશમાં UPI દ્વારા રૂ. 17.4 ટ્રિલિયનના ટ્રાન્ઝેક્શન થયા હતા. આ ઓક્ટોબરમાં…

· 2 min read

આખરે 6 વર્ષ બાદ કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર ફરી એકસાથે કરશે કામ,આ OTT પ્લેટફોર્મ પર આવશે નજર

કોમેડિયન અને એક્ટર કપિલ શર્મા લાંબા સમયથી નાના પડદા પર દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે.કપિલ શર્માએ પોતાના ટીવી શોથી દર્શકોને ખૂબ હસાવ્યા છે.પરંતૂ આ શો માં કોમેડિયન કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરના ચાહકો લાંબા સમયથી આ જોડીને એકસાથે જોવાની રાહ…

· 2 min read