Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 32°C

oneindianewsahmedabad

905 stories

74 નગરપાલિકાઓ પર વીજળી-પાણીના 1544 કરોડ રૂપિયા બાકી… શું આવી છૂટ પ્રજાને મળતી?

ગુજરાતમાં આવેલી મોટાભાગની નગરપાલિકા વિસ્તારમાં લાઇટ ગૂલ થવાની અને પાણી વિતરણ ઠપ્પ થવાની સમસ્યા જાણે હવે કોઇ નવી વાત નથી રહી. આના માટે પાલિકા દ્વારા સંબંધિત સત્તાતંત્રને વીજળી અને પાણીના બિલ ચૂકવવામાં થતો વિલંબ જવાબદાર છે. અનેક નગરપાલિકાઓ કર્મચારીઓના પગાર…

· 3 min read

85 વર્ષનાં માજીએ 31 વર્ષથી રામમંદિર માટે મૌન પાળેલું,22 જાન્યુઆરીએ તોડશે; અયોધ્યામાં મૌની માતા તરીકે પ્રખ્યાત

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને 22 જાન્યુઆરીએ ઘરમાં દીવા પ્રગટાવવાની અપીલ કરી છે. હવે રામમંદિર નિર્માણને લઈને પણ ઘણી વાતો બહાર આવી રહી છે. ઝારખંડનાં 85 વર્ષના સરસ્વતી દેવી છેલ્લાં 31 વર્ષથી મૌન પાળી રહ્યાં છે. સરસ્વતી દેવીનાં પરિવારજનોનું કહેવું છે…

· 3 min read

ભાજપ 2 ટકાથી ઓછી હાર-જીતવાળી 48 બેઠક પર દિગ્ગજ નેતાઓને ઉતારશે

નવી દિલ્હી ભાજપે લોકસભા ચૂંટણી માટે સંભવિત ઉમેદવારો અંગે મંથન શરૂ કર્યું છે. ‘મોદીની ગેરન્ટી’ના સૂત્રના સહારે પક્ષ વિજય નિશ્ચિત કરવા માટે માત્ર 2 ટકા જેટલું જ હાર-જીતનું અંતર રહ્યું હતું એ 48 બેઠક પર કદાવર નેતાઓને ઉતારવાની યોજના ઘડી…

· 5 min read

કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને ભૂમેલ ગામે નફાકારક પશુપાલન વ્યવસાય અંગે શિબિર યોજાઈ

પશુપાલન પ્રભાગ, ગાંધીનગર તથા ખેડા જિલ્લા પશુપાલન શાખા અને પશુ દવાખાના નડિયાદ દ્વારા નડિયાદ તાલુકાના ભૂમેલ ગામ ખાતે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ…

· 1 min read

લક્ષદ્વિપ અંગે સરકારની વિસ્તૃત યોજના મિનિકૉયમાં નવું એરપોર્ટ બનાવાશે

માલદીવ સાથે તડખડ થયા પછી ભારતે લક્ષદ્વિપ માટે વિસ્તૃત યોજના બનાવી છે. હવે મિનીકૉય દ્વિપ સમૂહ ઉપર નવું હવાઈક્ષેત્ર રચવાની તૈયારીઓ થઈ રહી છે. આ એરફીલ્ડ કોમર્શિયલ વિમાનો ઉપરાંત ફાઈટર જેટ્સ અને મિલિટરી એરક્રાફટસ પણ ઓપરેટ કરવા માટે સક્ષમ હશે.…

· 2 min read

વાઇબ્રન્ટમાં ચાર્ટર્ડના ધમધમાટ વચ્ચે તિમોર લેસ્ટે દેશના પ્રેસિડેન્ટ સામાન્ય ફ્લાઇટમાં આવ્યા

વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે જે મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું છે તેમાં ઇસ્ટ તિમોર-લેસ્ટેના પ્રેસિડેન્ટ જોસ-રામોસ હોરતાનો પણ સમાવેશ થાય છે. તિમોર-લેસ્ટે કે જે ઇસ્ટ તિમોર તરીકે પણ ઓળખાય છે તેનો વિસ્તાર માત્ર 14874 સ્કવેર કિલોમીટર છે અને તેની વસતી…

· 2 min read

મોહમ્મદ શમી ખેલ જગતના સૌથી બીજા મોટા એવોર્ડથી સન્માનિત , શમી બન્યો દેશનો ‘અર્જુન’

ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. વર્લ્ડ કપ 2023માં શમીનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું અને તેણે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લીધી હતી. શમીએ 7 મેચમાં કુલ 24 વિકેટ લીધી હતી.શમીનું નામ પહેલાથી જ…

· 2 min read

એકતાનગરના નર્મદા ડેમ વ્યુ પોઇન્ટનું આકાશ રંગબેરંગી અને વિશાળ પતંગોથી છલકાયું

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ - ૨૦૨૪ અંતર્ગત એકતાનગર ખાતે આવી પહોંચેલા દેશ-વિદેશના પતંગબાજો નર્મદા ડેમ વ્યુ પોઇન્ટ - ૦૧ ખાતે પોતાના કરતબ બતાવી દર્શકોને અચંબિત કરી મૂક્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં યોજાયેલા પતંગ મહોત્સવ દરમિયાન નર્મદા ડેમ સાઇટ તરફનો આકાશી…

· 3 min read

ભારતના સોશિયલ નેટવર્કની ફોજે માલદીવ્ઝની સાન ઠેકાણે લાવી દીધી

બે દેશો વચ્ચે પહેલી વાર સોશિયલ નેટવર્ક પર યુદ્ધ લડાયું છે. સામાન્ય રીતે પ્રતિસ્પર્ધી રાજકીય નેતાઓ વચ્ચે કે રાજકીય જૂથો વચ્ચે સામસામે ટ્વિટ્સનો મારો ચલાવાય છે અને થોડા સમયમાં બધું શાંત પડી જાય છે. આ વખતે પહેલી વાર એવું બન્યું…

· 4 min read

ગુલમર્ગ જ્યાં અગાઉ 5 ફૂટ બરફના થર જામતા ત્યાં હાલમાં દુષ્કાળ જેવી સ્થિતિ

આ વખતે કાશ્મીર ખીણમાં તાપમાન માઇનસ 3થી 5 ડિગ્રી સુધી નીચું ગયું હોવા છતાં હજી સુધી બરફવર્ષા નથી થઈ. ‘કાર્પેટ ઑફ સ્નો’ એટલે કે ગુલમર્ગ, સોનમર્ગમાં ગત વર્ષે 2થી 5 ફૂટ જેટલા બરફના થર જામ્યા હતા ત્યાં અત્યારે મેદાનો કોરાકટ…

· 3 min read