ખેડા જિલ્લામા ૧૦૮ ઈએમઆરાઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વાર ફરી એકવાર એક સગર્ભા બહેન માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ
ખેડા જિલ્લા કઠલાલ મા સતત દોડતી ને અવિરતપણે સેવા આપી રહેલ ૧૦૮ ઈએમઆરાઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વાર ફરી એકવાર એક સગર્ભા બહેન માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ. ગત તારીખ ૦૬/૦૧/૨૪ ના રોજ રાત્રે કઠલાલ ૧૦૮ એમ્બ્યુલન્સ ને કઠલાલ સરકારી હોસ્પિટલમાંથી…










