Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 28°C

oneindianewsahmedabad

905 stories

ચેન્નઈમાં શહેરમાં પાણી ભરાયા, ટ્રેનો-ફ્લાઈટ્સ રદ, 8 લોકોના મોત

ચક્રવાત મિચોંગ જેમ જેમ તમિલનાડુ અને આંધ્રપ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ તેની અસર વધી રહી છે ત્યારે ગઈકાલે ચેન્નઈમાં ભારે વરસાદ પડતા આખું શહેર પાણીમાં ગરકાવ થયુ હતું અને રસ્તા પરના વાહનો તરતા જોવા મળ્યો હતા. આજે…

· 3 min read

ભાજપની મોટી જીત છે…’, INDIA ગઠબંધન અંગે અસદુદ્દીન ઓવૈસીએ કરી દીધી મોટી ભવિષ્યવાણી

AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ તેલંગાણા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનના ચૂંટણી પરિણામોને લઈને કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, હિન્દીભાષી રાજ્યો મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનના પરિણામોએ કોંગ્રેસ માટે મોટો પડકાર ઉભો કર્યો છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપનો ભગવો…

· 1 min read

અનેક સાંસદો નકામાં, છતાં 2024માં પોતાનો જ રેકોર્ડ તોડી શકે છે ભાજપ: જાણો કેવી રીતે દેશના દરેક ખૂણામાં સતત વધી રહ્યો છે ‘મોદી મેજિક’

બિહારનો એક લોકસભા વિસ્તાર છે- મધુબાની. ભાજપના અશોક યાદવ અહીંના લોકસભાના સાંસદ છે. આ પહેલા તેમના પિતા હુકુમદેવ નારાયણ યાદવ સાંસદ હતા. તેમના સમગ્ર જીવન દરમિયાન હુકુમદેવે તેમની ગરીબ પૃષ્ઠભૂમિનું માર્કેટિંગ કરતા રહ્યા અને તેમનો પરિવાર સમૃદ્ધ થતો ગયો. પરંતુ…

· 8 min read

23 લાખ લોકો મહામુશ્કેલીમાં! હવે ઈઝરાયલે સાઉથ ગાઝા ખાલી કરવાનું આપ્યું ફરમાન

ત્રણ દિવસના ભારે બોમ્બમારા બાદ હવે ઈઝરાયેલી સેના સાઉથ ગાઝામાં પ્રવેશ કરી રહી છે. ઈઝરાયેલી સેનાએ તેની પુષ્ટિ કરતા કહ્યું કે, તેમની સેનાએ ખાન યુનિસના ઉત્તરમાં એક ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કર્યું છે. ઈઝરાયેલ રક્ષા દળો ના પ્રમુખે સૈનિકોએ જણાવ્યું કે,…

· 2 min read

ઈન્ટરનેટ ચાલુ થતાં જ સળગ્યું મણિપુર, ભયાનક ગોળીબારમાં 13થી વધુ લોકોના મોત

મણિપુરમાં ફરી એક વાર હિંસાનું તાંડવ શરું થયું છે. સાત મહિનાનો ઈન્ટરનેટ બેન રવિવારે હટાવાતાં જ હિંસા ભડકી ઉઠી હતી. ટેંગનોપાલ જિલ્લામાં સૈબોલમાં બે જૂથો વચ્ચે થયેલા ગોળીબારમાં 13થી વધુ લોકોના મોત થયા છે. મણિપુર સરકારે રવિવારે છેલ્લા સાત મહિનાથી…

· 2 min read

એકાએક કમલનાથ શિવરાજસિંહને મળવા પહોંચતા મધ્યપ્રદેશના રાજકારણમાં ગરમાવો

મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમતી સાથે જીત મેળવી છે. રાજ્યની જનતાએ ફરી એકવાર શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ વખતે ભાજપે ભલે શિવરાજ સિંહ ચૌહાણને સીએમ પદના ઉમેદવાર તરીકે ઉતાર્યા ન હોય પરંતુ રાજકીય પંડિતોનું માનીએ…

· 2 min read

ભાજપે તેલંગાણામાં આપી જોરદાર લડત, અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાછળ છોડી; દક્ષિણ ભારતમાં મજબૂત હાજરીના આપ્યા પારખાં

ભારતના ચૂંટણી પંચ એ રવિવારે તેલંગાણા રાજ્ય માટે મતદાનના પરિણામો જાહેર કર્યા હતા. જ્યારે મોટાભાગની ચેનલોના ચૂંટણી વિશ્લેષણ કોંગ્રેસ પર કેન્દ્રિત રહ્યા કે જેણે વર્તમાન BRS સરકારને પછાડી, પરંતુ તેલંગાણામાં ભાજપનું ચૂંટણી પ્રદર્શન પોતાનામાં જ એક સફળતાની વાર્તા છે. ભગવા…

· 4 min read

IPL Auction 2024માં હરાજી માટે 1166 ખેલાડીઓએ કર્યું રજીસ્ટ્રેશન, જાણો કયા ખેલાડીએ કેટલી બેઝ પ્રાઈઝ કરી નક્કી

IPL 2024 માટે ઓક્શનનું આયોજન 19 ડિસેમ્બરના રોજ દુબઈમાં થશે. આ વખતે ઓક્શન માટે કુલ 1166 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં લાખોથી કરોડ સુધીની બેઝ પ્રાઈઝ ધરાવતા ખેલાડીઓનો સમાવેશ થાય છે. હવે પ્રશ્ન એ થાય છે કે આ બેઝ પ્રાઈઝ…

· 3 min read

HULએ કરી 3 મોટી જાહેરાત, 1 એપ્રિલથી બદલી જશે બિઝનેસ, કંપનીના શેર પર થશે અસર

FMCG કંપની હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ એટલે કે, HUL એ ગયા શુક્રવારે, 2 ડીસેમ્બરના રોજ તેના બ્યુટી અને પર્સનલ કેર ડિવિઝનને બ્યુટી એન્ડ વેલબીઇંગ અને પર્સનલ કેર બિઝનેસમાં 1 એપ્રિલ, 2024થી ટ્રાન્સફર કરવાની જાહેરાત કરી છે. કંપની તેના બ્યુટી અને પર્સનલ…

· 2 min read

કોઈ પણ કેસમાં આપોઆપ સ્ટે હટી જવાના નિર્ણય પર થશે પુનર્વિચાર, CJIની ખંડપીઠને સૂચના

સુપ્રીમ કોર્ટે 'એશિઅન રિસર્ફેસિંગ મામલે' પોતાના 2018ના નિર્ણય પર પુનર્વિચાર કરવા માટે ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડની અધ્યક્ષતા વાળી પાંચ જજોની બંધારણીય ખંડપીઠને નોટિફિકેશન આપી છે. આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે, છ મહિનાની મુદત પૂરી થયા બાદ તમામ સિવિલ…

· 2 min read